ખંભાળિયા તાલુકામાં આજથી આશરે પાંચેક વર્ષ પૂર્વે ભરૂૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મૂળ રહીશ અને બે સંતાનોના પિતા એવા દશરથ દિનેશભાઈ ઉર્ફે દિલીપભાઈ મકવાણા નામના શ્રમિક…
View More ખંભાળિયામાં પાંચ વર્ષ પૂર્વેના સગીરાના અપહરણ-દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજાCategory: સૌરાષ્ટ્ર
કલ્યાણપુરના માલેતા ગામના પ્રૌઢ પર મહિલા સહિત પાંચ શખ્સોનો હુમલો
કલ્યાણપુર તાલુકાના માલેતા ગામે રહેતા વેજાણંદભાઈ દેવશીભાઈ રાવલિયા નામના 53 વર્ષના આહિર પ્રૌઢ સાથે અગાઉના જમીન તથા રસ્તા બાબતના ચાલ્યા આવતા મનદુ:ખનો ખાર રાખી, તેઓ…
View More કલ્યાણપુરના માલેતા ગામના પ્રૌઢ પર મહિલા સહિત પાંચ શખ્સોનો હુમલોઉપલેટાના સુપેડી ગામ પાસે હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસ અચાનક ભડકે બળી
ઘણી વખત સમાચારોમાં કાર, બસ, ટ્રક, મોટરસાયકલ વગેરેમાં અચાનક આગ ફાટી નીકળવાના બનાવો બનતા હોય છે ત્યારે ગતરોજ ઉપલેટા નજીક સુપેડી ગામ પાસે ઉપલેટાની ખાનગી…
View More ઉપલેટાના સુપેડી ગામ પાસે હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસ અચાનક ભડકે બળીધોરાજીમાં બાઇક ચોરી કરનાર કિશોર ઝડપાયો
રૂા. 20,000નો મુદ્દામાલ જપ્ત કરાયો તા. 03/11/2024 ના રાત્રીના આઠેક વાગ્યે થી પોણા દશ વાગ્યા દરમ્યાન ફરી ના શેઠના પોતાના હવાલા વાળુ હીરો કંપનીનું હીરો…
View More ધોરાજીમાં બાઇક ચોરી કરનાર કિશોર ઝડપાયોખંભાળિયા નજીક પૂરપાટ જતી કારની અડફેટે બાઈકચાલક વૃદ્ધનું મોત
ખંભાળિયામાં રહેતા એક રઘુવંશી પ્રૌઢ શનિવારે બપોરે તેમના એક્ટિવા મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે જામનગર માર્ગ પર જતી એક ઈનોવા કારના ચાલકે તેમને…
View More ખંભાળિયા નજીક પૂરપાટ જતી કારની અડફેટે બાઈકચાલક વૃદ્ધનું મોતરાજ્યના 61 રસ્તા પહોળા કરવા માટે 2995 કરોડની રકમ મંજૂર
21 રસ્તા ફોરલેન, 7 અને 10 મીટરના માર્ગો પહોળા કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂૂરી પહોળાઈ…
View More રાજ્યના 61 રસ્તા પહોળા કરવા માટે 2995 કરોડની રકમ મંજૂરસુરેન્દ્રનગરના કરમડમાં વિદ્યાર્થી છાત્રાલયનો મુખ્યમંત્રીના હસ્તે શિલાન્યાસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાણપુર પાસે લીમડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમજ તૃતીય સમૂહ…
View More સુરેન્દ્રનગરના કરમડમાં વિદ્યાર્થી છાત્રાલયનો મુખ્યમંત્રીના હસ્તે શિલાન્યાસઅમિત શાહ બે દિવસ ગુજરાતમાં સ્નેહમિલન સહિતના કાર્યક્રમો
ગાંધીનગરમાં દાંડી કુટીર અને પોસ્ટના કાર્યક્રમમાં હાજરી આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે 7 વાગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદ…
View More અમિત શાહ બે દિવસ ગુજરાતમાં સ્નેહમિલન સહિતના કાર્યક્રમોપીજીવીસીએલના 700 કોન્ટ્રાક્ટરોની હડતાળનો અંત
એમ.ડી. સાથે બેઠકમાં ભાવ વધારાની શરતો સ્વીકારી લેવાતા સમાધાન કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસીએશન દ્વારા તા. 11 અને સોમવારથી ચાલુક રવામાં આવેલી હડતાલનો આજે અંત…
View More પીજીવીસીએલના 700 કોન્ટ્રાક્ટરોની હડતાળનો અંતવાંકાનેરના પૂર્વ ધારાસભ્ય પીરઝાદા જૂથને કોર્ટનો ઝટકો; પંચાસિયા કિસાન સેવા સહકારી મંડળીની ચૂંટણી રદ
બહુમતી નહીં હોવા છતાં સભાસદોને જાણ કર્યા વિના સત્તા મેળવી લેતા ચૂંટણી રદ કરી ફરી યોજવા લવાદ કોર્ટમાં દાવો કર્યો’તો વાંકાનેરના તત્કાલીન ધારાસભ્ય પીરજાદા જે…
View More વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય પીરઝાદા જૂથને કોર્ટનો ઝટકો; પંચાસિયા કિસાન સેવા સહકારી મંડળીની ચૂંટણી રદ