બે અજાણ્યા સાધુએ તું ફર્જી સાધુ છો કહી હુમલો કર્યો, પોલીસ ફરિયાદ ભગુડાના એક સાધુ ખાંભા નજીક ખોડિયાર આશ્રમમાં આરામ કરી રહ્યા હતા. ત્યારે ત્યા…
View More ખાંભા નજીક ખોડિયાર આશ્રમમાં ભગુડાના સાધુની જટા કાપી નાખી, 21 હજારની લૂંટCategory: સૌરાષ્ટ્ર
નિવૃત્ત ટીડીઓના પુત્રની ક્રિપ્ટો કરન્સીના બહાને ચાર લોકો સાથે 22.90 લાખની ઠગાઇ
મહુવામાં રહેતા એક યુવકને ક્રિપ્ટો કરન્સીમાં સારા વળતરની લાલચ આપી સાવરકુંડલા અને મહુવાના 4 લોકોએ 22.90 લાખની છેતરપીંડી આચરી હતી. મહુવામાં સ્વામિનારાયણ મંદિર સામે રહેતા…
View More નિવૃત્ત ટીડીઓના પુત્રની ક્રિપ્ટો કરન્સીના બહાને ચાર લોકો સાથે 22.90 લાખની ઠગાઇસુરેન્દ્રનગરમાં ખનીજ અધિકારીઓ ઉપર વોટસએપ ગ્રૂપથી વોચ રાખનાર ખેરાલુના બે શખ્સો ઝડપાયા
જિલ્લામાં ખાણખનીજ ખાતાના અધિકારીઓએ ધોસ બોલાવીને ખનીજ ચોરી કરતા શખસો સામે તવાઇ બોલાવીને વાહનો ડિટેઇન કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં વોટ્સએપ ગ્રુપથી અધિકારીઓ ઉપર…
View More સુરેન્દ્રનગરમાં ખનીજ અધિકારીઓ ઉપર વોટસએપ ગ્રૂપથી વોચ રાખનાર ખેરાલુના બે શખ્સો ઝડપાયાગોંડલમાં લાલ મરચાંની આવક, મુહૂર્તમાં રૂા.23113 રેકોર્ડબ્રેક સોદા
સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજીંદા વિવિધ જણસીઓ ની આવક થતી હોય છે. ત્યારે આજરોજ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલ નું પ્રખ્યાત લાલ ચટાક…
View More ગોંડલમાં લાલ મરચાંની આવક, મુહૂર્તમાં રૂા.23113 રેકોર્ડબ્રેક સોદાજામકંડોરણામાં બાલધા પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવત કથાની પૂર્ણાહુતિ
જામકંડોરણામાં માધાબાપા બાલધા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહ, અલૌકિક નંદ મહોત્સવ અને જ્ઞાનયજ્ઞના પૂર્ણાહુતી અવસરે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, લલિતભાઈ રાદડિયા, મૌલેશભાઈ ઉકાણી,…
View More જામકંડોરણામાં બાલધા પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવત કથાની પૂર્ણાહુતિખંભાળિયા પંથકના સી ફૂડના વેપારીની જામનગરના બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઇ
રૂા. 10 લાખના રૂા. 16 લાખ વસૂલ્યા છતાં વધુ વ્યાજની માગણી કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના સી. ફૂડના એક વેપારીએ પોતાના ધંધાના વિકાસ માટે…
View More ખંભાળિયા પંથકના સી ફૂડના વેપારીની જામનગરના બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઇવાંકિયા નજીક રીક્ષા પલટી જતા નાના વાગુદડ ગામના મહિલાનું મોત
સારવાર દરમિયાન પૂર્ણાબા જાડેજાના મૃત્યુથી અરેરાટી જામનગર રાજકોટ ધોરી માર્ગ પર વાંકિયા નજીક રીક્ષા પલટી મારી જતાં નાના વાગુદડ ગામના પૂર્ણાબા જાડેજા નામના મહિલા ઘાયલ…
View More વાંકિયા નજીક રીક્ષા પલટી જતા નાના વાગુદડ ગામના મહિલાનું મોતપરિણીતાનો પતિના મૃત્યુના વિયોગમાં ગળાફાંસો ખાઇ આપઘાત
પતિનું પાંચ માસ પહેલાં મૃત્યુ થયેલ મનમાં લાગી આવતા અંતિમ પગલું ભર્યું જામનગરના ગુલાબ નગર નજીક રામવાડી વિસ્તારમાં રહેતી બાવાજી જ્ઞાતિની એક પરણીતાએ પોતાના પતિના…
View More પરિણીતાનો પતિના મૃત્યુના વિયોગમાં ગળાફાંસો ખાઇ આપઘાતમિલકતવેરો ન ભરતા પંચશીલ સ્કૂલ અને કારખાનુ સીલ
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વેરા વસૂલાત માટે ચલાવવામાં આવેલી કામગીરીમાં આજે નવો વળાંક આવ્યો છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ બાકી વેરા વસૂલાત માટે કડક વલણ અપનાવતાં એક…
View More મિલકતવેરો ન ભરતા પંચશીલ સ્કૂલ અને કારખાનુ સીલશહેર અને અલિયા ગામે દારૂના બે દરોડા, 1ર બાટલી જપ્ત
જામનગર શહેર તેમજ અલિયા ગામે પોલીસે દારૂૂ અંગેના જુદા જુદા બે દરોડા પાડી ઈંગ્લીશ દારૂૂની 1ર બોટલ કબ્જે કરી છે. આ દરોડામાં એક શખ્સની અટકાયત…
View More શહેર અને અલિયા ગામે દારૂના બે દરોડા, 1ર બાટલી જપ્ત