રાજકોટમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકથી મોત થવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ ચાર લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. જેમાં વેપારી,…
View More હદયરોગનો હુમલો વધુ પાંચ માનવ જિંદગી ભરખી ગયોCategory: સૌરાષ્ટ્ર
આર્થિક ગુના નિવારણ સેલમાં 11 પોલીસ કર્મચારીઓને પાસ્ટિંગ
રાજકોટ શહેરમાં કાર્યરત થયેલ આર્થિક ગુના નિવારણ સેલ ને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા…
View More આર્થિક ગુના નિવારણ સેલમાં 11 પોલીસ કર્મચારીઓને પાસ્ટિંગક્રિપ્ટો કરન્સીમાં પૈસા હારી જતા પોલીસે પૈસા પડાવ્યાની વેપારીના પુત્રએ ખોટી સ્ટોરી ઘડી’તી
રાજકોટ શહેરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને સોની કામ કરતા અશ્ર્વિનભાઇ આડેસરાએ લીંબડીમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં અશ્ર્વિનભાઇ પાસેથી મળેલી સ્યુસાઇડ…
View More ક્રિપ્ટો કરન્સીમાં પૈસા હારી જતા પોલીસે પૈસા પડાવ્યાની વેપારીના પુત્રએ ખોટી સ્ટોરી ઘડી’તી‘હું મારી રીતે પગલુ ભરૂ છું, આના માટે કોઇ જવાબદાર નથી’ સ્યૂસાઇડ નોટ લખી વૃધ્ધનો આપઘાત
શહેરમાં એરપોર્ટ ફાટક પાસે આવેલી રાજદીપ સોસાયટીમાં રહેતા વૃદ્ધે નસ્ત્રહું મારી રીતે આ પગલું ભરું છું, આની માટે કોઈ જવાબદાર નથીસ્ત્રસ્ત્ર તેવી સ્યુસાઇડ નોટ લખી…
View More ‘હું મારી રીતે પગલુ ભરૂ છું, આના માટે કોઇ જવાબદાર નથી’ સ્યૂસાઇડ નોટ લખી વૃધ્ધનો આપઘાતલાખાજીરાજ ઉદ્યોગનગરના યુવાનનું ઝાડા-ઊલટીથી મોત
રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે. દીન પ્રતિદિન શરદી-ઉધરસ, તાવ, ડેન્ગ્યુ અને કમળાના કેસ હોસ્પિટલે નોંધાઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં હાલ ઓપીડીમાં પણ વધારો થયો છે.…
View More લાખાજીરાજ ઉદ્યોગનગરના યુવાનનું ઝાડા-ઊલટીથી મોતરોગચાળો અણનમ; તાવના નવા 974 કેસ, તરૂણ-બાળકના ભોગ લીધા
ડેન્ગ્યુ 12, મેલેરિયા 2, ચીકનગુનિયા 2, સામાન્ય તાવના 857, શરદી-ઉધરસના 1038 અને ઝાડા-ઊલટીના 171 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડદામ શિયાળાની શરૂઆત થવા છતાં મચ્છરોનો ઉપદ્રવ…
View More રોગચાળો અણનમ; તાવના નવા 974 કેસ, તરૂણ-બાળકના ભોગ લીધામનપાનું કાલે જનરલ બોર્ડ, વિપક્ષ લડાયક મૂડમાં
ભાજપ અને કોંગ્રેસના 18 કોર્પોરેટરના 24 પ્રશ્ર્નો પુછાશે, 1100 કરોડનો ટીપરવાન કોન્ટ્ર્રાક્ટ ગાજશે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી તા. 19ના રોજ મળશે. સ્ટેન્ડીંગ કમિટિમાં મંજુર થયેલ…
View More મનપાનું કાલે જનરલ બોર્ડ, વિપક્ષ લડાયક મૂડમાંકાલે નાગરિક બેંકનું પરિણામ, મામા-ભાણેજના મપાશે પાણી
કથિત કૌભાંડોની વાત સ્વીકારીને મતદારો મણિયાર જૂથને સમર્થન આપશે કે, મામા જૂથને ક્લીનચિટ આપશે? કલ્પક જૂથને 4-5 બેઠકો મળે તો મોટી નવા જૂની નક્કી, રાજકોટ…
View More કાલે નાગરિક બેંકનું પરિણામ, મામા-ભાણેજના મપાશે પાણીપડધરીના ખામટા ગામના વેપારીનું ચાલુ બાઈકે બ્રેઈન સ્ટ્રોક આવતાં મોત
જેતપુર નજીક બાઈક અકસ્માતમાં ઘવાયેલા આધેડે દમ તોડ્યો પડધરી તાલુકાના ખામટા ગામે રહેતા વેપારી વૃદ્ધ પોતાનું બાઈક લઈને પડધરી બાયપાસ પરથી પસાર થઈ રહ્યા હતા.…
View More પડધરીના ખામટા ગામના વેપારીનું ચાલુ બાઈકે બ્રેઈન સ્ટ્રોક આવતાં મોતગોંડલમાંથી ફરી 15.80 લાખનો દારૂ ઝડપાયો
ગ્રામ્ય એલસીબીના દરોડામાં બે શખ્સોની ધરપકડ, ત્રણની શોધખોળ: ભોજપરા ગામમાં આવેલા ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારનાર અને સપ્લાયર સામે ગુનો નોંધાયો ગોંડલ તાલુકાના ભોજપરા ગામની સીમમાં…
View More ગોંડલમાંથી ફરી 15.80 લાખનો દારૂ ઝડપાયો