લાઠીના સરકારી પીપળવામા રહેતા એક યુવકે યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ દોઢેક માસ પહેલા છુટાછેડા લઇ લેતા આ મુદે ચાર શખ્સોએ યુવક પર પાઇપ…
View More લાઠીના પીપળવામાં કોર્ટ મેરેજ કર્યા બાદ છૂટાછેડા લઇ લેતા યુવક પર પાઇપથી હુમલોCategory: સૌરાષ્ટ્ર
તાલાલામાં જીપ્સીચાલકને માર મારી બંદૂક બતાવી લૂંટ ચલાવનાર છ દી’ના રિમાન્ડ પર
રોકડ અને સોનાના ચેઇનની લૂંટ ચલાવી હતી: મુદ્દામાલ કબજે લેવા તજવીજ સાસણ પાસે જીપ્સી ચાલકને માર મારી બંદુક બતાવી 11,000ની રોકડ, સોનાનાં ચેનની લૂંટ ચલાવનાર…
View More તાલાલામાં જીપ્સીચાલકને માર મારી બંદૂક બતાવી લૂંટ ચલાવનાર છ દી’ના રિમાન્ડ પરદેવભૂમિ દ્વારકા જિલ્લાના પેન્ડિંગ કેસમાં એક દિ’ માં 23.63 ટકાનો ઘટાડો
યોજાયેલ લોકઅદાલતમાં 3839 કેસોનો સુખદ નિવેડો : રૂા. 3.30 કરોડના હુકમો થયાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શનિવાર તારીખ 14 ના…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના પેન્ડિંગ કેસમાં એક દિ’ માં 23.63 ટકાનો ઘટાડોખંભાળિયામાં સગા બાપે સગીર દીકરી ઉપર આચર્યુ દુષ્કર્મ
ઘટનાથી સર્વત્ર ફિટકારની લાગણી, દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ કાર્યવાહી ખંભાળિયા પંથકમાં રહેતા એક શખ્સ દ્વારા પોતાની સગીર વયની પુત્રીને હવસનો શિકાર બનાવ્યાનો ચકચારી બનાવ…
View More ખંભાળિયામાં સગા બાપે સગીર દીકરી ઉપર આચર્યુ દુષ્કર્મગધેથડ આશ્રમમાં દત્ત જયંતીની ઉજવણી : 115 ગામ ધુમાડાબંધ
ઉપલેટા તાલુકાના ગધેથડ મુકામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આજે દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગાયત્રી માતાના ઉપાસકો માટે દિવ્યધામ ગણાતા ગાયત્રી આશ્રમે પૂ.…
View More ગધેથડ આશ્રમમાં દત્ત જયંતીની ઉજવણી : 115 ગામ ધુમાડાબંધઈમ્પેક્ટ ફીનો કાલે છેલ્લો દિવસ, કુલ 970થી વધુ અરજી
ઓક્ટોબર 2022માં લાગુ થયેલ સ્કીમની મુદતમાં 16 જૂન 2024ના રોજ છ માસનો વધારો થયેલ જે કાલે પૂર્ણ થશે ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલરાઈઝ કરવા સૌથી વધુ ઓફલાઈન…
View More ઈમ્પેક્ટ ફીનો કાલે છેલ્લો દિવસ, કુલ 970થી વધુ અરજીખંઢેર બનેલા કોન્વોકેશનમાં ‘જોષીપુરા’નો ઉતારો
સૌ.યુનિ. સામે કોંગ્રેસનો નવતર વિરોધ: છાત્રોને ડિગ્રી વિતરણ કરી આર્શ્ર્ચયજનક કાર્યક્રમ આપ્યો થોડા સમય પહેલા કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 17 વર્ષ પહેલા ખાતમૂહર્ત થયેલા એક…
View More ખંઢેર બનેલા કોન્વોકેશનમાં ‘જોષીપુરા’નો ઉતારોબોગસ દસ્તાવેજ કૌભાંડમાં પકડાયેલા આરોપીના મકાનમાં પોલીસનું ચેકિંગ
રાજકોટ શહેરના ફેમીલી કોર્ટ પાસે આવેલી સબરજીસ્ટ્રાર કચેરી ઝોન-1 અને ઝોન-2 માં કામ કરતા કર્મચારી અને એડવોકેટ સહીત 3 શખ્સો મવડી, રામપર, મઘરવાડા અને રૈયા…
View More બોગસ દસ્તાવેજ કૌભાંડમાં પકડાયેલા આરોપીના મકાનમાં પોલીસનું ચેકિંગનકલી ઈડીનો રેલો ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સુધી, પૂછપરછ થઈ શકે
કચ્છમાંથી તોડ કરતા ઝડપાયેલ ઈડીની નકલી ગેંગનો રેલો આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સુધી પહોંચે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. આ…
View More નકલી ઈડીનો રેલો ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સુધી, પૂછપરછ થઈ શકેસિવિલ હોસ્પિટલમાં સુવિધા બિમાર: ટાયરના વાંકે મોબાઇલ બ્લડ ડોનેશન વાન અઢી માસથી અને એમ્બ્યુલન્સ બે વર્ષથી બંધ !
કોરોનામાં સરકારે આપેલી બે 108 અને એક એમ્બ્યુલન્સ કમ્પાઉન્ડમાં જ સડી ગઇ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં માત્ર બે એમ્બ્યુલન્સ, એક અડધિયું અને એક જ…
View More સિવિલ હોસ્પિટલમાં સુવિધા બિમાર: ટાયરના વાંકે મોબાઇલ બ્લડ ડોનેશન વાન અઢી માસથી અને એમ્બ્યુલન્સ બે વર્ષથી બંધ !