જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય શ્રમિક પરિવારની 13 વર્ષની સગીરાનું તેણીના ઘેરથી અપહરણ થઈ ગયું છે, અને નજીકમાં જ રહેતો અને મજૂરી…
View More દરેડ વિસ્તારમાંથી 13 વર્ષની પરપ્રાંતીય સગીરાનું અપહરણCategory: સૌરાષ્ટ્ર
અમદાવાદના વકીલ ઉપર બે શખ્સો દ્વારા હુમલો
બે વકીલ વચ્ચે અસીલના મામલે તકરાર થયા બાદ હુમલો કરાયો જામનગરમાં અસીલ નો કેસ લડવા બાબતે ગઈકાલે સાંજે બે વકીલો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં…
View More અમદાવાદના વકીલ ઉપર બે શખ્સો દ્વારા હુમલોહાપા યાર્ડમાં પેઢીમાં થયેલ પાંચ લાખની ચોરીમાં પૂર્વ કર્મચારી ઝડપાયો
એલસીબીની ટીમે તે જ વેપારીને ત્યાં કામ કરી ચૂકેલા પૂર્વ કર્મચારીને પાંચ લાખની રોકડ સાથે ઝડપી લીધો જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડમાં આવેલી એક વેપારી…
View More હાપા યાર્ડમાં પેઢીમાં થયેલ પાંચ લાખની ચોરીમાં પૂર્વ કર્મચારી ઝડપાયોરણુજા પાસે પગપાળા જતા બાળકને કારચાલકે કચડી નાખ્યો
જામનગર જિલ્લાના કાલાવડ માં રણુજા રોડ પર પાણી ભરવા માટે જઈ રહેલા દસ વર્ષના એક બાળકને પુર ઝડપે આવી રહેલી એક કારના ચાલકે હડફેટ માં…
View More રણુજા પાસે પગપાળા જતા બાળકને કારચાલકે કચડી નાખ્યોલાલપુર હાઈવે પર ઓવરલોડ ટ્રકમાંથી મગફળીની બોરીઓ ખરી પડી
જામનગરના લાલપુર હાઇવે પર આજે એક ચોંકાવનારી ઘટના બની હતી. ઓવરલોડ મગફળી ભરેલા એક ટ્રકમાંથી 8થી 10 બોરીઓ સરકીને રસ્તા પર પથરાઈ ગઈ હતી. સદનસીબે,…
View More લાલપુર હાઈવે પર ઓવરલોડ ટ્રકમાંથી મગફળીની બોરીઓ ખરી પડીધ્રોલ નજીક રોઝડું આડું ઉતરતા બાઇકચાલક યુવાનનું મોત
જામનગર જિલ્લાના ધ્રોલમાં એસટી ડેપોમાં ફરજ બજાવતા અને લતીપુરમાં રહેતા એસટી બસના ચાલક પોતાનું બાઈક લઈને ધ્રોળ એસ.ટી. બસ ડેપો એ ફરજ પર જઈ રહ્યા…
View More ધ્રોલ નજીક રોઝડું આડું ઉતરતા બાઇકચાલક યુવાનનું મોતએડવોકેટની હત્યાના આરોપીના ભાઈની ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફર્યું
જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યા કેસમાં સંડોવાયેલા અને હાલ લંડનમાં જેલવાસ ભોગવી રહેલા જયેશ પટેલ ના ભાઈ સામે તાજેતરમાં વ્યાજ વટાવ સહિતના ગુના દાખલ કર્યા…
View More એડવોકેટની હત્યાના આરોપીના ભાઈની ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફર્યુંભાવનગરની લાલાટીમબા ગૌશાળા ખાતે બે સિંહનો હુમલો
તળાજાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધ દાટેલ મૃતદેહ મળ્યો ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં આજે સિંહ નો ગૌશાળા મા ગાય પર હુમલો અને માથાવડા ગામની ખુલ્લી જગ્યા…
View More ભાવનગરની લાલાટીમબા ગૌશાળા ખાતે બે સિંહનો હુમલોમોરબી સિરામિક ઉદ્યોગથી સિલિકોસિસ રોગનો ભય
સિલિકોસિસ આ એવો રોગ છે જેનો ઈલાજ માત્ર મોત જ છે. આ રોગ થવાનું કારણ મોરબી સીરામીક ઉદ્યોગ અને બેલાની ખાણોમા ઉડતી ડસ્ટ જવાબદાર…
View More મોરબી સિરામિક ઉદ્યોગથી સિલિકોસિસ રોગનો ભયવડિયાના ખાન ખીજડિયા ગામે વૃદ્ધાની વાજતે ગાજતે અંતિમ યાત્રા નીકળી
અંતિમયાત્રા જે રથમાં નીકળી હતી તે રથ ગ્રામજનોને આ સાકારબાએ દાનમાં આપ્યો હતો અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડિયા ના ખાન ખીજડીયા ગામમાં એક…
View More વડિયાના ખાન ખીજડિયા ગામે વૃદ્ધાની વાજતે ગાજતે અંતિમ યાત્રા નીકળી