ફાયર બ્રિગેડે આગના લબકારા કાબૂમાં લેતા રાહત જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં મોડી સાંજે 8.30 વાગ્યે એક રહેણાંક મકાનમાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી…
View More શંકર ટેકરી વિસ્તારમાં મકાનમાં શોર્ટ સર્કિટથી આગ : માતા-પુત્રનો બચાવCategory: સૌરાષ્ટ્ર
યોગેશ્ર્વરનગરમાં મહિલાના ઘર પર પાડોશી પરિવારે પથ્થર-બોટલના ઘા કર્યા
વાહન પાર્ક કરવા મુદ્દે માથાકૂટ: તોડફોડ કર્યાની દંપતી અને બે પુત્ર સામે ફરિયાદ જામનગર માં ગુલાબ નગર નજીક યોગેશ્વર નગરમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે વાહન…
View More યોગેશ્ર્વરનગરમાં મહિલાના ઘર પર પાડોશી પરિવારે પથ્થર-બોટલના ઘા કર્યાનિલકમલ સોસાયટીમાં પૈસાની ઉઘરાણીમાં મહિલાના ઘરમાં એક શખ્સની ધબધબાટી
મકાનનું તાળુ તોડી રૂા.55000ના દાગીના ઉઠાવી ગયો, તોડફોડ કર્યાની ફરિયાદ જામનગર નજીક ગોરધનપર ગામમાં રહેતી એક મહિલાએ પોતાના મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી લઇ…
View More નિલકમલ સોસાયટીમાં પૈસાની ઉઘરાણીમાં મહિલાના ઘરમાં એક શખ્સની ધબધબાટીધ્રોલ નજીક ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરી
મોરબીનું દંપતી અને બાળકીનો બચાવ: ધ્રોલ નજીક બનેલો બનાવ મોરબી થી એક દંપતિ પોતાની અઢી વર્ષની બાળકીને સાથે રાખીને એક કારમાં બેસીને જામનગર તરફ આવી…
View More ધ્રોલ નજીક ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરીમોબાઇલમાં મશગૂલ રહેતા ધો.10ના છાત્રને પિતાએ ઠપકો આપતાં આપઘાતનો પ્રયાસ
આજના આધુનિક યુગમાં નાના બાળકોથી લઇ યુવાનો અને વૃધ્ધમાં મોબાઇલનું વળગણ જોવા મળે છે. વિદ્યાર્થીઓ ઉપર મોબાઇલની ગંભીર અસર થઇ રહી છે. અભ્યાસ કરતા વધારે…
View More મોબાઇલમાં મશગૂલ રહેતા ધો.10ના છાત્રને પિતાએ ઠપકો આપતાં આપઘાતનો પ્રયાસ63 બાળકો હાર્ટ પેશન્ટ, 19ને કેન્સર
કોર્પોરેશનની શાળા, આરોગ્ય ચકાસણીમાં ચોંકાવનારા આંકડા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરી શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયો હતો શહેરની તમામ શાળાઓના 2,86,836 બાળકોની ચકાસણી કરાતા ચોકાવનારા…
View More 63 બાળકો હાર્ટ પેશન્ટ, 19ને કેન્સરપટ્ટા મારનારના 10 દી’માં પટ્ટા ન ઉતરે તો રાજ્યવ્યાપી આંદોલન
અમરેલીમાં નિર્દોષ યુવતીના સરઘસ અને પટ્ટા મારવાના કાંડમાં કોંગ્રેસનું એલાન-એ-જંગ, નારણ કાછડિયાને ખુલ્લી ચર્ચાનો પડકાર અમરેલી લેટરકાંડ મામલે રાજકારણ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. પાયલ…
View More પટ્ટા મારનારના 10 દી’માં પટ્ટા ન ઉતરે તો રાજ્યવ્યાપી આંદોલનનાણાવટી ચોક હોકર્સ ઝોનમાં આવારા તત્ત્વોનો આતંક
4-5 લુખ્ખા શખ્સોએ નશાની હાલતમાં ટેબલ-ખુરશીમાં તોડફોડ કરી સ્કૂટર ચાલક વૃદ્ધને પણ માર માર્યો શહેરમાં અવાર-નવાર લૂખ્ખા શખ્સોનો આંતક સામે આવી રહ્યો છે. પોલીસની…
View More નાણાવટી ચોક હોકર્સ ઝોનમાં આવારા તત્ત્વોનો આતંકવધુ 51 બાકીદારો સામે ધોકો પછાડતી મહાપાલિકા
જિમ્મી ટાવરમાં 6 સહિત વધુ 24 ડિફોલ્ટરોની મિલકત સીલ: રૂા. 24.65 લાખની રિકવરી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની સુચનાથી વેરાવસુલાત શાખા દ્વારા આજે વધુ 24 બાકીદારોની મિલ્કતને…
View More વધુ 51 બાકીદારો સામે ધોકો પછાડતી મહાપાલિકાપુત્રની કેન્સરની પીડા નહીં જોઇ શકતા જનેતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું
શહેરમા મવડી વિસ્તારમા આવેલા અક્ષર એપાર્ટમેન્ટમા રહેતી પરણીતાએ પુત્રની કેન્સરની બીમારી જોઇ નહી શકતા ઝેરી દવા પી જીવન ટુકાવ્યુ હતુ. પરણીતાના આપઘાતથી બે બાળકોએ માતાની…
View More પુત્રની કેન્સરની પીડા નહીં જોઇ શકતા જનેતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું