ડીવીઆર, વાયર સહિતનો ચોરાઉ મુદ્દામાલ કબજે કરાયો જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક કારખાના માંથી બે દિવસ પહેલાં રાત્રે પિત્તળ ના તૈયાર માલ સામાન…
View More દરેડ જીઆઇડીસીમાં 3.55 લાખની ચોરીમાં વેપારીના સગા સહિત ત્રણ ઝડપાયાCategory: સૌરાષ્ટ્ર
બર્ધન ચોકમાંથી દબાણો હટાવાતા વિસ્તાર ચકચકાટ બન્યો
હંગામી પોલીસ ચોકી ઊભી કરવા ઓટલો તોડી પડાયો: 12 રેંકડી કબજે કરાઇ જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ના નિવારણ માટે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર છેલ્લા…
View More બર્ધન ચોકમાંથી દબાણો હટાવાતા વિસ્તાર ચકચકાટ બન્યોસોનીબજારની આંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડી
રેગ્યુલર વ્યવહાર કરતા ગ્રાહકના નામે ફોન કરી ચીટર ટોળકીએ નાણાં જમા કરાવ્યા વગર હવાલો પાડી આંગડિયાની દિલ્હી ઓફિસેથી પૈસા ઉપાડી લીધા ગ્રાહકે પોતે ફોન…
View More સોનીબજારની આંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડીઅમરેલી લેટરકાંડ પ્રકરણમાં DGPને બે વીકમાં રિપોર્ટ કરવા હ્યુમનરાઈટ કમિશનનો આદેશ
અમરેલીના કથિત લેટરકાંડમાં પોલીસદમન સામે નેશનલ હ્યુમન 2ાઈટસ કમિશનમાં ફરીયાદ નોંધાતા રાજ્યના ડીજીપીને બે અઠવાડિયામાં રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. તેમજ જરૂૂરી માહિતી અને રિપોર્ટ…
View More અમરેલી લેટરકાંડ પ્રકરણમાં DGPને બે વીકમાં રિપોર્ટ કરવા હ્યુમનરાઈટ કમિશનનો આદેશચિત્રકૂટધામમાં ઓનલાઇન સટ્ટામાં હારી જતાં જામકંડોરણાના યુવાનનો આપઘાત
આધુનીક જમાનામા હવે જુગાર પણ ઓનલાઇન રમાઇ રહયા છે. અગાઉ ઓનલાઇન જુગારને કારણે ઘણા પરીવારો બર્બાદ થઇ ગયા હોવાના બનાવ સામે આવ્યા હતા. થોડા મહીના…
View More ચિત્રકૂટધામમાં ઓનલાઇન સટ્ટામાં હારી જતાં જામકંડોરણાના યુવાનનો આપઘાતરાજકોટ જિલ્લામાં પાંચ પાલિકા અને સાત પંચાયતની પેટા ચૂંટણી યોજાશે
રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી કમિશ્નરના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરી મતદાન યોજાશે.જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના…
View More રાજકોટ જિલ્લામાં પાંચ પાલિકા અને સાત પંચાયતની પેટા ચૂંટણી યોજાશેચકચારી લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપીને જન્મટીપ
મહિલાનુ સસ્તા સોનાની લાલચ આપી અપહરણ કરી મોત નીપજાવી ઘરેણાંની લૂંટ ચલાવી’ તી સ્થળ પરથી મળેલા પગના ઉગઅ ટેસ્ટના આધારે ઓળખ થતાં સાંયોગિક પુરાવાનો આધારે…
View More ચકચારી લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપીને જન્મટીપરાજકોટમાં 15 ટકાના વળતરની લાલચે 31 લાખની છેતરપિંડી
રૈયા ચોકડી નજીક મે.મની પ્લાન્ટ ઈન્વેસ્ટમેન્ટ કં.ની ઓફિસ શરૂ કરી ફૂલેકું ફેરવી ગઠિયો ફરાર બ્લેકવોરા ક્રિપ્ટો કરન્સીના 300 કરોડના ફૂલેકા બાદ વધુ એક ચીટર ટોળકીએ…
View More રાજકોટમાં 15 ટકાના વળતરની લાલચે 31 લાખની છેતરપિંડીસિનર્જી હોસ્પિટલના યુવા તબિબ જય પટેલનો આપધાત
સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં પોતાના ફલેટમાં જ એનેસ્થેસિયાનો ઓવર ડોઝ લઈ જીવન લીલા સંકેલી લેતાં ભારે ચકચાર રાજકોટ શહેરના સ્પિડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલ સુવર્ણ…
View More સિનર્જી હોસ્પિટલના યુવા તબિબ જય પટેલનો આપધાતવાલ્મીકિવાડી ક્વાર્ટર પાસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સો પકડાયા
શહેરના જામનગર રોડ પર વાલ્મીકીવાડી આવાસ કર્વાટર પાસેથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી રૂ. 41 હજારનો મુદામાલ કબજે કર્યો…
View More વાલ્મીકિવાડી ક્વાર્ટર પાસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સો પકડાયા