રાજકોટ જીલ્લાના હાઇવે ઉપર ડીવાઈડર તોડનાર સામે કાર્યવાહી કરવા જીલ્લા કલેકટરને આપેલી સુચના બાદ રાજકોટ-કાલાવડ સ્ટેટ હાઈવે પર મેટોડામાં ડીવાઈડર તોડી જાહેર સરકારી મિલકતને નુકસાન…
View More મેટોડા પાસે ડીવાઈડર તોડનાર સામે પોલીસ ફરિયાદCategory: સૌરાષ્ટ્ર
ચેક રિટર્ન કેસમાં 50 હજાર ભરવાની ચિંતામાં યુવાને ફિનાઇલ ગટગટાવ્યું
શહેરના સદર બજારમાં રહેતા યુવાને ચેક રિટર્ન કેસમાં 50 હજાર ભરવાની ચિંતામાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો…
View More ચેક રિટર્ન કેસમાં 50 હજાર ભરવાની ચિંતામાં યુવાને ફિનાઇલ ગટગટાવ્યુંઅષાઢી બીજે 112 તાલુકામાં ઝાપટાથી સવા બે ઇંચ વરસાદ
પડધરીમાં 2.24 અને વલ્લભીપુરમાં દોઢ ઇંચ, સવારથી વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ યથાવત્ત છે. ગુજરાતમાં વરસાદ વરસતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના…
View More અષાઢી બીજે 112 તાલુકામાં ઝાપટાથી સવા બે ઇંચ વરસાદછૂટાછેડા બાદ પત્ની ફોન કરી ધમકી આપતી હોવાના આક્ષેપ સાથે યુવકે ઝેરી દવા પી લીધી
શહેરમાં રૈયા રોડ પર આવેલા શિવપરામાં રહેતાં યુવાને છુટાછેડા બાદ પત્ની 55 હજારની રોકડ લઈ ગયા હોવાનું અને ફોન કરી ધાક ધમકી આપતી હોવાના આક્ષેપ…
View More છૂટાછેડા બાદ પત્ની ફોન કરી ધમકી આપતી હોવાના આક્ષેપ સાથે યુવકે ઝેરી દવા પી લીધીરેલનગરનું ‘અડારો’ રેસ્ટોરેન્ટ, અમૃત સોસા.માં જય જલારામ ક્રીમ લસ્સી સીલ
ખાણીપીણીની 87 પેઢીમાં કોર્પોરેશનનું ચેકિંગ: 59 કિલો વાસી ખાદ્યસામગ્રી મળી, 9 પેઢીને ફટકારાઇ નોટિસ રાજકોટ મનપાની ફૂડ શાખાએ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં શરૂૂ કરેલી ચેકીંગ ઝૂંબેશમાં…
View More રેલનગરનું ‘અડારો’ રેસ્ટોરેન્ટ, અમૃત સોસા.માં જય જલારામ ક્રીમ લસ્સી સીલજેતપુરમાં બે સગા ભાઇ અને માતા ઉપર પુત્રવધૂ સહિત બેનો હુમલો
જેતપુર ધોરાજી રોડ પર આવેલા ચામુંડા નગરમાં કૌટુંબિક ઝઘડામાં પત્ની અને પુત્રએ પિતા પર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો…
View More જેતપુરમાં બે સગા ભાઇ અને માતા ઉપર પુત્રવધૂ સહિત બેનો હુમલોસગાઇ તૂટી જવાના આઘાતમાં યુવતીએ ગળાફાંસો ખાઇ લીધો
જામનગરના ગોકુલનગર વિસ્તારની ઘટના, પારિવારિક કારણોસર તુટી હતી સગાઇ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં…
View More સગાઇ તૂટી જવાના આઘાતમાં યુવતીએ ગળાફાંસો ખાઇ લીધોરાજકોટ-ગોંડલ હાઇવે પરથી 34 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
જામનગરના વાંસજાળીયાના ટ્રક ચાલકની ધરપકડ, ઉપલેટાના બુટલેગર સહિત ત્રણના નામ ખુલ્યા રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર પિતૃકૃપા હોટલ પાસે એલસીબીની ટીમે વોચ ગોઠવીને રૂૂ.34 લાખનો દારૂૂ-બીયર…
View More રાજકોટ-ગોંડલ હાઇવે પરથી 34 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયોકલ્યાણપુરમાં સગપણ મામલે બે પરિવાર વચ્ચે ધિંગાણું, 14 લોકો સામે ફરિયાદ
કલ્યાણપુરના કબીરનગર વિસ્તારમાં રહેતા અર્જુનભાઈ હીરાભાઈ રાઠોડ નામના 25 વર્ષના ભરવાડ યુવાન સાથે છેલ્લા સાત-આઠ મહિનાથી સગપણ બાબતે ચાલી રહેલા મનદુ:ખ વચ્ચે ગઈકાલે ગુરુવારે આરોપી…
View More કલ્યાણપુરમાં સગપણ મામલે બે પરિવાર વચ્ચે ધિંગાણું, 14 લોકો સામે ફરિયાદભાયાવદરના બે સામાજિક અગ્રણી ઉપર સ્કોર્પિયો ચડાવી હત્યાનો પ્રયાસ
રાજપરા ગામે સેવાકીય પ્રવૃત્તિ કરતાં મામા-ભાણેજને સેવા નહીં કરવા ધમકાવી પૂર્વ સરપંચે આચરેલું કૃત્ય મામા-ભાણેજને સ્કોર્પિયોથી ટક્કર મારી મોટર સાઈકલ સાથે 10 ફૂટ સુધી ઢસડયા…
View More ભાયાવદરના બે સામાજિક અગ્રણી ઉપર સ્કોર્પિયો ચડાવી હત્યાનો પ્રયાસ