વિસાવદરમાં પરાજય બાદ ગોપાલ ઇટાલિયાને પાઠવ્યા અભિનંદન ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી વિસાવદર બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતુ, જેનું પરિણામ જાહેર થયું છે. જેમાં…
View More ભાજપનો કાર્યકર કયારેય હારતો નથી, જીતે છે, કાં તો શીખે છે: કિરીટ પટેલCategory: સૌરાષ્ટ્ર
બોડી બિલ્ડિંગ-પાવર લિફ્ટિંગ માટે વપરાતા સ્ટીરોઇડ-પાવડરથી હાર્ટ-એટેકનો ખતરો
નાના જાનવરો-સગર્ભા માટે વપરાતા ઇન્જેકશનનો 20થી 30 વર્ષના યુવાનો બેરોકટોક વપરાશ કરે છે; હિપ ડેમેજ, શરીરમાં પાણી ઘટવુ, થાક, અનિદ્રા, અસ્થમા સહિતની ઘાતક બીમારીઓ થવાની…
View More બોડી બિલ્ડિંગ-પાવર લિફ્ટિંગ માટે વપરાતા સ્ટીરોઇડ-પાવડરથી હાર્ટ-એટેકનો ખતરોગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ, રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રની જીત
રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. સવારથી 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે. 3,541 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી…
View More ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ, રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રની જીતપરાપીપળિયા પાસે હિટ એન્ડ રન, કારની ઠોકરે યુવાનનું મોત
શહેરની ભાગોળે જામનગર રોડ પર પરાપીપળીયા ફાટક પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં રસ્તો ઓળંગતા યુવાનને અજાણ્યો કાર ચાલક હડફેટે લઈ ફરાર…
View More પરાપીપળિયા પાસે હિટ એન્ડ રન, કારની ઠોકરે યુવાનનું મોતરાજકોટ કોર્ટ અને હાઈકોર્ટમાં બોંબની ધમકીથી પોલીસ ધંધે લાગી
બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપ તો ઈ-મેલ મળતા બોમ્બ સ્કોડ દ્વારા સમગ્ર કોર્ટ બિલ્ડિંગમાં તપાસ કરાઈ પણ કાંઈ મળ્યું નહીં, ઈ-મેલ મોકલનારને શોધવા સાયબર ક્રાઈમની…
View More રાજકોટ કોર્ટ અને હાઈકોર્ટમાં બોંબની ધમકીથી પોલીસ ધંધે લાગી35 લાખના ખર્ચે બનેલો સિવિલ હોસ્પિટલનો નવો ગેઇટ આવતા સપ્તાહથી શરૂ થશે
જોઇન્ટિંગ અને ફિનીશીંગનું ચારેક દિવસનું કામ બાકી: ચાર મહિનામાં તૈયાર થયો સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય…
View More 35 લાખના ખર્ચે બનેલો સિવિલ હોસ્પિટલનો નવો ગેઇટ આવતા સપ્તાહથી શરૂ થશેરામનાથ મંદિરની આસપાસની સફાઇની સમીક્ષા કરતા પદાધિકારીઓ
મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, શાસક પક્ષનેતા, શાસક પક્ષ દંડક સાથે અધિકારીઓની જોઇન્ટ વિઝિટ: શ્રધ્ધાઓની સુરૂચિ ભંગ ન થાય માટે વ્યવસ્થા જાળવવા અધિકારીઓને સૂચના રાજકોટ…
View More રામનાથ મંદિરની આસપાસની સફાઇની સમીક્ષા કરતા પદાધિકારીઓરાજકોટ સહિત ચાર મહાનગરોમાં ભિક્ષાવૃત્તિ ઉપર પ્રતિબંધ
ટ્રાફિક સિગ્નલો ઉપર ભિક્ષુકોની વધતી જતી સંખ્યા ખતરારૂપ કર્ણાટક અને મધ્યપ્રદેશની જેમ સરકાર ટૂંક સમયમાં કાયદો લાવશે રાજકોટ સહિત ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા અને…
View More રાજકોટ સહિત ચાર મહાનગરોમાં ભિક્ષાવૃત્તિ ઉપર પ્રતિબંધરાજકોટ આપે વિસાવદરની જીતનો વિજયોત્સવ મનાવ્યો
વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો 17 હજારથી વધુ મતોથી વિજય થયો છે. આ જીતથી આપમૌં નવો સંચાર થયો છે…
View More રાજકોટ આપે વિસાવદરની જીતનો વિજયોત્સવ મનાવ્યોચોમાસું જામ્યા બાદ કોર્પોરેશને ખાડા બૂરવા ટેન્ડર બહાર પાડ્યું
કોર્પોરેશનના ચોપડે હજુ ચોમાસું ઘણું દૂર, ગત વર્ષે કામ પૂરું ન થતા આ વખતે કોન્ટ્રાક્ટરને રોજ 300 ફૂટ કામ કરવાનો ટાર્ગેટ અપાયો મહાનગરપાલિકા દ્વારા ત્રિ…
View More ચોમાસું જામ્યા બાદ કોર્પોરેશને ખાડા બૂરવા ટેન્ડર બહાર પાડ્યું