સાવરકુંડલાના આશાસ્પદ 23 વર્ષના યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

રઘુવંશી સમાજના આશાસ્પદ યુવાન હર્ષ ધર્મેશભાઈ સૂચક (ઉંમર 23 વર્ષ)નું નાની ઉંમરે હૃદયરોગના હુમલાને કારણે દુ:ખદ અવસાન થયું છે. હર્ષ પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે ચા-નાસ્તો…

View More સાવરકુંડલાના આશાસ્પદ 23 વર્ષના યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

બોટાદ કોર્ટ દ્વારા પોલીસ પર ગાડી ચડાવી ઇજા પહોંચાડનારને 3 વર્ષની કેદની સજા

ગઢડા પોલીસ પર ઈંગ્લીશ દારૂૂ ભરેલી ફોરવ્હીલ ગાડી ચડાવી દઈ ઈજા પહોંચાડી તથા ફરજ રુકાવટના કેસમાં આરોપી ને 3 વર્ષની કેદની સજા અને રૂૂપિયા 20…

View More બોટાદ કોર્ટ દ્વારા પોલીસ પર ગાડી ચડાવી ઇજા પહોંચાડનારને 3 વર્ષની કેદની સજા

મોરબીમાં રસ્તાના મુદ્દે આંદોલનના પગલે મહાનગરપાલિકાનું તંત્ર રસ્તા પર

અધિકારીઓએ વેપારીઓને રૂબરૂ મળી વેદના સાંભળી મોરબીમાં બિસ્માર માર્ગો મુદ્દે જનતા આંદોલન શરૂૂ થયા બાદ મહાનગર પાલિકા દોડતું થયું છે. ખાસ કરીને લાતીપ્લોટની દુર્દશા મામલે…

View More મોરબીમાં રસ્તાના મુદ્દે આંદોલનના પગલે મહાનગરપાલિકાનું તંત્ર રસ્તા પર

થાનગઢમાં વ્યાજખોરોનો ત્રાસ: રિવોલ્વર લઇ આવેલા શખ્સે પૈસાના બદલે મકાન લખી દેવા ધમકી આપી

થાનગઢમાં વ્યાજ ખોરોએ થાનના રહીશના ઘરમા જઇ મહિલાઓ એકલા હતા ત્યારે ધમકી આપી હતી.જ્યારે 10 લાખ વ્યાજસહિત રકમ વસુલવા મકાનનો દસ્તાવેજ કરી આપવા ધમકી આપી…

View More થાનગઢમાં વ્યાજખોરોનો ત્રાસ: રિવોલ્વર લઇ આવેલા શખ્સે પૈસાના બદલે મકાન લખી દેવા ધમકી આપી

થાનગઢમાં હોટેલના કર્મચારીઓને માર મારી તોડફોડ, પાંચ હજારની લૂંટ

થાનગઢમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી વાંકાનેર રોડ પર આવેલ હોટેલમાં બે શખ્સોએ તોડફોડ કરી રૂૂપિયા 5 હજારની લૂંટ ચલાવ્યાની ફરિયાદ થાન પોલીસ મથકે નોંધાઈ છે.…

View More થાનગઢમાં હોટેલના કર્મચારીઓને માર મારી તોડફોડ, પાંચ હજારની લૂંટ

આંબેડકરનગરમાં ધો.11ની છાત્રા પાસેથી ઇન્સ્ટા. મિત્રએ અકસ્માતના બહાને રૂા.1.10 લાખ પડાવ્યા

નાનામવા આંબેડકરનગરમાં રહેતા વજાભાઇ (ઉ.45)ની દીકરીનો ઇન્સ્ટાગ્રામ મિત્ર રોહિત ઉર્ફે આશિષ ઉર્ફે લાલો પ્રવીણભાઈ ચાવડાએ પોતાનો અકસ્માત થયાનું કહી વજાભાઈની દીકરી પાસેથી અલગ અલગ સમયે…

View More આંબેડકરનગરમાં ધો.11ની છાત્રા પાસેથી ઇન્સ્ટા. મિત્રએ અકસ્માતના બહાને રૂા.1.10 લાખ પડાવ્યા

જીવલેણ બનતો રોગચાળો: 6માસની બાળકી અને પ્રૌઢાનું બેભાન હાલતમાં મોત

શહેરમાં રોગચાળોએ માઝા મૂકી હોય તેમ છાશવારે રોગચાળાના કારણે અનેક લોકોના મૃત્યુ થાયની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ બે બનાવમાં જીવરાજપાર્કમાં 6માસની બાળકીનું…

View More જીવલેણ બનતો રોગચાળો: 6માસની બાળકી અને પ્રૌઢાનું બેભાન હાલતમાં મોત

ખાડા-ફાયર સેફટી-કમ્પલીશનના પ્રશ્ર્નો અંગે કોંગ્રેસની રજૂઆત

ગેરન્ટી પીરિયડના કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરો, ફાયર સેફટીના સાધનો ખરીદવામાં સેટીંગ રાજકોટ શહેર કોંગ્રેસે આજે મ્યુનિ.કમિશનરને આવેદન આપી જણાવેલ કે રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 1 થી…

View More ખાડા-ફાયર સેફટી-કમ્પલીશનના પ્રશ્ર્નો અંગે કોંગ્રેસની રજૂઆત

શાપર દશામાના દર્શને જતાં યુવકને મૃત્યુ પામેલા ભાઈની પૂછપરછ કરી ત્રણ શખ્સે માર માર્યો

શહેરમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ 25 વારિયામાં રહેતો યુવાન ગઈકાલે દિવાસાના દિવસે શાપર દશામાના મંદિરે ચાલીને દર્શન કરવા જતો હતો ત્યારે કોરાટ ચોક પાસે અજાણ્યા…

View More શાપર દશામાના દર્શને જતાં યુવકને મૃત્યુ પામેલા ભાઈની પૂછપરછ કરી ત્રણ શખ્સે માર માર્યો

સહકાર મંત્રીએ સહકારી સંસ્થાઓ સાથે બેઠક યોજી

સહકારથી સમૃદ્ધિ યોજના અંતર્ગત રાજ્યના સહકાર મંત્રી જયદીશ વિશ્ર્વકર્માએ આજે રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક ખાતે સૌરાષ્ટ્રના 10 દૂધસંઘો અને જિલ્લા બેંકોના સુકાનીઓ સાથે ચર્ચા કરી હતી…

View More સહકાર મંત્રીએ સહકારી સંસ્થાઓ સાથે બેઠક યોજી