ગઇકાલે ધોળા દિવસે કારમાં આવેલા છ શખ્સો લૂંટ કરી પલાયન રાણાવાવના રાણા કંડોરણા મુંજાપરા ધાર વિસ્તારમાં બપોરના સમયે 6 શખ્સ કારમાં આવ્યા હતા અને એક…
View More રાણાકંડોરણામાં બાળકના ગળે છરી મુકી, સાસુ-વહુને બાંધી કબાટમાંથી 25 તોલા સોનુ, રૂા.એક લાખની લૂંટCategory: સૌરાષ્ટ્ર
થાય તે કરી લે… તારા ભાઇને દાખલ નથી કરવો, ફાઇલનો છૂટ્ટો ઘા કર્યો
રાજકોટની સિવિલ હોસ્પિટલમા સિંગર મીરા આહિરને કડવો અનુભવ, 50 મિનિટ સુધી ભાઇને દાખલ ન કર્યો આમજનતા માટે આશિર્વાદરૂપ ગણાતી સિવિલ હોસ્પિટલમાં મોટા ગજાના કલાકારોને કડવી…
View More થાય તે કરી લે… તારા ભાઇને દાખલ નથી કરવો, ફાઇલનો છૂટ્ટો ઘા કર્યોરાજકોટના એસ.ટી કર્મચારીને ઉંચા વળતરની લાલચ આપી 20 લાખની ઠગાઇ
મેટા કવોટસ કંપનીના એજન્ટે 10 થી 15 ટકા ઉંચા વળતરની લાલચ આપી હતી, ચલાલા પોલીસમાં ગુનો નોંધાયો ચલાલામાં એસટી કર્મચારીને ઉંચા વળતરની લાલચ આપી 20…
View More રાજકોટના એસ.ટી કર્મચારીને ઉંચા વળતરની લાલચ આપી 20 લાખની ઠગાઇરાજુલાના ધાતરવાડી ડેમમાં હજારો માછલાના મોત
રાજુલા નજીક ધાતરવડી ડેમ-2 માં માછલીઓ મૃત હાલતમાં જોવા મળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. કુદરતી સંપત્તિના મહત્વપૂર્ણ સ્ત્રોત ગણાતા આ ડેમમાં માછલીઓના મોતની…
View More રાજુલાના ધાતરવાડી ડેમમાં હજારો માછલાના મોતઉનાના ચાચકવડ ગામેથી ગેરકાયદે લાઇમ સ્ટોનનો જથ્થો જપ્ત
જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને ઉના, પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ગીર ગઢડા તાલુકામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી બાબતે મામલતદાર કચેરીની ટીમ દ્વારા ગીર ગઢડા…
View More ઉનાના ચાચકવડ ગામેથી ગેરકાયદે લાઇમ સ્ટોનનો જથ્થો જપ્તરાષ્ટ્રીય પક્ષી મોરના વીજ કરંટથી મોત મામલે પુરાવાનો નાસ કરનાર પવનચક્કીની કંપનીના 7 કર્મી ઝડપાયા
ચોટીલાના વડાળી અને ભેટસુડા ગામ રાષ્ટ્રીય પક્ષી મોર વીજ કરંટથી મૃત્યુ પામતા હોવાના દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થયા હતા. ત્યારે પવનચક્કી કંપનીના કર્મચારીઓ દ્વારા પુરાવાનો…
View More રાષ્ટ્રીય પક્ષી મોરના વીજ કરંટથી મોત મામલે પુરાવાનો નાસ કરનાર પવનચક્કીની કંપનીના 7 કર્મી ઝડપાયારીબડાના અમિત ખૂંટ કેસમાં મહિલા એડવોકેટ દ્વારા પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ
રાજકોટનાં મહીલા વકીલે ગોંડલની કોર્ટમાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જઙ હિમકરસિંઘ, ગોંડલ DYSP K.G.ઝાલા, તાલુકા PI અમરસંગ ડી.પરમાર, PSI રાજદીપસિંહ જાડેજા તથા એએસઆઇ ગુણવંતભાઈ વાલાની…
View More રીબડાના અમિત ખૂંટ કેસમાં મહિલા એડવોકેટ દ્વારા પોલીસ અધિકારીઓ સામે ફરિયાદનંદાણા ગામે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા તરુણનું અપમૃત્યુ
કલ્યાણપુર તાલુકાના રહીશ અને હાલ ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા પ્રતાપભાઈ નાથાભાઈ જાડેજા નામના 38 વર્ષના ડફેર યુવાનનો 16 વર્ષનો પુત્ર અનિલ ગઈકાલે સોમવારે બપોરના…
View More નંદાણા ગામે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા તરુણનું અપમૃત્યુખંભાળિયાના વંગડી ડેમ મુદ્દે આપ દ્વારા જળ હવન કરી વિરોધ પ્રદર્શન
જળ હવનમાં ઈસુદાન ગઢવી સાથે અનેક ગામના ખેડૂતો જોડાયા: એક મહિનામાં કામ શરૂૂ નહીં થાય તો જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ થવા દઈશું નહીં: ગઢવી…
View More ખંભાળિયાના વંગડી ડેમ મુદ્દે આપ દ્વારા જળ હવન કરી વિરોધ પ્રદર્શનલાખાબાવળ ગ્રામ પંચાયતની 10 કરોડની જમીન પરનું દબાણ દૂર કરાયું
1-77-05 હેકટર ચોરસ મીટર ખુલ્લી કરાવાઇ લાખાબાવળ ગામના રેવન્યુ સર્વે નંબર 296 (જૂના સર્વે નંબર:-152) વાળી ખેતીવાડી જમીન જે 7/12 માં લાખાબાવળ ગ્રામ પંચાયતના નામે…
View More લાખાબાવળ ગ્રામ પંચાયતની 10 કરોડની જમીન પરનું દબાણ દૂર કરાયું