નંબરના આધારે કાર માલિક અને દારૂ મંગાવનાર શખ્સની શોધખોળ ગોંડલ નેશનલ હાઇવે ઉપર બી ડીવીઝન પોલીસ ને જામવાડી ચોકડી નજીક શ્રી હોટલ પાસે રુ.2,71,542 ની…
View More ગોંડલ હાઇવે ઉપર રૂ. 2.71 લાખના વિદેશી દારૂ ભરેલી કાર રેઢી મળીCategory: સૌરાષ્ટ્ર
પોરબંદર જિલ્લાના 42 તલાટી મંત્રીઓની આંતરિક બદલી કરાઇ
\ પોરબંદર જીલ્લા પંચાયતના તાબા હેઠળના પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાની ગ્રામ પંચાયતોમા ફરજ બજાવતા તલાટી-કમ મંત્રીઓને કર્મચારીગણના વધુ સારા વ્યવસ્થાપન અને સારા વહીવટી માટે…
View More પોરબંદર જિલ્લાના 42 તલાટી મંત્રીઓની આંતરિક બદલી કરાઇભાવનગર જિલ્લાના તલ્લી ગામના યુવાને સિંહની પજવણી કરી વીડિયો વાયરલ કર્યો
મારણ કરી રહેલ સિંહની નજીક જઈ વીડિયો ઉતાર્યો: વીડિયો ઉતારવાની લ્હાયમા યુવક હુમલાનો ભોગ બનતા રહી ગયો ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં અને ખાસ કરીને મધુવન…
View More ભાવનગર જિલ્લાના તલ્લી ગામના યુવાને સિંહની પજવણી કરી વીડિયો વાયરલ કર્યોમોરબીમાં દાંડિયા કલાસીસ સામે પાટીદાર સમાજનો મોરેમોરો, લડી લેવા હાકલ
હવે ફરિયાદી નહીં આરોપી બનશું: મનોજ પનારા લોકડાયરા દૂષણ, 50 હજારથી વધુ રકમ ન આપો : ટી. ડી. પટેલ પાટીદારોએ આંદોલન કર્યુ ત્યારે તમામ સમાજને…
View More મોરબીમાં દાંડિયા કલાસીસ સામે પાટીદાર સમાજનો મોરેમોરો, લડી લેવા હાકલમહાત્મા ગાંધી મ્યુઝિયમના મેનેજરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને મહાત્મા ગાંધી મ્યુઝીયમના મેનેજરે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. આ…
View More મહાત્મા ગાંધી મ્યુઝિયમના મેનેજરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુંસર્વેશ્ર્વર ચોક યાજ્ઞિક રોડ 15મીએ ખુલી જશે
મનપાના પદાધિકારીઓ અને ધારાસભ્યોએ સ્થળ મુલાકાત કરી જાણકારી આપી યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્ર્વર ચોક વોકળા દૂર્ઘટના બાદ હયાત વોકળાને ડાયવર્ટ કરી નવુ બોકસ કલ્વર્ટ…
View More સર્વેશ્ર્વર ચોક યાજ્ઞિક રોડ 15મીએ ખુલી જશેસર્વિસ સ્ટેશનમાં કામ કરતા સંચાલક સહિત 3ને વીજ શોક લાગ્યો: એકનું મોત
રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલ દૂધસાગર રોડ હાઉસિંગ બોર્ડ હેદરીચોકમાં મોડી રાત્રે સર્વિસ સ્ટેશનમાં કામ કરી રહેલા સર્વિસ સ્ટેશનના મલિક કર્મચારી અને કર્મચારીના બનેવી લોખંડના થાંભલામાં…
View More સર્વિસ સ્ટેશનમાં કામ કરતા સંચાલક સહિત 3ને વીજ શોક લાગ્યો: એકનું મોતગાંધીનગરના રૂપિયા 19 કરોડના ડિઝિટલ એરેસ્ટનું રાજકોટમાં પગેરૂ, બેંક ખાતા આપનાર બે શખ્સો ઝડપાયા
ગાંધીનગરના મહિલા ગાયનેકોલોજીસ્ટને ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને કમ્બોડિયાની ગેંગ દ્વારા 19.14 કરોડ પડાવી દેશનું સૌથી મોટું સાયબર ફ્રોડ આચાવાના ગુન્હામાં સ્ટેટ સાયબરની ટીમને…
View More ગાંધીનગરના રૂપિયા 19 કરોડના ડિઝિટલ એરેસ્ટનું રાજકોટમાં પગેરૂ, બેંક ખાતા આપનાર બે શખ્સો ઝડપાયાલોકમેળા માટે સ્ટોલ, મંડપ સર્વિસ અને મેદાન સમથળ કરવાની કામગીરીનો પ્રારંભ
જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને રાજકોટમાં યોજાતા લોકમેળાની કામગીરી આખરે શરૂૂ કરી દેવામાં આવી છે. અનેકવાર વિવાદો અને અનિશ્ચિતતાઓનો સામનો કર્યા બાદ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મેળાની તૈયારીઓ…
View More લોકમેળા માટે સ્ટોલ, મંડપ સર્વિસ અને મેદાન સમથળ કરવાની કામગીરીનો પ્રારંભવન ડે વન વોર્ડ વાહક નિયંત્રણ ઝુંબેશનો પ્રારંભ
વાહકજન્ય રોગોનો ફેલાવો ચોમાસાની ઋતુ દરમ્યાન તેમજ ચોમાસા પછીના મહિનાઓમાં થતો હોય છે. આ સમય દરમ્યાન મચ્છર ઉત્પત્તિસ્થાનોમાં વધારો થવાથી વાહકજન્ય રોગો જેવા કે, મેલેરિયા,…
View More વન ડે વન વોર્ડ વાહક નિયંત્રણ ઝુંબેશનો પ્રારંભ