ઢૂંઢિયા પીપળિયા ગામે ભારે વરસાદથી વડિયા સહિતના ગામોમાં તારાજી સર્જાઈ

સ્મશાનની દીવાલ, બેઠોપુલ સહિતમાં ધોવાણ, વોંકળો બે કાંઠે વહ્યો   જન્માષ્ટમી ના દિવસે વ્હાલા ને વધાવવા વડિયા વિસ્તાર અને વડિયાના ઢૂંઢિયા પીપળીયા ગામે મેઘરાજા મન…

View More ઢૂંઢિયા પીપળિયા ગામે ભારે વરસાદથી વડિયા સહિતના ગામોમાં તારાજી સર્જાઈ

સોમનાથ કોરિડોરના વિરોધમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

જમીન સામે વૈકલ્પિક જગ્યા આપવા માંગણી, મંદિરના સેક્રેટરીની કાર્યપદ્ધતિ સામે વ્યકત કરેલી નારાજગી શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમનાથ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા…

View More સોમનાથ કોરિડોરના વિરોધમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

ગઢડા (સ્વામી) મંદિરમાં જુગારધામ ઝડપાતા દેવ પક્ષ-આચાર્ય પક્ષ સામસામે

ગોપીનાથજી મંદિરના ચેરમેને કહ્યું આ પાર્ષદ જૂના આચાર્ય જૂથનો છે; પૂર્વ કોઠારીએ જાહેરમાં ડીબેટ કરવાની આપી ચેલેન્જ, હરીજીવનદાસ સ્વામીને પડકાર સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ ગણાતું…

View More ગઢડા (સ્વામી) મંદિરમાં જુગારધામ ઝડપાતા દેવ પક્ષ-આચાર્ય પક્ષ સામસામે

સુત્રાપાડામાં 11॥ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

અનેક ઘરો-દુકાનોમાં પાણી ધુસ્યા, ખેતીમાં વ્યાપક નુકસાન, દરિયો પણ તોફાની બન્યો રાજ્યના 82 તાલુકાઓમાં મેઘમહેર, વેરાવળ, કોડીનાર, ગીર ગઢડા, ઉના, તાલાલા, ડીસા, વાપી, નવસારીમાં 2થી…

View More સુત્રાપાડામાં 11॥ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

તહેવારોમાં સિવિલ હોસ્પિટલ રાઉન્ડ ધી કલોક ધમધમશે

ઇમર્જન્સી અને દરેક વોર્ડમાં વધારાના તબીબો-નર્સિંગ સ્ટાફને જવાબદારી સોંપાઇ જન્માષ્ટમીના તહેવાર શરૂૂ થઈ ગયા છે અને તહેવારને લઈને આખા શહેરમાં રજાનો માહોલ જામ્યો છે.ત્યારે જન્માષ્ટમીના…

View More તહેવારોમાં સિવિલ હોસ્પિટલ રાઉન્ડ ધી કલોક ધમધમશે

મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે 109 આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ

આજનું બાળક આવતી કાલનું ભવિષ્ય છે. તેથી તેના જન્મ પછી તેનામાં સર્વાંગી વિકાસ કેળવાય તે માટે આંગણવાડી કેન્દ્ર તેના વિકાસનું પ્રથમ પગથીયું છે. સરકાર દ્વારા…

View More મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે 109 આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ

ગાંડાએ અનેક લોકોને લમધાર્યા બાદ ટોળાએ પકડી ધબેડી નાખ્યો

સામા કાંઠે કુવાડવા રોડ પર બઘડાટી, પોલીસે માંડ કાબૂમાં લઇ દોરડે બાંધી હોસ્પિટલે ખસેડ્યો પારેવડી ચોકમા માનસિક અસ્થીર યુવાને રસ્તે જતા રાહદારીઓને લાકડી વડે લમધાર્યા…

View More ગાંડાએ અનેક લોકોને લમધાર્યા બાદ ટોળાએ પકડી ધબેડી નાખ્યો

રાજકોટ બારના એડવોકેટ ભવનના રિવાઈઝ પ્લાનને યુનિટ જજની મંજૂરી

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના કો-ચેરમેન દિલીપભાઈ પટેલ, રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ મારૂૂ, ઉપપ્રમુખ સુમિત વોરા, લાઇબ્રેરી સેકેટરી કેતન મંડ, કારોબારી રક્ષાબેન ઉપાધ્યાય, પ્રગતિબેન, નિકુંજ…

View More રાજકોટ બારના એડવોકેટ ભવનના રિવાઈઝ પ્લાનને યુનિટ જજની મંજૂરી

હાઇકોર્ટ બેંચ એકશન કમિટીમાં અનુભવી ધારાશાસ્ત્રી અને જુદા-જુદા ક્ષેત્રના આગેવાનોને સ્થાન આપવા અપીલ

રાજકોટમાં હાઇકોર્ટ સર્કિટ બેંચ લાવવાની 65 વર્ષ જૂની માંગણીની જ્યારે ફરીથી હિલચાલ શરૂૂ થઈ છે, તેમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા હાઇકોર્ટ બેંચ કમિટીની કરવામાં આવી…

View More હાઇકોર્ટ બેંચ એકશન કમિટીમાં અનુભવી ધારાશાસ્ત્રી અને જુદા-જુદા ક્ષેત્રના આગેવાનોને સ્થાન આપવા અપીલ

શેર બજારમાં નફાની લાલચ આપી 16 લાખની ઠગાઈમાં બે એકાઉન્ટધારકોની ધરપકડ

શેર માર્કેટમા મોટો નફો આપવાની લાલચ આપી રાજકોટની ખાનગી કંપનીના મેનેજરને ફેક એન્ડ્રોઈડ એપ્લીકેશન ડાઉનલોડ કરવી રોકાણના નામે અલગ-અલગ ખાતાઓમા રૂૂ.16 લાખ જેટલી રકમ ટ્રાંસફર…

View More શેર બજારમાં નફાની લાલચ આપી 16 લાખની ઠગાઈમાં બે એકાઉન્ટધારકોની ધરપકડ