મહાનગરપાલિકાની માલિકીની ભાડેથી આપેલી 59 મિલકતોનો સ્ટેબિલિટી રીપોર્ટ બાંધકામ વિભાગે તૈયાર કરી સબ સલામત હોવાનું એસ્ટેટ વિભાગને જણાવતા ભારે ચર્ચા રાજકીય દબાણ કે અન્ય કારણોસર…
View More જર્જરિત બાંધકામોના રિપોર્ટમાં ગોલમાલ, બાંધકામ વિભાગની શંકાસ્પદ કામગીરીCategory: સૌરાષ્ટ્ર
ભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયા
ઉનાના આંબાવાડી વિસ્તારમાં દરોડો પાડી 2.38 લાખ રોકડા, સાત મોબાઇલ જપ્ત કર્યા, આઠ શખ્સો ઝડપાયા ઉનાના આંબાવાડી વિસ્તારમાં કઈઇ દરોડો પાડી જુગાર રમતા ગીર-સોમનાથ જીલ્લા…
View More ભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયાસિક્કામાં 1.30 કિલો ગાંજા સાથે શ્રીજી સોસાયટીના શખ્સની ધરપકડ
જામનગર જિલ્લામા No Drugs In Jamnagar અભિયાન અંતર્ગત SOG પોલીસે મહત્વની સફળતા મેળવી છે. સિક્કા વિસ્તારમાંથી એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.પોલીસ…
View More સિક્કામાં 1.30 કિલો ગાંજા સાથે શ્રીજી સોસાયટીના શખ્સની ધરપકડજેતપુરમાં રેઢા મળી આવેલા બે બાળકોનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ
જેતપુરના દાઉદ હોસ્પિટલ પાસે થી બે બાળકો રેઢા મળી આવ્યા હતા.આ ઘટનામાં જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ.ડોડીયા અને સ્ટાફ દ્વારા બંને બાળકોને પોલીસ મથક…
View More જેતપુરમાં રેઢા મળી આવેલા બે બાળકોનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસઅનિરૂધ્ધસિંહે પાસપોર્ટ જમા કરાવ્યો, અમિત ખૂંટ કેસમાં રાહત અંગે અવઢવ
સ્યુસાઇડ નોટના ગુજરાતીના અક્ષર મેચ થયાના નિર્દેશ, તપાસ માટે રિપોર્ટ સારો હોવાનું પોલીસ વડાનું કથન રીબડાનાં અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજાને પુર્વ ધારાસભ્ય પોપટભાઇ લાખાભાઇ સોરઠીયાની હત્યા…
View More અનિરૂધ્ધસિંહે પાસપોર્ટ જમા કરાવ્યો, અમિત ખૂંટ કેસમાં રાહત અંગે અવઢવધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયા
ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામ રામદેવપીર સોસાયટીમાં જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે તીનપત્તીનો રોન પોલીસનો જુગાર રમતા સાત આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ…
View More ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયાજામકંડોરણામાં દવા છંટકાવ બાબતે ડે. કલેકટરથી માંડીને હેલ્થ ઓફિસર સુધીના અસમંજસમાં ?
જામકંડોરણા મા મામલતદાર ઓફીસ ની બહાર છટકાવ પાવડર નો થઈ રહ્યો હતો ત્યારે છટકાવવામાં 19 કિલો ચુનામાં એક કિલો મેલોથીઓન પાંચ ટકા નાખવામાં આવી રહ્યું…
View More જામકંડોરણામાં દવા છંટકાવ બાબતે ડે. કલેકટરથી માંડીને હેલ્થ ઓફિસર સુધીના અસમંજસમાં ?મીઠાપુર નજીક આખલા સાથે રિક્ષાની ટક્કર; પરપ્રાંતીય મહિલાનું મૃત્યુ
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાંથી જી.જે. 13 ટી. 6646 નંબરના રીક્ષા ચાલક રસિકભાઈએ પોતાનો રીક્ષા પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક ચલાવતા માર્ગમાં એકાએક આખલો ચડી…
View More મીઠાપુર નજીક આખલા સાથે રિક્ષાની ટક્કર; પરપ્રાંતીય મહિલાનું મૃત્યુપાટડી નજીક બોલેરો-સુપર કેરી વચ્ચે અકસ્માત, વેવાઇનું ઘટના સ્થળે મોત
વિરમગામ નજીક પાટડી પાસે સવારે 6:30 વાગ્યે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. શાકભાજી ભરવા જતી સુપર કેરી CNG ગાડી (GJ13 AX 3655) અને મહિન્દ્રા…
View More પાટડી નજીક બોલેરો-સુપર કેરી વચ્ચે અકસ્માત, વેવાઇનું ઘટના સ્થળે મોતલાલપુરના પીપરટોળાં પાસે ડમ્પર અડફેટે બાઈક સવાર ભાણેજનું મોત: મામાને ઈજા
પાનેલી ગામથી જામનગર પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો’તો જામનગરમાં આવેલા ગોકુલનગરમાં રહેતા સગીર પાનેલી ગામેથી માસીના ઘરેથી મામાના બાઈક પાછળ બેસીને પરત ફરતો હતો. ત્યારે…
View More લાલપુરના પીપરટોળાં પાસે ડમ્પર અડફેટે બાઈક સવાર ભાણેજનું મોત: મામાને ઈજા