ભાવનગરના ઉમરાળામાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં 19 વર્ષના યુવાનને 20 વર્ષની સજા

સાક્ષી અને પુરાવાને ધ્યાને લઇ પોકસો અદાલતનો ભોગ બનનારને 6.30 લાખ વળતર ચૂકવવા આદેશ ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના એક ગામમાં રહેતા 19 વર્ષના યુવાને એક…

View More ભાવનગરના ઉમરાળામાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં 19 વર્ષના યુવાનને 20 વર્ષની સજા

બગસરામાં બ્રિજ નિરીક્ષણ વખતે સરકારી એન્જિ. પર હુમલો કરી લૂંટ

અમરેલી જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ એન્જિનિયર ઉમેશ પરમાર પર બગસરાના કાગદડી ગામમાં હુમલો થયો છે. તેઓ માઇનોર બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરવા ગયા હતા. આ સમયે કેટલાક…

View More બગસરામાં બ્રિજ નિરીક્ષણ વખતે સરકારી એન્જિ. પર હુમલો કરી લૂંટ

તાલાલામાં હોર્ન વગાડવા મામલે જૂથ અથડામણ

પોલીસે બન્ને જૂથોને વિખેર્યા, બે વ્યક્તિને ઇજા: હોસ્પિટલમાં બંદોબસ્ત રાખવો પડયો તાલાલા શહેરના ગુંદરણ રોડ પર રેલવે ફાટક પાસે બુધવારે સાંજે 5 વાગ્યે હોર્ન વગાડવાના…

View More તાલાલામાં હોર્ન વગાડવા મામલે જૂથ અથડામણ

દ્વારકાના યુવાનને ઘરના સભ્યોએ બીમારીની દવા લેવાનું કહેતા લાગી આવતા જિંદગી ટૂંકાવી

દ્વારકાના ધીંગેશ્વર પાડો વિસ્તારમાં રહેતા ભરતભાઈ નથુભાઈ ચોપડા નામના 37 વર્ષના સતવારા યુવાને ગઈકાલે મંગળવારે સવારના સમયે પોતાના ઘરે પોતાના રૂૂમમાં પંખામાં દોરડા વડે ખાઈ…

View More દ્વારકાના યુવાનને ઘરના સભ્યોએ બીમારીની દવા લેવાનું કહેતા લાગી આવતા જિંદગી ટૂંકાવી

જામનગરના વિજરખી ડેમમાં મહિલાએ ઝંપલાવ્યું: સ્થાનિકો દ્વારા બચાવાઇ

108ની ટીમે તુરત જ સ્થળ પર સારવાર કરી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડી જામનગર નજીક ઠેબા ગામમાં રહેતી સોનલબેન નામની 35 વર્ષની ભરવાડ જ્ઞાતિની મહિલા…

View More જામનગરના વિજરખી ડેમમાં મહિલાએ ઝંપલાવ્યું: સ્થાનિકો દ્વારા બચાવાઇ

વેરાવળ-પાટણ શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે પ્રાથમિક સરવે હાથ ધરાશે

પાલિકા પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાતા પી.એમ.સી.ક્ધસલ્ટન્ટની નિમણૂંક વેરાવળ-પાટણ જોડીયા શહેરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી શહેરીજનોને પડતી મુશ્કેલી અંગે પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાતા આ…

View More વેરાવળ-પાટણ શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે પ્રાથમિક સરવે હાથ ધરાશે

ભાવનગર રેલવે સુરક્ષા બળ વિવિધ ઓપરેશનથી મુસાફરોની સુરક્ષામાં સફળ

‘સેવા જ સંકલ્પ’: ભાવનગર મંડળના વેરાવળ સહીતના આરપીએફ એક નવું ઉદાહરણ પૂરું પાડી વર્ષ 2025 માં મુસાફરોની સુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને જનજાગૃતિ અભિયાન માં નોંધપાત્ર સફળતા…

View More ભાવનગર રેલવે સુરક્ષા બળ વિવિધ ઓપરેશનથી મુસાફરોની સુરક્ષામાં સફળ

જામનગરમાં ઓલા ઇ-સ્કૂટરના સર્વિસ સેન્ટરે ગ્રાહકોનો હોબાળો, કર્મચારી વર્કશોપ છોડી ભાગ્યા

લાખો રૂપિયા ચૂકવ્યા છતા સર્વિસના અભાવે વાહન કચરાપેટી સમાન જામનગર શહેરમાં અનેક રૂૂપિયાના ખર્ચે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદનાર સેંકડો ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની લાગણી…

View More જામનગરમાં ઓલા ઇ-સ્કૂટરના સર્વિસ સેન્ટરે ગ્રાહકોનો હોબાળો, કર્મચારી વર્કશોપ છોડી ભાગ્યા

દ્વારકાના મોજપ ખાતે મલ્લકુસ્તી સ્પર્ધા યોજાશે

રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે દ્વારકા નજીક આવેલા મોજપ ગામે યોજાનાર મલ્લ કુસ્તી મેળામાં વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રોકડ પુરસ્કાર અને અન્ય ઇનામો દ્વારા સન્માનિત…

View More દ્વારકાના મોજપ ખાતે મલ્લકુસ્તી સ્પર્ધા યોજાશે

કામ કરતા ન હોય તેવા કાર્યકરોને રવાના કરો: ખડગેનો ધ્રુજારો

ઓછી સંખ્યા જોઇ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બગડ્યા, કહ્યુ… ખર્ચો પરવડતો નથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગઇકાલે જુનાગઢમા ગુજરાતનાં શહેર અને જીલ્લાનાં કોંગ્રેસ પ્રમુખોને સંબોધનમા…

View More કામ કરતા ન હોય તેવા કાર્યકરોને રવાના કરો: ખડગેનો ધ્રુજારો