વાંકાનેર તથા ગ્રામ્ય વિસ્તારમા છેલ્લા છ દીવસથી દરરોજ સાંજ પડયે વાતાવરણમા પલ્ટો આવે ને મેઘરાજા સાતમા નોરતાથી નીયમીત હાજરી પુરાવા પહોંચી જાય છે. ત્યારે આજરોજ…
View More વાંકાનેરમાં જામ્યો અષાઢી માહોલ દોઢ કલાકમાં સવા ઇંચ વરસાદCategory: સૌરાષ્ટ્ર
ગિરનાર-દાતારમાં ‘પુષ્પા સ્ટાઇલ’થી ચંદન ચોરી કરતી ટોળકી સક્રિય, રાજસ્થાની શખ્સ ઝડપાયો
ચંદનના લાકડા લઇ રાજસ્થાન જવા ટ્રાવેલ્સની ખાનગી બસમાં બેઠેલા શખ્સની ધરપકડ: ટોળકીએ ચાર વૃક્ષોનો ખાત્મો બોલાવી દીધો, વધુ ચારની શોધખોળ ગિરનાર અને દાતારના જંગલમાં ચંદન…
View More ગિરનાર-દાતારમાં ‘પુષ્પા સ્ટાઇલ’થી ચંદન ચોરી કરતી ટોળકી સક્રિય, રાજસ્થાની શખ્સ ઝડપાયોકોડીનારમાં વીજ ચોરી કરતા ત્રણ કારખાનેદારને રૂા.4 કરોડનો દંડ
કોડીનાર પંથકમાં છેલ્લા બે દિવસથી ઘનિષ્ઠ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં કોલ્ડ સ્ટોરેજ અને આઈસ ફેક્ટરી મળીને કુલ ત્રણ જેટલા કારખાનેદારોને ટ્રાન્સફોર્મર…
View More કોડીનારમાં વીજ ચોરી કરતા ત્રણ કારખાનેદારને રૂા.4 કરોડનો દંડગોંડલના ખડવંથલી ગામે મકાનમાંથી રૂા.3.18 લાખની ચોરી, મિત્રો સહિત બે ઝડપાયા
પાડોશી મિત્રએ જ તેના સાગ્રીત સાથે મળી ચોરીને અંજામ આપ્યાનું ખુલ્યું: રાજકોટ પુત્રને તેડવા આવેલા યુવકના ઘરમાં હાથફેરો કરનાર બન્ને શખ્સોની પૂછપરછ ગોંડલના શિવશક્તિ સોસાયટીમાં…
View More ગોંડલના ખડવંથલી ગામે મકાનમાંથી રૂા.3.18 લાખની ચોરી, મિત્રો સહિત બે ઝડપાયાજૂનાગઢના નિવૃત્ત RFOને હનિટ્રેપમાં ફસાવનાર રાજકોટની બે મહિલા સહિત ત્રણ ઝડપાયા
જૂનાગઢના નિવૃત્ત આર.એફ.ઓ.ને હનીટ્રેપમાં ફસાવી 40 લાખની ખંડણી માંગવા મામલે પોલીસે રાજકોટની બે મહિલા અને જૂનાગઢના એક યુવકની ધરપકડ કરી છે. મહિલાએ વીડિયો ઉતારી તેની…
View More જૂનાગઢના નિવૃત્ત RFOને હનિટ્રેપમાં ફસાવનાર રાજકોટની બે મહિલા સહિત ત્રણ ઝડપાયાધ્રોલ પંથકમાંથી એક સાથે ત્રણ યુવતીઓ લાપતા
ધ્રોલના ખાટકીવાસ, ગરેડિયા અને લતીપર ગામેથી યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ ધ્રોલ તાલુકા ના નાના ગરેડિયા ગામ ની 22 વર્ષ ની યુવતી ઘરેથી નીકળ્યા પછી…
View More ધ્રોલ પંથકમાંથી એક સાથે ત્રણ યુવતીઓ લાપતાખંભાળિયાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો
ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા રાત્રિના હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના…
View More ખંભાળિયાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયોજામનગરમાં સતત ચોથા દિવસે ઝુંબેશ માર્ગો પરથી 2025 બોર્ડ, બેનરો જપ્ત
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટીમ દિવાળીના તહેવારોને લઈને સક્રિય બની છે, અને જુદી જુદી ત્રણ ટીમો બનાવી શહેરના મુખ્ય રોડ પર મહાનગરપાલિકાની જગ્યામાં મંજૂરી…
View More જામનગરમાં સતત ચોથા દિવસે ઝુંબેશ માર્ગો પરથી 2025 બોર્ડ, બેનરો જપ્તજામનગર અને દ્વારકાની ત્રણ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો એકની ધરપકડ
જામનગરની એલ.સી.બી. પોલીસના.સ્ટાફ એ જામનગર શહેરમાં ગર્વમેન્ટ કોલોની સામે, પત્રકાર સોસાયટી તરફ જતા ઢાળીયા પાસે થી એક બાઇક ચોરને ઝડપી લીધો છે.અને તેની પાસેથી ત્રણ…
View More જામનગર અને દ્વારકાની ત્રણ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો એકની ધરપકડજામનગરમાં પોલીસે જપ્ત કરેલા 1179 વાહનોની હરાજી કરાઇ
જામનગર શહેર અને જિલ્લાના તમામ પોલીસમાં મથકોમાં કબજે કરાયેલા જુદાજુદા વાહનો, કે જે મુદ્દા માલ તરીકે કબજે કર્યા હતા, અને તે વાહનો છોડાવવા માટે કોઈ…
View More જામનગરમાં પોલીસે જપ્ત કરેલા 1179 વાહનોની હરાજી કરાઇ