જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં ગઈકાલે સવારે ચારિત્ર્ય ની શંકાના કારણે એક પર પ્રાંતીય શ્રમિક મહિલા પર તેણીના જ પતિએ પથ્થર વડે હુમલો કરી…
View More જામજોધપુરમાં શ્રમિક મહિલાનની હત્યા નિપજાવનાર આરોપી પતિ ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં નવા ફ્લાય ઓવર પર પ્રથમ દિવસે અકસ્માત બાદ બીજા દિવસે આગ લાગી
જામનગર શહેરમાં નવો ફલાય ઓવર બંધાયો છે,તેના ઉદ્ઘાટન બાદ ગઈકાલે સવારે એક વાહન અકસ્માત સર્જાયો હતો, ત્યારબાદ આજે બીજા દિવસે આગ અકસ્માત થયો છે, અને…
View More જામનગરમાં નવા ફ્લાય ઓવર પર પ્રથમ દિવસે અકસ્માત બાદ બીજા દિવસે આગ લાગીસિક્કામાં યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાત
જામનગર તાલુકાના સિક્કામાં કારા ભુંગા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ધીરજલાલ કાંતિલાલ ચૌહાણ નામના 38 વર્ષના યુવાને આર્થિક ભીંસના કારણે પોતાના ઘેર ઝેરી દવા…
View More સિક્કામાં યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાતમોટી ખાવડીની ખાનગી કંપનીમાંથી 13 લાખના માલ સામાનની ચોરી
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના એરિયામાંથી કટકે કટકે રૂૂપિયા 13 લાખ ની કિંમતના માલ સામાનની ચોરી થઈ ગઈ હતી, જે ચોરી…
View More મોટી ખાવડીની ખાનગી કંપનીમાંથી 13 લાખના માલ સામાનની ચોરીજામનગરની જી.જી.હોસ્પિટલમાં દર્દીને શ્ર્વાને બચકાં ભરી લેતા સિક્યોરિટી ગાર્ડને નોટિસ
જામનગરની જી.જી. હોસ્પિટલમાં વધુ એક વખત શ્વાનનો આંતક સામે આવ્યો છે. શ્વાન વધુ એક વખત હોસ્પિટલમાં ઘુસી જતાં સિક્યુરિટી સામે પ્રશ્નાર્થ ઉભા થયા હતા. હોસ્પિટલમાં…
View More જામનગરની જી.જી.હોસ્પિટલમાં દર્દીને શ્ર્વાને બચકાં ભરી લેતા સિક્યોરિટી ગાર્ડને નોટિસભુજમાં મહિલા પોલીસ કર્મચારીને પતિ દ્વારા જીવતી સળગાવવાનો પ્રયાસ
શહેરના એરપોર્ટ રોડ પર આવેલા 36 ક્વાર્ટરમાં રહેતા મહિલા પોલીસ કર્મચારી પર તેના પતિએ પેટ્રોલ છાંટી રૂૂમને બહારથી કડી મારી ગેસનો ચૂલો ચાલુ કરી જાનથી…
View More ભુજમાં મહિલા પોલીસ કર્મચારીને પતિ દ્વારા જીવતી સળગાવવાનો પ્રયાસરાજકોટ ધોરી માર્ગ પર અકસ્માતોની હાર માળા યથાવત : વધુ એક વ્યક્તિએ જીવ ખોયો
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માતની હાર માળા યથાવત રહી છે. ગઈકાલે શેખપાટ ગામના પાટીયા પાસે વધુ એક ગોજારો અકસ્માત સર્જાયો હતો. ઠેબા ગામના કારખાનેદાર…
View More રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માતોની હાર માળા યથાવત : વધુ એક વ્યક્તિએ જીવ ખોયોજામનગરમાં પોલીસનું મેગા કોમ્બિંગ, દારૂના 35 કેસ કરાયા
ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો 150નો કાફલો શંકાસ્પદ સ્થળોએ ત્રાટક્યો, દેશી દારૂના જથ્થાનો કરાયો નાશ રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક…
View More જામનગરમાં પોલીસનું મેગા કોમ્બિંગ, દારૂના 35 કેસ કરાયાઆપઘાત બાદ જીત પાબારીનો મોબાઇલ લાપતા
જયાં આપઘાત કર્યો તે રૂમ પોલીસે સીલ કરી દીધો, ક્રિકેટર પૂજારાના સાળાની આત્મહત્યા અંગે ઘૂંટાતુ રહસ્ય પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ કર્યા બાદ ડિપ્રેશનમાં હોવાનું ખૂલ્યુ…
View More આપઘાત બાદ જીત પાબારીનો મોબાઇલ લાપતાજસદણના દેવપરામાં ગાયે દોટ મૂકતા ધોરણ-7નો વિદ્યાર્થી અડફેટે ચડી ગયો
જસદણ તાલુકાના દેવપરા ગામે કૂતરાએ ગાયને બચકુ ભરતા ગાયે દોડ મૂકી હતી તે દરમિયાન સ્કૂલેથી ઘરે આવતા ધો.7ના છાત્રને ગાયે અડફેટે લીધો હતો. 12 વર્ષના…
View More જસદણના દેવપરામાં ગાયે દોટ મૂકતા ધોરણ-7નો વિદ્યાર્થી અડફેટે ચડી ગયો