સમઢિયાળાથી દ્વારકા ચાલીને જતા સમયે રાજૂલામાં વર્ણવી પ્રેરક વાત કહેવાય છે ને કે માણસ જિંદગીમાં ખૂબ જ કંટાળ્યો હોય ખૂબ જ હેરાન હોય ખૂબ જ…
View More લાલો પિકચર જોયું અને સમઢિયાળાના યુવાને આપઘાત કરવાનું માંડી વાળ્યુંCategory: સૌરાષ્ટ્ર
દારૂના હપ્તા IPS સુધી પહોંચે છે; ભાજપના વધુ એક નેતાએ બોંબ ફોડયો
ગુજરાતમાં કયાં કયાં દારૂ મળે છે એવો કોઇ પ્રશ્ર્ન પૂછે તો આપણે સામે પૂછી શકીએ કે કયાં નથી મળતો ? ગામડાઓમાં વાડીઓ-ફાર્મ હાઉસોમાં મહેફિલો જામે…
View More દારૂના હપ્તા IPS સુધી પહોંચે છે; ભાજપના વધુ એક નેતાએ બોંબ ફોડયોરાજકોટ ડી.આઇ.એલ.આર. અને નાયબ નિયામક તોડ કરતા હોવાની ફરિયાદ
રાજકોટ જીલ્લાની ડી.આઈ.એલ.આર. તથા નાયબ નિયામક)ની ક્વેરીમાં છેલ્લાં ઘણા સમયથી “રાંડી રાંકનું ખેતર અને બાવો રખોલીયો” જેવી સ્થિતિ સર્જાયેલ છે. ત્યારે ભાજપ નેતાની સરકારને કરેલ…
View More રાજકોટ ડી.આઇ.એલ.આર. અને નાયબ નિયામક તોડ કરતા હોવાની ફરિયાદમનપામાં ફાઇલોનો ઉલાળિયો બંધ, ઇ-ગવર્નન્સ પોર્ટલનો પ્રારંભ
સરકારી પ્રક્રિયામાં ઓટોમેશન, પારદર્શિતા, જવાબદારી અને પેપરલેસ પ્રક્રિયા ઝડપી બનશે મહાનગરપાલિકામાં થતા અનેક કામો સમયસર ન થતા હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. અધિકારીઓ દ્વારા ફાઇલ…
View More મનપામાં ફાઇલોનો ઉલાળિયો બંધ, ઇ-ગવર્નન્સ પોર્ટલનો પ્રારંભદ્વારકા જિલ્લામાં 14 પોલીસ અધિકારીઓની સામૂહિક બદલી
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 14 પી.આઈ. તથા પી.એસ.આઈ.ના સામુહિક બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા છે.…
View More દ્વારકા જિલ્લામાં 14 પોલીસ અધિકારીઓની સામૂહિક બદલીપત્નીની છેડતી કરનારને ઠપકો આપતા પતિ ઉપર ચાર શખ્સોનો ધોકા વડે હુમલો
ચોટીલા તાલુકાનાં મોણપર ગામે રહેતા પ્રૌઢ પત્નીની છેડતી કરનાર કૌટુંબીક ભાઇને સમજાવવા માટે ગયા હતા ત્યારે 4 શખ્સોએ ઝઘડો કરી ધોકા પાઇપ વડે માર માર્યો…
View More પત્નીની છેડતી કરનારને ઠપકો આપતા પતિ ઉપર ચાર શખ્સોનો ધોકા વડે હુમલોવેરાવળ એચ.ડી.એફ.સી બેંકના સ્ટાફે વરિષ્ઠ નાગરિક સાથે 20 લાખની છેતરપિંડી થતી અટકાવી
વેરાવળમાં એચડીએફસી બેન્ક ની બ્રાન્ચ ના સ્ટાફની જાગૃતતા એ એક વરિષ્ઠ નાગરિકના ખાતામાંથી રૂૂા.20 લાખની છેતરપિંડી થતી અટકાવી છે. આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ એક…
View More વેરાવળ એચ.ડી.એફ.સી બેંકના સ્ટાફે વરિષ્ઠ નાગરિક સાથે 20 લાખની છેતરપિંડી થતી અટકાવીસૌરાષ્ટ્રમાં કેબલ વાયર ચોરી કરતી કચ્છની ટોળકીનો સભ્ય પકડાયો, 4ની શોધખોળ
જિલ્લાના કોટડાસાંગાણી, ભાડલા, આટકોટ અને પડધરીમાં થયેલી 4 ચોરીનો ભેદ ખુલ્યો સૌરાષ્ટ્રમાં પવનચક્કીના કેબલ વાયર તેમજ પીજીવીસીએલના વાયરની ચોરી કરતી કચ્છની ટોળકીના એક સભ્યને રાજકોટ…
View More સૌરાષ્ટ્રમાં કેબલ વાયર ચોરી કરતી કચ્છની ટોળકીનો સભ્ય પકડાયો, 4ની શોધખોળજામજોધપુરમાં મહિલાની હત્યાના આરોપી પતિને જેલ હવાલે કરાયો
જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં ચારિત્ર્ય ની શંકાના કારણે એક પર પ્રાંતીય શ્રમિક મહિલા પર તેણીના જ પતિએ પથ્થર વડે હુમલો કરી હત્યા નીપજાવી…
View More જામજોધપુરમાં મહિલાની હત્યાના આરોપી પતિને જેલ હવાલે કરાયોજામનગર જિલ્લામાં 8.63 લાખ જેટલા ફોર્મ્સની ડિજિટાઈઝેશન કામગીરી સંપન્ન
જામનગર જિલ્લામાં ભારતના ચૂંટણી પંચ ના નિર્દેશ મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કેતન ઠક્કર ના માર્ગદર્શન હેઠળ હાલમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) હેઠળ…
View More જામનગર જિલ્લામાં 8.63 લાખ જેટલા ફોર્મ્સની ડિજિટાઈઝેશન કામગીરી સંપન્ન