ડિસેમ્બરના પગાર બિલો વિલંબથી મૂકવા ગૃહવિભાગ પાસે મંજૂરી મગાઇ: કોંગ્રેસે સરકારની આર્થિક સ્થિતિ સામે ઉઠાવ્યો સવાલ વર્ષ 2026 ના પ્રારંભેજ આપણા નભોમંડળમાં ખગોળીય ઘટના બનવા…
View More જામનગરમાં કાલથી ઉલ્કા વર્ષાનો નજારો નરી આંખે દેખી શકાશેCategory: સૌરાષ્ટ્ર
આટકોટમાં પત્નીના મોતના વળતરના બહાને પાટલા સાસુ પર દુષ્કર્મ ગુજારનાર પકડાયો
જસદણના એક ગામમાં કૌટુંબિક સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી છે. બનેવીએ પોતાની સાળી પર દુષ્કર્મ આચર્યું અને આર્થિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હતો. આટકોટ…
View More આટકોટમાં પત્નીના મોતના વળતરના બહાને પાટલા સાસુ પર દુષ્કર્મ ગુજારનાર પકડાયોબગદાણા આશ્રમના સેવક ઉપર હુમલો કરનારા આઠ પૈકી છ શખ્સો ઝડપાયા
ભાવનગર જિલ્લાના બગદાણા ગામે રહેતા અને બગદાણા આશ્રમના સેવક ઉપર થયેલા હુમલા ના બનાવ અંગે પોલીસે આઠ માંથી છ શખ્સોને ઝડપી લીધા છે.ભાવનગરના બગદાણા ગામે…
View More બગદાણા આશ્રમના સેવક ઉપર હુમલો કરનારા આઠ પૈકી છ શખ્સો ઝડપાયાખંભાળિયા નજીકના ટોલ ગેઈટ પાસે અવારનવાર થતો ટ્રાફિક જામ
ઓખા-રાજકોટ વચ્ચે ઇન્ટરસિટી ટ્રેન માટે વ્યાપક લોક માંગ ખંભાળિયા શહેર તથા આસપાસના વિવિધ પ્રશ્નો સંદર્ભે અહીંની બિન રાજકીય એવી નાગરિક સમિતિ દ્વારા સંબંધિત તંત્ર સમક્ષ…
View More ખંભાળિયા નજીકના ટોલ ગેઈટ પાસે અવારનવાર થતો ટ્રાફિક જામજૂનાગઢમાં થર્ટી ફર્સ્ટની રાત્રે કાયદો તોડનારાઓ સામે તવાઇ, બ્રેથ એનેલાઇઝર- ડ્રોનથી કરાઇ તપાસ
વર્ષ 2025ના અંતિમ દિવસ એટલે કે ’થર્ટી ફર્સ્ટ’ની રાત્રે પોલીસ દ્વારા સઘન ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણીના નામે કોઈ પણ અસમાજિક…
View More જૂનાગઢમાં થર્ટી ફર્સ્ટની રાત્રે કાયદો તોડનારાઓ સામે તવાઇ, બ્રેથ એનેલાઇઝર- ડ્રોનથી કરાઇ તપાસજેતપુરમાં લગ્નની લાલચ આપી યુવતી પર એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો
જેતપુર શહેરમાં એક યુવતીને લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યા બાદ હવસ સંતોષાય જતા લગ્નનો ઇન્કાર કરી દેતા ભોગ બનનારે હવસખોર…
View More જેતપુરમાં લગ્નની લાલચ આપી યુવતી પર એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયોસૌરાષ્ટ્ર-કચ્છના પાંચ જિલ્લામાં વર્ષના અંતિમ દિવસે ત્રાટક્યું માવઠું
રાજકોટ, પોરબંદર, દ્વારકા, જેતપુર, જામનગર, માળિયા હાટીના અને કચ્છમાં 0॥થી ઝાપટા પડ્યા, નવા વર્ષની ઉજવણીના રંગમાં પડેલો ભંગ સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં ભરશિયાળે વાતાવરણમાં અચાનક પલટો…
View More સૌરાષ્ટ્ર-કચ્છના પાંચ જિલ્લામાં વર્ષના અંતિમ દિવસે ત્રાટક્યું માવઠુંવડિયાના ભુખલી સાંથળીથી ખડખડ વચ્ચે ડાલામથ્થાએ માલધારી પશુઓનું કર્યું મારણ
એક ઘેટું અને એક બકરાનો કર્યો શિકાર, વનવિભાગના કર્મીઓએ ઘટના સ્થળની લીધી મુલાકાત અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં છેલ્લા ઘણા સમયથી સિંહોનો…
View More વડિયાના ભુખલી સાંથળીથી ખડખડ વચ્ચે ડાલામથ્થાએ માલધારી પશુઓનું કર્યું મારણમોરબીમાં નાની કેનાલ રોડ પર 10 ગેરકાયદેસર મિલકત તોડી પડાઇ
મોરબી મહાનગર પાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત વર્ષના છેલ્લા દિવસે નાની કેનાલ રોડ ઉપર ડીમોલેશન કરવામાં આવ્યું છે જેમાં 18 મીટર પહોળો રોડ…
View More મોરબીમાં નાની કેનાલ રોડ પર 10 ગેરકાયદેસર મિલકત તોડી પડાઇભાવનગરમાં પાંચ રીઢા ગુનેગારોના ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન
મફતનગર વિસ્તારમાં દબાણો દૂર થતાં 50 લાખની જમીન ખુલ્લી થઇ ભાવનગરમાં દારૂૂનો ધંધો કરતા બુટલેગરો અને માથાભારે શખ્સો ના એક મહિલા સહિત 5 મકાનો પર…
View More ભાવનગરમાં પાંચ રીઢા ગુનેગારોના ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન