જૂનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા ગામમાં ધોરણ-12ની બોર્ડની આગામી પરીક્ષાના ડર અને ટેન્શનને કારણે એક સગીરાએ ગળેફાંસો ખાઈ પોતાની જીવનનો અંત આણ્યો છે. મૃતક વિદ્યાર્થીની અભ્યાસમાં…
View More ભેંસાણના મેંદપરા ગામે ધો. 12 બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં છાત્રાનો આપઘાતCategory: જુનાગઢ
જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા રદ કર્યા બાદ 300થી વધુ જૈન સાધુઓને મંજૂરી અપાતા વિવાદ
જૂનાગઢના ગિરનાર જંગલમાં પરંપરાગત 36 કિ.મી.ની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. જોકે, તાજેતરમાં જૈન ધર્મના 300થી 400 લોકોને પરિક્રમા…
View More જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા રદ કર્યા બાદ 300થી વધુ જૈન સાધુઓને મંજૂરી અપાતા વિવાદજૂનાગઢ-વંથલી બાયપાસ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, જસદણના યુવકનું મોત
બન્ને મઢડા દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો જસદણ તાલુકાના બે યુવકો જ્યારે મઢડા દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે જૂનાગઢ-વંથલી બાયપાસ…
View More જૂનાગઢ-વંથલી બાયપાસ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, જસદણના યુવકનું મોતજૂનાગઢમાં મહાશિવરાત્રી પૂર્વે દબાણો હટાવવાનું શરૂ
ટ્રાફિક અને પાર્કિંગ સહિતની સમસ્યાના નિકાલ માટે તંત્રની કવાયત જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં યોજાનારા આગામી મહાશિવરાત્રી મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વહીવટી તંત્ર અને…
View More જૂનાગઢમાં મહાશિવરાત્રી પૂર્વે દબાણો હટાવવાનું શરૂજૂનાગઢમાં સોની વેપારીને ત્યાં જીએસટી તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન
જૂનાગઢમાં લાંબા સમય બાદ GST વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવતા સોના-ચાંદીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના જાણીતા ’જે ડી જ્વેલર્સ’ ખાતે જીએસટી…
View More જૂનાગઢમાં સોની વેપારીને ત્યાં જીએસટી તંત્ર દ્વારા સર્ચ ઓપરેશનદારૂના ધંધા મામલે ઉનાના ધારાસભ્ય પર આક્ષેપ કરનાર આરોપીનું જેલમાં હાર્ટએટેકથી મોત
આરોપી ગુજસીટોકના ગુનામાં જૂનાગઢ જેલમાં હતો જૂનાગઢ જેલમાં ગંભીર ગુના હેઠળ બંધ અને દારૂૂના ધંધાને લઈ ઉનાના ખકઅ કે.સી. રાઠોડ પર આક્ષેપ કરનારા આરોપીનું હાર્ટ…
View More દારૂના ધંધા મામલે ઉનાના ધારાસભ્ય પર આક્ષેપ કરનાર આરોપીનું જેલમાં હાર્ટએટેકથી મોતજુનાગઢમાં કારખાનાની ઓફીસનું લોક તોડી 9.75 લાખની રોકડની ચોરી
જૂનાગઢ વડાલ હાઇવે પર આવેલ બદાણી કોર્પોરેશન કારખાનાની ઓફિસનો લોક તોડી 9.75 લાખની રોકડનો હાથફેરો તસ્કરો નાસી ગયા હતા. ચોરીની ઘટનાના પગલે તાલુકા પોલીસે તપાસ…
View More જુનાગઢમાં કારખાનાની ઓફીસનું લોક તોડી 9.75 લાખની રોકડની ચોરીજૂનાગઢના 23 લાખના ડ્રગ્સના કેસમાં વોન્ટેડ શખ્સ બે વર્ષે મધ્યપ્રદેશથી પકડાયો
ડ્રગ્સ અને નશાના કાળા કારોબાર સામે જૂનાગઢ પોલીસે લાલ આંખ કરી છે. જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને ઇન્ચાર્જ એસપી બી.સી. ઠક્કરની સૂચના હેઠળ ફરાર…
View More જૂનાગઢના 23 લાખના ડ્રગ્સના કેસમાં વોન્ટેડ શખ્સ બે વર્ષે મધ્યપ્રદેશથી પકડાયોજયરાજસિંહ અને રાજુ સોલંકીના સમાધાન સામે વાંધો
અનુસૂચિત જાતિના આગેવાનોની બેઠકમાં વ્યક્ત કરાઇ નારાજગી, તા.4ના ધોરાજી ખાતે સંમેલન જુનાગઢનાં રાજુભાઇ સોલંકી તથા ગોંડલનાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા વચ્ચે થયેલા કથીત સમાધાન અંગે…
View More જયરાજસિંહ અને રાજુ સોલંકીના સમાધાન સામે વાંધો305 કરોડના ફ્રોડમાં જૂનાગઢના 52 બેંક ખાતાનો ઉપયોગ, પૂર્વ કોર્પોરેટરનું નામ ખુલ્યું
જૂનાગઢના 52 બેંક એકાઉન્ટ ધારકો સામે દેશભરમાં 192 ફરિયાદો નોંધાઈ છે, 10ની શોધખોળ સાયબર ફ્રોડના નાણાં ક્રિપ્ટોમાં ક્ધવર્ટ કરી દુબઈ મોકલાતા, નવની ધરપકડ જૂનાગઢ અ…
View More 305 કરોડના ફ્રોડમાં જૂનાગઢના 52 બેંક ખાતાનો ઉપયોગ, પૂર્વ કોર્પોરેટરનું નામ ખુલ્યું