ગામડાનો વિકાસ કરવો એ જ અમારી નેમ, સિટીનો વિકાસ અમારાથી દેખાતો નથી!

માણાવદરના ધારાસભ્યના ભાષણનો વીડિયો વાયરલ થયા બાદ બબાલ જૂનાગઢ માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી પોતાના એક વિવાદાસ્પદ નિવેદનને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.…

View More ગામડાનો વિકાસ કરવો એ જ અમારી નેમ, સિટીનો વિકાસ અમારાથી દેખાતો નથી!

જૂનાગઢની બેંકના લોકરમાંથી 45 લાખના દાગીના ગુમ, બે શકમંદનો ‘પોલીગ્રાફ’ ટેસ્ટ કરાશે

ત્રણ મહિનાના સીસીટીવી કેમેરા ચેક કર્યા છતા કોઇ ચોક્કસ કડી હાથ ન લાગી જૂનાગઢમાં રાણાવાવ ચોક ખાતેની બેંક ઓફ બરોડાની શાખાનાં ગ્રાહકના લોકરમાંથી ઘરેણા ગુમ…

View More જૂનાગઢની બેંકના લોકરમાંથી 45 લાખના દાગીના ગુમ, બે શકમંદનો ‘પોલીગ્રાફ’ ટેસ્ટ કરાશે

જૂનાગઢ : હિન્દુ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા લોકોનું કલેકટરને આવેદન

હિન્દુ વિસ્તારોમાં લઘુમતી સમાજના લોકોને મકાનો અપાવી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે : લોકોની આંદોલનની ચિમકી જૂનાગઢ શહેરના હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મકાનોના…

View More જૂનાગઢ : હિન્દુ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા લોકોનું કલેકટરને આવેદન

તાલાલામાં બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડ આચરતા ત્રણ શખ્સો ઝડપાયા

બેંક એકાઉન્ટ ભાડે આપી ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડ ની કથિત પ્રવૃત્તિ કરતાં ત્રણ શખ્સોને તાલાલ પોલીસે ઝડપી લેતા ભારે ચકચાર ફેલાયેલ છે.તાલાલા પોલીસમાં…

View More તાલાલામાં બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડ આચરતા ત્રણ શખ્સો ઝડપાયા

શિવરાત્રીના મેળાના આયોજનમાં ઉતારા મંડળની બાદબાકી

અધિકારીઓ-પદાધિકારીઓ અને સરકારે બેઠક યોજી નાખી, લાખો લોકોની સેવા કરતી સંસ્થાઓને કોરાણે મૂકી દેવાતા ઘેરા પ્રત્યાઘાત જૂનાગઢ ભવનાથના મિની કુંભ એટલે કે મહાશિવરાત્રી મેળાના આયોજનને…

View More શિવરાત્રીના મેળાના આયોજનમાં ઉતારા મંડળની બાદબાકી

જૂનાગઢમાં નશા વિરૂધ્ધ ઝુંબેશ, 100થી વધુ પાનના ગલ્લે તપાસ

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા મુજબ રાજ્યમાં યુવાનો દ્વારા નશા માટે ઉપયોગમાં લેવાતા ચરસ અને ગાંજાના સેવન માટે વપરાતી વસ્તુઓ જેવી…

View More જૂનાગઢમાં નશા વિરૂધ્ધ ઝુંબેશ, 100થી વધુ પાનના ગલ્લે તપાસ

શિવરાત્રીના મેળાનું કુંભમેળાની તર્જ પર આયોજન

જૂનાગઢના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતા ભવનાથ મહાદેવના મેળાને લઈને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જૂનાગઢના આગેવાનો, સંતો-મહંતો, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ…

View More શિવરાત્રીના મેળાનું કુંભમેળાની તર્જ પર આયોજન

કેશોદમાંથી 14 લાખના મોબાઇલ ચોરી કરનાર ગેંગ દિલ્હીથી ઝડપાઇ

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં મોબાઈલની દુકાનનું શટર તોડી લાખોની મત્તાની ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગનો કેશોદ પોલીસે પર્દાફાશ કર્યો છે. ગત 4 ડિસેમ્બરના રોજ કેશોદમાં એક…

View More કેશોદમાંથી 14 લાખના મોબાઇલ ચોરી કરનાર ગેંગ દિલ્હીથી ઝડપાઇ

સાયબર ફ્રોડના 40 લાખની હેરાફેરીમાં જૂનાગઢના ‘સાધુ’ની ધરપકડ

સાધુના પોતાના અને ગૌશાળાના બેંક ખાતામાં ફ્રોડના નાણા ઠલવાયા અંગે 13 ફરિયાદો થઇ છે આગ્રાના વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરી પાંચ લાખની પડાવેલી રકમ સાધુના ખાતામાં…

View More સાયબર ફ્રોડના 40 લાખની હેરાફેરીમાં જૂનાગઢના ‘સાધુ’ની ધરપકડ

જૂનાગઢની કોર્ટમાં ચાલુ સુનાવણીએ આરોપીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મારામારીના એક કેસની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે અચાનક નાટ્યાત્મક વળાંક આવ્યો હતો.આરોપી અલ્પેશ ભીમા માંડલ (ઉં. 35, રહે. બોર્ડિંગ વાસ, પ્રદીપનો…

View More જૂનાગઢની કોર્ટમાં ચાલુ સુનાવણીએ આરોપીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ