રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટમાં રહેતાં પીજીવીસીએલના કર્મચારી કોટડાસાંગાણીના રાજપીપળા ગામે તાવાની…
View More કોટડાસાંગાણીના રાજપીપળામાં તાવાની પ્રસાદી લઈ પરત ફરતા PGVCLના કર્મીનું હાર્ટએટેકથી મોતCategory: રાજકોટ
હિટ એન્ડ રન: બગીચામાં નોકરી કરી ઘરે જતાં માળીને ટ્રક ચાલકે કચડી નાખ્યા
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં આજી ડેમ નજીક સર્વિસ…
View More હિટ એન્ડ રન: બગીચામાં નોકરી કરી ઘરે જતાં માળીને ટ્રક ચાલકે કચડી નાખ્યાદુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગો ફલાઈટનું રાજકોટ એરપોર્ટ ઈમર્જન્સી લેન્ડિંગ
રાજકોટનાં હિરાસર ખાતે આવેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે દુબઈથી મુંબઈ જતી ફલાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ કરાયું હતું. આ ઈમરજન્સી લેન્ડીંગના પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ સહિતનો…
View More દુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગો ફલાઈટનું રાજકોટ એરપોર્ટ ઈમર્જન્સી લેન્ડિંગલોકમેળામાં સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ
રાજકોટના પરંપરાગત જન્માષ્ટમી લોકમેળાની તડામાર તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા શરૂૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે શ્રાવણ માસમાં રેસકોર્સના મેદાનમાં યોજાતા આ મેળામાં વેપાર કરવા…
View More લોકમેળામાં સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસજિલ્લામાં ત્રણ સ્થળે જુગારના દરોડા, 14 શખ્સોની ધરપકડ
રાજકોટ જિલ્લામાં શ્રાવણ માસ પૂર્વે ધમધમતા જુગારના અડ્ડાઓ ઉપર અંકુશ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત જીલ્લામાં શાપર અને જેતપુરમાં…
View More જિલ્લામાં ત્રણ સ્થળે જુગારના દરોડા, 14 શખ્સોની ધરપકડકુવાડવામાં રૂપિયા મુદ્દે ઝઘડો થતાં હોટલ સંચાલક પત્ની ઉપર પતિનો કુહાડા વડે હુમલો
શહેરની ભાગોળે આવેલા કુવાડવામાં રહેતો યુવાન બે વર્ષ પૂર્વે એક લાખ લઈ સગી ભાણેજને લઈ ને ભાગી ગયો હતો. બાદમાં ફરી ઘરે આવ્યા બાદ ગઈકાલે…
View More કુવાડવામાં રૂપિયા મુદ્દે ઝઘડો થતાં હોટલ સંચાલક પત્ની ઉપર પતિનો કુહાડા વડે હુમલોરૈયાધારમાં શાકભાજીના ધંધાર્થીએ દારૂના નશામાં પોતાના હાથમાં બ્લેડના કાપા માર્યા
શહેરમાં રૈયાધાર મફતીયાપરામાં રહેતા શાકભાજીના ધંધાર્થીએ દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી ‘મારે મરી જવું છે’ તેવું રટણ કરી પોતાની જાતે હાથમાં બ્લેડ વડે કાપા…
View More રૈયાધારમાં શાકભાજીના ધંધાર્થીએ દારૂના નશામાં પોતાના હાથમાં બ્લેડના કાપા માર્યાપોલીસનું રાત્રે મેગા કોમ્બિંગ: 68 શખ્સો છરી સાથે અને 46 પીધેલા ઝડપાયા
નાનામવામાં ફાયરિંગ કરી યુવાનની હત્યા અને સોમનાથ સોસાયટીમાં થયેલા ડબલ મર્ડર બાદ રાજકોટ પોલીસ એક્શનમાં દારૂના નશામાં વાહન હંકારતા અને હથિયાર લઈ ફરતા શખ્સોએ રાત…
View More પોલીસનું રાત્રે મેગા કોમ્બિંગ: 68 શખ્સો છરી સાથે અને 46 પીધેલા ઝડપાયાગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો, સાધુ-સંતો ગૌભકતોનું કલેક્ટરને આવેદનપત્ર
ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં ગાયને માત્ર પશુ નહીં, પરંતુ ’માતા’નો સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. શહેર અને જિલ્લામાં ગૌવંશ પ્રત્યેની આ અતૂટ આસ્થા અને…
View More ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો, સાધુ-સંતો ગૌભકતોનું કલેક્ટરને આવેદનપત્રમલેરિયા-ડેન્ગ્યુ-ચિકનગુનિયાનો એક પણ કેસ ન નોંધાતા આરોગ્ય તંત્રને રાહત
શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી અને સંભવિત રોગચાળાને ડામવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સક્રિય પગલાં લેવામાં આવી રહ્યા છે. તારીખ 20/07/2026 થી તા.26/07/2026 દરમિયાન…
View More મલેરિયા-ડેન્ગ્યુ-ચિકનગુનિયાનો એક પણ કેસ ન નોંધાતા આરોગ્ય તંત્રને રાહત