એસ્ટિમેન્ટ બનાવવાનો ખેલ કે એજન્સીઓ સાથેની સાંઠગાંઠ, ચર્ચા જાગી મનપાના દરેક કામો માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે ત્યારે જે તે પ્રોજેકટની એસ્ટીમેન્ટ રકમ દર્શાવવામાં આવતી…
View More અધિકારીઓની બેદરકારી, છ કામોમાં ઉંચા ભાવ આવતા રી-ટેન્ડરCategory: રાજકોટ
મનપાની મતી મારી ગઇ, બગીચાનું ઘાસ ગણવા આડેધડ ટેન્ડર કરી નાખ્યું
વૃક્ષોના મોનીટરીંગની સાથોસાથ ગ્રીન સ્પેશનો ઉમેરો કરી દેવાતા દરખાસ્ત રદ કરતા ચેરમેન મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક પ્રકારના કામો અને પ્રોજેકટ હાથ ધરાઇ છે. જેના માટે…
View More મનપાની મતી મારી ગઇ, બગીચાનું ઘાસ ગણવા આડેધડ ટેન્ડર કરી નાખ્યુંમનપાની સ્ટેન્ડિંગની બેઠકમાં રેકોર્ડ, 4.70 અબજના ખર્ચને બહાલી
કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ 115 પૈકી 2 નામંજૂર 1 પેન્ડિંગ અને 6ના રી-ટેન્ડરના આદેશ થયા મનપાએ વેંચેલ અમીન માર્ગ પ્લોટનો વાંધો ઉઠાવનાર આસામી વિરૂધ્ધ કાયદાકીય…
View More મનપાની સ્ટેન્ડિંગની બેઠકમાં રેકોર્ડ, 4.70 અબજના ખર્ચને બહાલીરાજકોટમાં નેપાળી યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યા
રાત્રે કેકેવી બ્રિજ નીચેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો, હોસ્પિટલે ખસેડાતા સારવારમાં દમ તોડ્યો: મોબાઇલના ઝઘડામાં ઢીમ ઢાળી દીધાનું આરોપીનું રટણ રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલા…
View More રાજકોટમાં નેપાળી યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યાશાપર-વેરાવળમાં શ્રમિક યુવતીએ ખોટા ગુનામાં ફીટ કરવાની ધમકી આપતાં કારખાનેદારે ઝેરી દવા પી લીધી
રાજકોટના મવડીમાં રહેતા અને શાપર વેરાવળમાં ખોડલ નામનું કારખાનું ધરાવતા પટેલ યુવાનને શ્રમિક યુવતીએ ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપતા યુવાને કોરાટ ચોક પાસે ઝેરી…
View More શાપર-વેરાવળમાં શ્રમિક યુવતીએ ખોટા ગુનામાં ફીટ કરવાની ધમકી આપતાં કારખાનેદારે ઝેરી દવા પી લીધીલોધિકાના ચાંદલીના બે શખ્સો રાજકોટમાં રૂા.6.50 લાખના અફીણ સાથે ઝડપાયા
રાજકોટ શહેર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (નાર્કોટીકસ સેલ) દ્વારા કાલાવડ રોડ ઉપર એમટીવી પાસેથી લોધિકાના ચાંદલી ગામના બે શખ્સોને રૂૂ.6.50 લાખના અફીણના જથ્થા સાથે ઝડપી લઇ…
View More લોધિકાના ચાંદલીના બે શખ્સો રાજકોટમાં રૂા.6.50 લાખના અફીણ સાથે ઝડપાયામેટોડામાં ચાર-ચાર જિંદગીનો ભોગ લેનાર ટ્રક ચાલકની ધરપકડ, અકસ્માતમાં રિક્ષાનો બુકડો
રાજકોટમાં 3 માર્ચના મોડી રાત્રે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મેટોડા GIDC વિસ્તારમાં ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષા ચાલક યુવાન તેમજ બે…
View More મેટોડામાં ચાર-ચાર જિંદગીનો ભોગ લેનાર ટ્રક ચાલકની ધરપકડ, અકસ્માતમાં રિક્ષાનો બુકડોધોરાજીમાં રાજકોટની મહિલાની છેડતી બાદ જૂથ અથડામણ
ધોરાજીમાં મામાના પુત્રના મુંડન પ્રસંગે ગયેલી રાજકોટની મહિલાની છેડતી થતા આ મામલે ઝગડો થયા બાદ મારામારી થતા બે જૂથ વચ્ચે સામે સામે પોલીસ ફરિયાદ નોંધાઈ…
View More ધોરાજીમાં રાજકોટની મહિલાની છેડતી બાદ જૂથ અથડામણરાજકોટના પીઆઈના ભાઈની સુરતના રિહેબ સેન્ટરમાં ક્રુર હત્યા
સારવાર માટે ગયેલા યુવાનને રિવા વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકોએ ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો સુરત શહેરના ડુમસ રોડ પર સુલતાનાબાદ ખાતે આવેલા ’રિવા વ્યસન…
View More રાજકોટના પીઆઈના ભાઈની સુરતના રિહેબ સેન્ટરમાં ક્રુર હત્યાવિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી ગઠિયો રૂા.5.72 લાખના દાગીના લઈ ભાગી ગયો
રૈયા રોડ પર કનૈયા ચોક પાસે જીવનનગર શેરી નં.3 માં રહેતાં કલ્પનાબેન હેમંતભાઈ ખાંડેખા (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અતુલ ભીમરાયજી ખંડારે (રહે. અમરાવતી,…
View More વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી ગઠિયો રૂા.5.72 લાખના દાગીના લઈ ભાગી ગયો