મનપાની ચૂંટણીમાં 300 બૂથ અને 1 લાખ મતદારોનો થશે વધારો

તા.11ના રોજ મતદાર યાદી પ્રસિધ્ધ થવાની સંભાવના, મનપાએ વોર્ડ વાઇઝ યાદી તૈયાર કરી મહાનગરપાલિકાની રાજકીય બોર્ડીની મુદ્દત તા.11ના પૂર્ણ થનાર હોય તંત્ર દ્વારા વસ્તી ગણતરી…

View More મનપાની ચૂંટણીમાં 300 બૂથ અને 1 લાખ મતદારોનો થશે વધારો

સૌને નમતા…સૌને ગમતા માધવ દવે, સફળ કાર્યકાળનું 1 વર્ષ

અનેક પડકારો વચ્ચે અથાગ શ્રમ, આગામી ચૂંટણીમાં રાજકોટને અભેદ કિલ્લો બનાવવાની શહેર ભાજપ પ્રમુખની નેમ પાટીલથી વિશ્ર્વકર્માના કાર્યકાળમાં કાર્યક્રમોની હારમાળા, પાર્ટીના સ્વર્ગસ્થ નેતાઓને યાદ કરી…

View More સૌને નમતા…સૌને ગમતા માધવ દવે, સફળ કાર્યકાળનું 1 વર્ષ

મોબાઈલમાં વાત કરતી પરિણીતાને પતિએ ઠપકો આપતા એસીડ પીધું

શાપર-વેરાવળમાં રહેતા પરિણીતા મોબાઇલમાં અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોય જેથી તેમને તેમના પતિએ સમજાવી અને મોબાઇલમાં વાત નહીં કરવા ઠપકો આપતા તેણીએ એસિડ પી…

View More મોબાઈલમાં વાત કરતી પરિણીતાને પતિએ ઠપકો આપતા એસીડ પીધું

પ્રેમલગ્ન બાદ પરિણીતાને પતિનો ત્રાસ, સમાધાનના પ્રયાસો કર્યા છતા પતિ માન્યો નહીં

તરઘડીયા ગામે માવતરના ઘરે રહેતી પ્રેમ લગ્ન કરનાર પરિણીતાએ શાપરમાં રહેતા પતિ વિરૂૂધ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.વધુ વિગતો મુજબ,રાજકોટના તરઘડીયા ગામે રહેતી 25…

View More પ્રેમલગ્ન બાદ પરિણીતાને પતિનો ત્રાસ, સમાધાનના પ્રયાસો કર્યા છતા પતિ માન્યો નહીં

લક્ષ્મણ ટાઉનશીપમાં ચોથા માળેથી નીચે પટકાતા મેટોડાના યુવાનનું ભેદી મોત

મુળ કાલાવડના વતની અને હાલ પરિવાર સાથે મેટોડામાં રહેતાં 33 વર્ષના યુવાનનું રાજકોટમાં મવડી વિસ્તારની લક્ષ્મણ ટાઉનશીપમાં મોડી રાતે ચોથા માળેથી પટકાતાં ગંભીર ઇજા થતાં…

View More લક્ષ્મણ ટાઉનશીપમાં ચોથા માળેથી નીચે પટકાતા મેટોડાના યુવાનનું ભેદી મોત

ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી 4.10 લાખના ગાંજા સાથે ફ્રુટના વેપારીની ધરપકડ

રાજકોટ અમદાવાદ હાઈવે ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર તરફ જતા રસ્તા પાસે જાહેરમાં રૂૂ.4.10 લાખના ગાંજા સાથે જંગલેશ્વરના ફ્રુટના વેપારી શહેર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ના નાર્કોટીક્સ…

View More ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી 4.10 લાખના ગાંજા સાથે ફ્રુટના વેપારીની ધરપકડ

મેટોડાની ગુજરાત ગ્રામીણ બેંકના તત્કાલીન મેનેજર દ્વારા 34 લાખની છેતરપિંડી

રાજકોટની ભાગોળે આવેલ મેટોડામાં વિરલ એવન્યુમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકનાં મેનેજર દ્વારા ખાતા ધારકોના બેંક એકાઉન્ટ અંગત ઉપયોગ માટે વાપરી, હોદ્દાનો દૂરઉપયોગ કરી લોન મેળવી…

View More મેટોડાની ગુજરાત ગ્રામીણ બેંકના તત્કાલીન મેનેજર દ્વારા 34 લાખની છેતરપિંડી

રેસકોર્ષ પાસેથી ધોળે દિવસે બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ

માતા સહિતના સ્થાનિકોએ મહિલાને ઝડપી પોલીસને સોંપી: પોલીસે મહિલાની પૂછપરછ શરૂ કરી રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આજે ધોળે દિવસે એક ચોંકાવનારી ઘટના બની…

View More રેસકોર્ષ પાસેથી ધોળે દિવસે બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ

કોઠારિયા સોલવન્ટમાં યુવાનને શખ્સોએ લાકડીથી ફટકાર્યો

શહેરની ભાગોળે કોઠારીયા સોલવન્ટમાં શ્રમિક યુવાનને શખ્સોેએ ઝઘડો કરી લાકડી વડે માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા…

View More કોઠારિયા સોલવન્ટમાં યુવાનને શખ્સોએ લાકડીથી ફટકાર્યો

પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

રાજકોટના નાના મવા રોડ પર આવેલ લક્ષ્મીનગરમાં રહેતા અમૃતલાલ નાગજીભાઈ કાનપરા પાસેથી મવડી પ્લોટ, નવલ નગરમાં રહેતા ગેરેજના ધંધામાં એક્સિડન્ટ કલેઈમ અને મોડિફિકેશનનું કામ કરતા…

View More પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા