સૌરાષ્ટ્ર-કચ્છમાં ભર ઉનાળે માવઠું: રાજકોટ-જામનગર સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ

    હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી. આ દરમિયાન રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વાતાવરણમાં…

View More સૌરાષ્ટ્ર-કચ્છમાં ભર ઉનાળે માવઠું: રાજકોટ-જામનગર સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ

બેડી અને કુચિયાદળ ગામે બે દરોડામાં 13.82 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

3120 દારૂના ચપલા સાથે વાડી માલિકની ધરપકડ, મોટા મવામાં રહેતો મિત્ર આપી ગયાની કબૂલાત શહેરની ભાગોળે બેડી અને કુચિયાદળ ગામે એલસીબીની ટીમે બે દરોડા પાડી…

View More બેડી અને કુચિયાદળ ગામે બે દરોડામાં 13.82 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

ઓપરેશન જંગલેશ્ર્વર પાર્ટ-2ની તૈયારી, મહેસૂલ પંચ દ્વારા ગમે ત્યારે અપાશે ચૂકાદો

કલેકટર હસ્તકની 1 લાખ ચો.મીટર જમીન ખાલી કરાવાશે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા વિશાળ દબાણના મામલે હવે અંતિમ ઘડીઓ ગણાઈ રહી હોય…

View More ઓપરેશન જંગલેશ્ર્વર પાર્ટ-2ની તૈયારી, મહેસૂલ પંચ દ્વારા ગમે ત્યારે અપાશે ચૂકાદો

ગોકુલધામ આવાસ યોજનામાં ચડ્ડીધારી શખ્સનો આતંક

ગુરૂપ્રસાદ ચોકથી આગળ આવેલ ગોકુલધામ આવાસ યોજનામાં સેક્ધડ વીંગના એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે રહેતો એક શખ્સ અવારનવાર ટૂંકી ચડી પહેરી પગથીયા ચડ ઉતર કરી એપાર્ટમેન્ટ આગળ…

View More ગોકુલધામ આવાસ યોજનામાં ચડ્ડીધારી શખ્સનો આતંક

માલિયાસણ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત : ડ્રાઈવરનું રેસ્ક્યુ કરાયું

રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા માલિયાસણ ગામ નજીક ઓવર બ્રીજ પાસે બે ટેઇલર વચ્ચે અકસ્માત થયા બાદ ટઇલરમાં ડ્રાઇવર ફસાઇ ગયો હતો. જે અંગેની જાણ…

View More માલિયાસણ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત : ડ્રાઈવરનું રેસ્ક્યુ કરાયું

ગેસની અછતથી ઉદ્યોગો અને શ્રમિકો મુશ્કેલીમાં: ધારાસભ્ય ટીલાળાની રજૂઆત

રાજકોટ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત ઉદ્યોગકારોને એલપીજી ગેસના બાટલાં સમયસર ઉપલબ્ધ ન થતાં મજૂર વર્ગ તથા ઉત્પાદન પ્રક્રિયામાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો…

View More ગેસની અછતથી ઉદ્યોગો અને શ્રમિકો મુશ્કેલીમાં: ધારાસભ્ય ટીલાળાની રજૂઆત

લાખાજીરાજ શાકમાર્કેટનું પ.63 કરોડના ખર્ચે થશે નવનિર્માણ

મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં નવી શાક માર્કેટ બનાવવા, જ્યુબિલી શાક માર્કેટનું નવીનીકરણ કરવા તથા ધર્મેન્દ્ર રોડ પર આવેલી લાખાજીરાજ માર્કેટમાં નવી ફૂટ માર્કેટ અને…

View More લાખાજીરાજ શાકમાર્કેટનું પ.63 કરોડના ખર્ચે થશે નવનિર્માણ

દાગીના બનાવવા આપેલું રૂા.40.41 લાખનું સોનું ઓળવી વેપારી ફરાર

છેલ્લા એક વર્ષથી સોના-ચાંદીના ભવમાં ભડકો થઈ જતા સોન-ચાંદીની છેતરપિંડી આચરવાના બનાવનોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવા જ એક વધુ બનાવમાં વેપારીએ દાગીના બનાવવા…

View More દાગીના બનાવવા આપેલું રૂા.40.41 લાખનું સોનું ઓળવી વેપારી ફરાર

1500 કરોડના સાયબર ફ્રોડમાં આંગડિયા પેઢીના સંચાલક સહિત વધુ બે શખ્સોની ધરપકડ

રાજકોટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત ગુનો નોંધી આ મામલે રાજકોટ -ગોંડલ અને પડધરીના સહિતના મ્યુલ એકાઉન્ટ ધારકો સામે રૂૂપિયાની હેરાફેરી…

View More 1500 કરોડના સાયબર ફ્રોડમાં આંગડિયા પેઢીના સંચાલક સહિત વધુ બે શખ્સોની ધરપકડ

ટ્રેનમાં છૂટી ગયેલી 1 લાખની બેગ મુસાફરને કરી પરત

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળના રેલવે સુરક્ષા દળ (RPF) એ પોતાની નિષ્ઠા, સતર્કતા અને તત્પરતાનો પરિચય આપતા ઓપરેશન ‘અમાનત’ હેઠળ એક મુસાફરનો કિંમતી સામાન સુરક્ષિત…

View More ટ્રેનમાં છૂટી ગયેલી 1 લાખની બેગ મુસાફરને કરી પરત