શહેરના ગોંડલ રોડ અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વૈશાલીબા જાડેજાએ તેમના…
View More પતિને પરસ્ત્રી સાથે આડા સંબંધ; સુધરવાને બદલે પત્ની પર શંકા કરી, યોગમાં જાય ત્યારે પાછળ મિત્રને મોકલતો !Category: રાજકોટ
સોનામાં રોકાણના નામે રૂા.1 કરોડની છેતરપિંડી
સોશિયલ મીડિયા ફ્રેન્ડ સાથે સોદો મોંઘો પડયો, વોટસએપમાં ટ્રેડીંગ ટીપ્સના નામે યુવકને શિકાર બનાવ્યો સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રેન્ડ બનેલી એક યુવતીએ સોનામાં રોકાણ કરી ઊંચા…
View More સોનામાં રોકાણના નામે રૂા.1 કરોડની છેતરપિંડીલક્ષ્મીનારાયણ સોસાયટીમાં રાત્રે ઘરમાં ઘુસી વૃધ્ધા પર છરીથી હુમલો
શહેરના કાલાવડ રોડ પર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા 68 વર્ષીય મીનાબેન સાગરભાઈ ગોહિલ પર ગત તારીખ 02/04/2026 ના રોજ મોડી રાત્રે જાનલેવા હુમલો થયો હોવાની…
View More લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રાત્રે ઘરમાં ઘુસી વૃધ્ધા પર છરીથી હુમલોમુખ્યમંત્રી આવતીકાલે રાજકોટમાં, શ્રીમદ્ રાજચંદ્રજીના કાર્યક્રમમાં હાજરી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે રવિવારે રાજકોટ આવી રહ્યા છે. જેના પગલે પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આવતીકાલે રવિવારે સવારે…
View More મુખ્યમંત્રી આવતીકાલે રાજકોટમાં, શ્રીમદ્ રાજચંદ્રજીના કાર્યક્રમમાં હાજરીરાત્રે ચા પીવા નીકળેલા યુવાન પર હુમલો, બાઇકની લૂંટ
જામનગર રોડ પર ખંઢેરી સ્ટેડિયમ નજીકની ઘટના: કારના ચાલકે અકસ્માત સર્જ્યો જોઇને ચલાવવાનું કહેતા ધોકાથી માર માર્યો રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ…
View More રાત્રે ચા પીવા નીકળેલા યુવાન પર હુમલો, બાઇકની લૂંટચૂંટણીના કારણે અનેક પ્રસંગો રઝળ્યા; તા.25-26નાં હોલ બૂકિંગ રદ
લગ્ન, સગાઈ સહિતના પ્રસંગો માટે 45 દિવસ પહેલા બૂક કરાવેલ પરિવારો દોડતાં થઈ ગયા ચૂંટણી નજીકમાં હોવાનું જાણવા છતાં તંત્રએ બૂકિંગ લઇ ફરી મિસમેનેજમેન્ટનો પુરાવો…
View More ચૂંટણીના કારણે અનેક પ્રસંગો રઝળ્યા; તા.25-26નાં હોલ બૂકિંગ રદમાતાની સારવાર માટે વ્યાજે લીધેલા રૂપિયાના બદલામાં જમીન પચાવી પાડી
નામચીન અલ્પેશ દોંગા અને રસીક સખિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ રાજકોટના મેટોડા GIDC પોલીસ મથકે વ્યાજખોરો સામે વધુ એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. બીમારીના ખર્ચને…
View More માતાની સારવાર માટે વ્યાજે લીધેલા રૂપિયાના બદલામાં જમીન પચાવી પાડી10 વર્ષની બાળકીએ પડોશીના ઘરમાંથી રૂા.11 લાખના ઘરેણા ચોર્યા, માતા-પિતા વેંચવા નીકળ્યા
કોઠારિયા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના, અન્ય મકાનમાં પણ 50 હજારનો હાથ માર્યાનું ખુલ્યુ રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા કોઠારીયા રોડ પર ચોરીની એક…
View More 10 વર્ષની બાળકીએ પડોશીના ઘરમાંથી રૂા.11 લાખના ઘરેણા ચોર્યા, માતા-પિતા વેંચવા નીકળ્યાભાવેશ વાણવી હત્યા કેસનો મુખ્ય આરોપી અંકલેશ્ર્વરથી ઝડપાયો
હજુ પણ ત્રણ આરોપી ફરાર, પકડવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમના રાજ્ય બહાર ધામા શહેરના રૈયા રોડ પરના મણીનગરમાં રહેતા ભાવેશ વાણવીની હત્યા અને તેના ભત્રીજા…
View More ભાવેશ વાણવી હત્યા કેસનો મુખ્ય આરોપી અંકલેશ્ર્વરથી ઝડપાયોઅયોધ્યા સોસાયટીમાં બાથરૂમમાં જ હાર્ટએટેકથી પ્રૌઢનું મોત
બાથરૂમ તોડીને બહાર કઢાયા : પરિવારમાં ગમગીની રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નિપજ્યું છે.…
View More અયોધ્યા સોસાયટીમાં બાથરૂમમાં જ હાર્ટએટેકથી પ્રૌઢનું મોત