શહેરની ભાગોળે રાજકોટ ગોંડલ હાઇવે પર કોઠારીયા સોલવન્ટ નજીકથી પોલીસે બાતમીના આધારે રૂા.53 હજારનો દારૂ ભરેલી કાર સાથે ગોંડલના શખ્સને ઝડપી લઇ ધોરણ સરની કાર્યવાહી…
View More કોઠારિયા સોલવન્ટ નજીકથી દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયોCategory: રાજકોટ
બંગાળી યુવાનને છરીનો ઘા ઝીંકનાર રિક્ષાચાલકનું સરઘસ કાઢતી પોલીસ
ખત્રીવાડમાં રોડ પર સ્કુટી અને ઓટોરિક્ષા સામસામે આવી જતા બોલાચાલી બાદ રીક્ષા ચાલકે બંગાળી સ્કુટર ચાલક કારીગરને છરીના ઘા ઝીંકી રીક્ષા મૂકી નાસી ગયો હતો.પોલીસે…
View More બંગાળી યુવાનને છરીનો ઘા ઝીંકનાર રિક્ષાચાલકનું સરઘસ કાઢતી પોલીસપોલીસ પરના હુમલા સહિત ડઝન ગુના આચરનાર પ્રતિકનું સરઘસ કાઢવામાં પોલીસે લાજ કાઢી
તાજેતરમાં જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એવુ જણાવ્યુ હતુ કે ગુજરાત પોલીસે નકકી કર્યુ છે કે રાજયમાં સામાન્ય નાગરીકોને જો કોઇ અસામાજીક તત્વો કે ટપોરીઓ હેરાન…
View More પોલીસ પરના હુમલા સહિત ડઝન ગુના આચરનાર પ્રતિકનું સરઘસ કાઢવામાં પોલીસે લાજ કાઢીનામચીન ‘ભુરા’ના ત્રાસથી યુવકે CP ઓફિસમાં ફિનાઇલ પીધી
સાથે બેસવા જેવી બાબતમાં મિત્રને ધમકાવતા મધરાત્રે બે વાગ્યે પોલીસ કમિશનર કચેરીમાં આપઘાતનો પ્રયાસ ભરત સોસા ઉર્ફે ભુરાએ તડીપારનો સમય પૂરો થતાં જ ફરી લખણ…
View More નામચીન ‘ભુરા’ના ત્રાસથી યુવકે CP ઓફિસમાં ફિનાઇલ પીધીવેપારીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ
રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે હરિનગરમાં આવેલા સમ પ્લાઝામાં રહેતાં કપડાના હોલસેલ વેપારી શ્યામભાઈ દિનેશભાઈ ભુત (ઉ.વ.32)નું અજાણ્યા શખ્સે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેમાં તેના અને…
View More વેપારીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી બદનામ કરવાનો પ્રયાસકાલાવડના બાલંભડીમાં પ્રાઈમસની ઝાળે દાઝેલા વૃદ્ધાએ દમ તોડ્યો
કાલાવડના બાલંભાડી ગામે રહેતા વૃદ્ધા દૂધ ગરમ કરતી વેળાએ પ્રાઇમસની ઝાળે દાઝી ગયા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાએ રાજકોટ સારવારમાં દમ તોડતા પરિવારમાં શોકની…
View More કાલાવડના બાલંભડીમાં પ્રાઈમસની ઝાળે દાઝેલા વૃદ્ધાએ દમ તોડ્યોબિલ્ડરો સોમવારે બંધ પાળી આપશે આવેદન
તાજેતરમાં જંત્રીમાં સરકાર દ્વારા ખૂબ મોટો કમ્મર તોડ વધારો થવાથી સામાન્ય પ્રજાથી લઈને અનેક ક્ષેત્રે ખૂબ જ મુશ્કેલી સર્જાઈ છે. ઉપરાંત રાજકોટ ખાતે પ્લાન, કંપલીશન,…
View More બિલ્ડરો સોમવારે બંધ પાળી આપશે આવેદનનવા જંત્રીદરો અમલમાં આવે તો રિઅલ એસ્ટેટનો મૃત્યુઘંટ વાગી જશે
કોઇપણ જાતના વાસ્તવિક સરવે વગર જ જંત્રીદરોમાં વધારો સુચવી દેવાયો, પુખ્ત વિચારણા કરવા માગણી રોકાણકારો ઉપર નફામાંથી કેપિટલ ગેઇન, સ્ટેમ્પ ડ્યૂટી, જીએસટીનો અસહય બોજો પડશે…
View More નવા જંત્રીદરો અમલમાં આવે તો રિઅલ એસ્ટેટનો મૃત્યુઘંટ વાગી જશેદાણાપીઠ, બાપુનગરમાં 21 મિલકતો સીલ
વેરા વિભાગે 11 આસામીઓને જપ્તીની નોટિસ આપી રૂા.30.02 લાખની વસૂલાત કરી મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે પરાબજાર, બાપુ નગર સહિતના કોમર્શીયલ વિસ્તારોમાં ઝુંબેશ…
View More દાણાપીઠ, બાપુનગરમાં 21 મિલકતો સીલભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું દેખાય તો મનપાને ફોન કરો
રાજકોટ શહેરની કમનસીબી કહેવાય કે મોટેભાગે શહેરના મુખ્યમાર્ગો અને સોસાયટીના રસ્તાઓની વચ્ચોવચથી ભુગર્ભ ગટર પસાર થાય છે અને તેના ઢાકણા પણ રોડની વચ્ચો વચ હોવાથી…
View More ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું દેખાય તો મનપાને ફોન કરો