ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની શરૂઆત 22 માર્ચથી શરૂ થશે. આ દરમિયાન આરોગ્ય મંત્રાલયએ આઇપીએલ ચેરમેનને પત્ર લખ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આઇપીએલ ચેરમેનને…
View More IPLમાં દારૂ અને તમાકુના પ્રચાર પર પ્રતિબંધ લાગશે? આરોગ્ય મંત્રાલયે ચેરમેનને લખ્યો પત્રCategory: રાષ્ટ્રીય
ન્યુયોર્ક જતી ફ્લાઈટ અધવચ્ચેથી મુંબઈ પરત ફરી, એર ઈન્ડિયાના વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ
એર ઈન્ડિયાની એક ફ્લાઈટ મુંબઈથી ન્યુયોર્ક જવાની હતી, પરંતુ અધવચ્ચે જ તેને ફરીથી મુંબઈ પરત ફરવું પડ્યું. વિમાનને ઉડાવી દેવાની ધમકીને કારણે પાયલટે પોતાનો…
View More ન્યુયોર્ક જતી ફ્લાઈટ અધવચ્ચેથી મુંબઈ પરત ફરી, એર ઈન્ડિયાના વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટત્રણ વખત ચેમ્પિયન, ભારતનો રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં ટીમ ઈન્ડિયા 2 વર્લ્ડ કપ, 2 ટી-20 વર્લ્ડકપ અને હવે ત્રીજીવાર ચેમ્પિયન ટ્રોફી જીતવાનો વિક્રમ ભારતે રવિવારે ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ…
View More ત્રણ વખત ચેમ્પિયન, ભારતનો રેકોર્ડભારતમાં બર્ડ ફ્લૂનો પેસારો, બિહાર સહિત દેશના 9 રાજ્યોમાં એલર્ટ
કેન્દ્ર સરકારના મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે બર્ડ ફ્લૂને લઈને પંજાબ સહિત 9 રાજ્યો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. મંત્રાલયના સચિવે જાહેર કરાયેલા પત્રમાં…
View More ભારતમાં બર્ડ ફ્લૂનો પેસારો, બિહાર સહિત દેશના 9 રાજ્યોમાં એલર્ટચેમ્પિયન ટ્રોફીની જીતની ઉજવણીમાં એમ.પી.-તેલંગાણામાં કોમી હિંસા
ઇન્દોરના મહુમાં વિજય સરઘસ દરમિયાન જામા મસ્જિદ પાસે જય શ્રીરામના નારા લાગતા પેટ્રોલ બોંબ ઝીંકાયા, એક ડઝન વાહનો-બે દુકાન-ઘર સળગાવાયા; હૈદરાબાદમાં કરિમનગર-દિલસુખનગરમાં જીતના જશ્ન વખતે…
View More ચેમ્પિયન ટ્રોફીની જીતની ઉજવણીમાં એમ.પી.-તેલંગાણામાં કોમી હિંસાકાતિલ બોલિંગ, રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી, મિડલ ઓર્ડરના યોગદાને જીતનો પાયો નાખ્યો
ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નું ટાઇટલ જીતી લીધું છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાએ 13 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો…
View More કાતિલ બોલિંગ, રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી, મિડલ ઓર્ડરના યોગદાને જીતનો પાયો નાખ્યોરોહિત, શ્રેયસ, રાહુલ, વરૂણ, કુલદીપ ભારતની જીતના પાંચ પાંડવો
શાનદાર જીતની રોહિત-વિરાટે મેદાનમાં ગરબા રમીને ઉજવણી કરી વિજેતા ટીમ ઇન્ડિયાને 20 કરોડ અને રનર અપને 9.72 કરોડ ICC દ્વારા અપાશે રોહિત શર્માની કેપ્ટનશિપ…
View More રોહિત, શ્રેયસ, રાહુલ, વરૂણ, કુલદીપ ભારતની જીતના પાંચ પાંડવોટીમ ઈન્ડિયાની જીતને દેશભરમાં વધાવતા ક્રિકેટ પ્રેમીઓ
ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર જીત મેળવતા દેશભરમાં લાખો લોકો ઉજવણી કરવા રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા તસવીરોમાં દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે ખુશીમાં નાચતા-ગાતા ચાહકો…
View More ટીમ ઈન્ડિયાની જીતને દેશભરમાં વધાવતા ક્રિકેટ પ્રેમીઓપરાજય માટે પ્રદેશ નેતાઓ જવાબદાર: રાહુલની વાત કુંડું કથરોટને હસે તેવી
કોંગ્રેસ અધ્યક્ષ તરીકે મલ્લિકાઅર્જુન ખડગે ભલે હોય, રાહુલ ગાંધી જ પક્ષ ચલાવી રહ્યા છે એ વાત કોઇથી છુપી નથી. ગત સપ્તાહે ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલે…
View More પરાજય માટે પ્રદેશ નેતાઓ જવાબદાર: રાહુલની વાત કુંડું કથરોટને હસે તેવીચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ ઈન્દોરમાં તંગદિલી, બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો
ભારતીય ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન ટ્રોફી જીત્ય બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોરમાં ઉજવણી દરમ્યાન અરાજકતા અને…
View More ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ ઈન્દોરમાં તંગદિલી, બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો