સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ફોરેનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી નકલી વિઝા બનાવી આપનારની શોધખોળ સ્ટેટ મોનીટરીંગ સેલે નવસારી પાસેથી નાઈજીરીયન મહિલા મારગ્રેટ એની એમજી…
View More રૂા. ૧,૪૯ કરોડના કોકેઈન સાથે પકડાયેલ નાઈજિરિયન મહિલાએ ભારતના નકલી વિઝા બનાવ્યાનું ખુલ્યુંCategory: રાષ્ટ્રીય
ભારતમાં ગર્ભાવસ્થામાં વર્ષે 24000 માતાનાં મોત
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ ભારતને આ મામલે કોંગો-ઇથોપિયાની શ્રેણીમાં મુકયું કેન્દ્રની મોદી સરકારના બેટી બચાવો બેટી પઢાઓના નારાથી વિપરીત ભારતમાં 2020માં ગર્ભાવસ્થા દરમિયાન 24000 સગર્ભા…
View More ભારતમાં ગર્ભાવસ્થામાં વર્ષે 24000 માતાનાં મોતબળાત્કાર સાબિત કરવા પ્રાઇવેટ પાર્ટ પર ઇજા હોવી જરૂરી નથી: સુપ્રીમ કોર્ટ
40 વર્ષ જૂના બળાત્કારના કેસમાં ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે પણ મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અપરાધ સાબિત કરવા માટે પ્રાઈવેટ પાર્ટ પર…
View More બળાત્કાર સાબિત કરવા પ્રાઇવેટ પાર્ટ પર ઇજા હોવી જરૂરી નથી: સુપ્રીમ કોર્ટGSTના સ્લેબ-દરમાં ટૂંકમાં બદલાવ: નાણા પ્રધાન
કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલ આવકવેરામાં કાપની રાહ પર, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં ઘટાડો થવાની તૈયારીમાં છે, પરંતુ સંસદનું…
View More GSTના સ્લેબ-દરમાં ટૂંકમાં બદલાવ: નાણા પ્રધાનચેમ્પિયન્સ ટ્રોફીની જીતમાં ગુજ્જ્જુ ક્રિકેટરોનો દબદબો
ભારતે ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. હવે ભારત સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારો દેશ પણ બની ગયો છે. ઓસ્ટ્રેલિયાએ…
View More ચેમ્પિયન્સ ટ્રોફીની જીતમાં ગુજ્જ્જુ ક્રિકેટરોનો દબદબોટીમ ઇન્ડિયાની જીત પર 72 વર્ષના ગાવસ્કર બાળકની જેમ ઝૂમ્યા
દુબઈના મેદાન પર ભારતીય ટીમના 11 ખેલાડીઓએ જે રીતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે શાનદાર ક્રિકેટ રમી,સૌ કોઈને દિવાના કરી દેનારું રહ્યું. એ જ કારણે ટીમ…
View More ટીમ ઇન્ડિયાની જીત પર 72 વર્ષના ગાવસ્કર બાળકની જેમ ઝૂમ્યાહું નિવૃત્તિ લઇ રહ્યો નથી, ભવિષ્યમાં પણ રમવાનું ચાલુ રાખીશ: રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા વન-ડેમાંથી નિવૃત્તિ લઈ રહ્યા નથી. રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેણે સ્પષ્ટ કર્યું કે તે ભવિષ્યમાં પણ…
View More હું નિવૃત્તિ લઇ રહ્યો નથી, ભવિષ્યમાં પણ રમવાનું ચાલુ રાખીશ: રોહિત શર્માઅન્ય ખેલાડીઓ દેશ માટે જીતવાનું ચાલુ રાખી શકે તેવું લાગશે ત્યારે નિવૃત્તિ લઇશ: કોહલી
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે તે ક્યાંય જવાનો નથી અને દેશ માટે રમવાનું ચાલુ રાખશે. કોહલીનું આ નિવેદન ભારતે ન્યૂઝીલેન્ડને…
View More અન્ય ખેલાડીઓ દેશ માટે જીતવાનું ચાલુ રાખી શકે તેવું લાગશે ત્યારે નિવૃત્તિ લઇશ: કોહલીબિહારમાં તનિષ્ક જ્વેલર્સના શો-રૂમમાં બંદૂકના નાળચે રૂા.10 કરોડની લૂંટ
આજે સવારે બિહારના ભોજપુરમાં તનિષ્ક જ્વેલરી શોરૂૂમમાં બદમાશોએ કરોડો રૂૂપિયાના દાગીનાની લૂંટ કરી હતી. સવારે 10 વાગ્યે, 7 બદમાશો અચાનક શોરૂૂમમાં બળજબરીથી ઘૂસી ગયા હતા.…
View More બિહારમાં તનિષ્ક જ્વેલર્સના શો-રૂમમાં બંદૂકના નાળચે રૂા.10 કરોડની લૂંટમતદાર યાદીમાં ગરબડની સંસદમાં ચર્ચા માગતા રાહુલ ગાંધી
ટીએમસી, સપાનો પણ ટેકો: ત્રણ ભાષાની નીતિ મામલે શિક્ષણ પ્રધાનને તામિલનાડુના નેતાઓને અસંસ્કારી કહેતા હોબાળો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં મતદાર યાદીમાં થયેલી ગેરરીતિઓ…
View More મતદાર યાદીમાં ગરબડની સંસદમાં ચર્ચા માગતા રાહુલ ગાંધી