અયોધ્યામાં રામ મંદિરના શિખરનું બાંધકામ સોમવારે પૂર્ણ થયું છે. ધાર્મિક વિધિ મુજબ પૂજા કર્યા પછી, જમીનથી 161 ફૂટ ઉપર આવેલા આ શિખર પર કળશ સ્થાપિત…
View More રામમંદિરના શિખરનું બાંધકામ પૂર્ણ: પૂજાપાઠ સાથે કળશ સ્થાપિત કરાયોCategory: રાષ્ટ્રીય
15 દિવસમાં શરૂ થશે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ: પ્લાઝા પર ટ્રાફિક જામ ખતમ થઇ જશે
અદ્યતન ટ્રેકિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે: ગડકરી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશના હાઇવે પર મુસાફરી કરતા લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે…
View More 15 દિવસમાં શરૂ થશે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ: પ્લાઝા પર ટ્રાફિક જામ ખતમ થઇ જશેલખનઉની લોકબંધુ હોસ્પિટલમાં આગ: 200 દર્દીઓનો બચાવ
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉની લોકબંધુ હોસ્પિટલમાં સોમવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગ હોસ્પિટલના બીજા માળે લાગી હતી. આગના કારણે આખી હોસ્પિટલ ધુમાડાથી ભરાઈ…
View More લખનઉની લોકબંધુ હોસ્પિટલમાં આગ: 200 દર્દીઓનો બચાવસાઉદી અરેબિયાનો વધુ એક ઝટકો: ભારતના હજ ક્વોટામાં 80%નો ઘટાડો
છેલ્લા બે અઠવાડિયામાં સાઉદી અરેબિયાએ ત્રીજો મોટો ઝટકો આપ્યો છે. અગાઉ, ઉમરાહ અને હજ દરમિયાન કોઈ વિક્ષેપ ન પડે તે માટે ભારત સહિત 14 દેશો…
View More સાઉદી અરેબિયાનો વધુ એક ઝટકો: ભારતના હજ ક્વોટામાં 80%નો ઘટાડોશેરબજારનો ‘મંગળ’ પ્રારંભ: સેન્સેક્સ-નિફ્ટીમાં 2%નો વધારો
ગઇકાલે ટ્રમ્પે સ્માર્ટ ફોન અને કોમ્પ્યુટરની આયાતને ટેરિફના દાયરાની બહાર રાખવાની જાહેરાત કરતાં વિશ્ર્વભરના શેરમાર્કેટોમાં તેજી, ભારતીય શેરબજારમાં રોકાણકારો 10 સેક્ધડમાં 6 લાખ કરોડ કમાયા,…
View More શેરબજારનો ‘મંગળ’ પ્રારંભ: સેન્સેક્સ-નિફ્ટીમાં 2%નો વધારોન્યૂયોર્કમાં પ્લેન ક્રેશ: ભારતીય મૂળના ડોક્ટર સહિત 6નાં મોત
ન્યૂયોર્કમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભારતીય મૂળના ડોક્ટર અને તેમના પરિવારનું મોત નીપજ્યું છે. મૃતકોમાં પંજાબમાં જન્મેલા ડો. જોય સૈની અને તેમના પરિવારના પાંચ સભ્યોનો સમાવેશ…
View More ન્યૂયોર્કમાં પ્લેન ક્રેશ: ભારતીય મૂળના ડોક્ટર સહિત 6નાં મોતમેં ક્યારેય વ્યક્તિગત લાભો માટે વિચાર્યું નથી: અસિત મોદી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીના સૌથી ફેવરિટ શોમાંથી એક છે. આ શોને 17 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને ફેન્સ આજે પણ…
View More મેં ક્યારેય વ્યક્તિગત લાભો માટે વિચાર્યું નથી: અસિત મોદીપંજાબ કિંગ્સને ઝટકો, બોલર લોકી ફર્ગ્યુસન સમગ્ર સિઝનમાંથી બહાર
અઝમતુલ્લાહ અથવા વિજયકુમારની વૈકલ્પિક પસંદગી થઇ શકે IPL 2025ની સિઝનમાં શાનદાર દેખાવ કરી રહેલી પંજાબ કિંગ્સને મોટો આંચકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન…
View More પંજાબ કિંગ્સને ઝટકો, બોલર લોકી ફર્ગ્યુસન સમગ્ર સિઝનમાંથી બહારઅમ્પાયરે હાર્દિક, હેટમાયર અને સોલ્ટના બેટ મેદાન પર ચેક કર્યા
IPL 2025 દરમિયાન રવિવારે મેદાન પર કંઈક અનોખું જોવા મળ્યું. પહેલા રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં અને પછી દિલ્હીમાં રમાયેલી મુંબઈ…
View More અમ્પાયરે હાર્દિક, હેટમાયર અને સોલ્ટના બેટ મેદાન પર ચેક કર્યાલખનૌ સામે CSKનો 5 વિકેટે શાનદાર વિજય
શિવમ દુબેના 37 બોલમાં 43 રન, રિશભ પંતની બેટીંગ કામ ન આવી મહેન્દ્રસિંહ ધોની જેના માટે જાણીતો છે તે અંતિમ ઓવર્સમાં વર્તમાન સિઝનમાં તેણે પહેલી…
View More લખનૌ સામે CSKનો 5 વિકેટે શાનદાર વિજય