સિમાંકન-મહિલા અનામત મામલેDMKનું ભેદી વલણ

  સીમાંકન અને મહિલા અનામત ખરડા પસાર કરવા સંસદનું વિશેષ સત્ર બોલાવશે. સરકર આગળ વધી રહી હોવાના અને એ માટે જરૂરી બે-તૃતિયાંશ બહુમતી મેળવી લીધાના…

View More સિમાંકન-મહિલા અનામત મામલેDMKનું ભેદી વલણ

નોઇડામાં નુડલ્સ ખાધા બાદ એક જ પરિવારના 5 સભ્યોના ભેદી મોત

ગ્રેટર નોઈડામાં એક એવી ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા છે. મૃતકોમાં માતા-પિતા અને તેમના ત્રણ બાળકોનો…

View More નોઇડામાં નુડલ્સ ખાધા બાદ એક જ પરિવારના 5 સભ્યોના ભેદી મોત

કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ: એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર

કુપવાડા જિલ્લામાં શંકાસ્પદ હિલચાલ જોવા મળ્યા પછી કાર્યવાહી જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (કજ્ઞઈ) નજીક સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર સતર્કતા વધારવામાં આવી છે. ઉત્તર કાશ્મીરના કુપવાડા…

View More કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ: એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર

દિલ્હી હાઇકોર્ટ નજીક ફૂટપાથનું કામ પૂરૂં ન થાય તો ધરણા કરવા સુપ્રીમની ચેતવણી

દિલ્હી હાઈકોર્ટ નજીક યોગ્ય ફૂટપાથ અને પદયાત્રી ક્રોસિંગના અભાવ અંગે સત્તાવાળાઓને એક અસામાન્ય ચેતવણી આપતા, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો આગામી સુનાવણીની તારીખ પહેલાં…

View More દિલ્હી હાઇકોર્ટ નજીક ફૂટપાથનું કામ પૂરૂં ન થાય તો ધરણા કરવા સુપ્રીમની ચેતવણી

અડવાણીને છાતીમાં ઇન્ફેકશન: હોસ્પિટલમાં દાખલ, ચિંતાનું મોજું

ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને છાતીમાં ઈન્ફેક્શનને કારણે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 98 વર્ષીય અડવાણીને શુક્રવારે સાંજે…

View More અડવાણીને છાતીમાં ઇન્ફેકશન: હોસ્પિટલમાં દાખલ, ચિંતાનું મોજું

બાળકો સહિત તમામ નાગરિકોને ઇન્ટરનેટ એકસેસનો મૂળભૂત અધિકાર: સુપ્રીમ

દેશની સર્વોચ્ચ અદાલતે એક સીમાચિહ્નરૂૂપ ચુકાદામાં મોટો આદેશ આપતા જણાવ્યું છે કે, ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો અને તેને એક્સેસ કરવાનો અધિકાર પ્રત્યેક નાગરિકજેમાં બાળકો પણ સામેલ…

View More બાળકો સહિત તમામ નાગરિકોને ઇન્ટરનેટ એકસેસનો મૂળભૂત અધિકાર: સુપ્રીમ

ટ્રમ્પની સાન ઠેકાણે: રશિયન ઓઇલ ખરીદીમાં ભારત ઉપર હાલ ટેરિફને બ્રેક

ભારત અને ચીન માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહેલી આ ઘટનામાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને, રશિયા અને ઈરાન…

View More ટ્રમ્પની સાન ઠેકાણે: રશિયન ઓઇલ ખરીદીમાં ભારત ઉપર હાલ ટેરિફને બ્રેક

પેનિક એટેક, દારૂની લત અને રિહેબ સેન્ટરના 26 દિવસ, છૂટાછેડા બાદની યાતના વર્ણવતો ચહલ

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે અભિનેત્રી અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા બાદના મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યો છે. તે જણાવ્યું કે આ સમયગાળાની તેના માનસિક…

View More પેનિક એટેક, દારૂની લત અને રિહેબ સેન્ટરના 26 દિવસ, છૂટાછેડા બાદની યાતના વર્ણવતો ચહલ

ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમવાર છોકરા, છોકરીઓ એક જ ટીમમાં રમશે

તા.14થી 29 નવેમ્બર કોલંબોમાં યોજાશે ટેસ્ટ દ્વેન્ટી ટુર્નામેન્ટ ક્રિકેટમાં અત્યાર સુધી તમે પુરુષો અને મહિલાઓને અલગ અલગ મેચમાં રમતા જોયા હશે. ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ જોયો…

View More ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમવાર છોકરા, છોકરીઓ એક જ ટીમમાં રમશે

ભારત શ્રેણી જીતશે કે વેસ્ટ ઇન્ડિઝ ફાવશે? બેંગલુરમાં ખરાખરીનો જંગ

ઘણા વર્ષો પછી, ભારતીય ક્રિકેટ ટીમને ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ તરફથી મજબૂત પડકારનો સામનો કરવો પડ્યો છે. આ પ્રવાસ મજબૂત અને સ્પર્ધાત્મક સાબિત થયો છે. ODI…

View More ભારત શ્રેણી જીતશે કે વેસ્ટ ઇન્ડિઝ ફાવશે? બેંગલુરમાં ખરાખરીનો જંગ