IAS અધિકારીઓ સામે અદાલતી કાર્યવાહી માટે PMOની મંજૂરી જરૂરી

  કેન્દ્ર સરકારે મદ્રાસ હાઈકોર્ટને જણાવ્યું હતું કે ફોજદારી કેસોમાં ભારતીય વહીવટી સેવા (IAS) ના અધિકારીઓ સામે કાર્યવાહી (પ્રોસિક્યુશન) કરવા માટે જરૂૂરી કાયદાકીય મંજૂરી આપવા…

View More IAS અધિકારીઓ સામે અદાલતી કાર્યવાહી માટે PMOની મંજૂરી જરૂરી

દિલ્હી ફરી શર્મસાર : કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરી ક્રૂર હત્યા

દિલ્હીમાં આ અઠવાડિયાની શરૂૂઆતમાં એક 17 વર્ષીય કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો. કથિત રીતે તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, છરીના ઘા મારવામાં આવ્યા…

View More દિલ્હી ફરી શર્મસાર : કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરી ક્રૂર હત્યા

આલિયા ભટ્ટ-રણબીર કપૂર 20 BMC શાળાઓમાં પરિવર્તન લાવશે

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે, બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને તેમની પત્ની, અભિનેત્રી આલિયા ભટ્ટે શિક્ષણ ક્ષેત્રે એક મોટું પગલું ભર્યું છે. તેમણે…

View More આલિયા ભટ્ટ-રણબીર કપૂર 20 BMC શાળાઓમાં પરિવર્તન લાવશે

શ્રીદેવીની કરોડોની પ્રોપર્ટી મામલે સુપ્રીમે ફટકારી નોટિસ

દિવંગત ઍક્ટ્રેસ શ્રીદેવીની ચેન્નઈ ખાતે આવેલી પ્રોપર્ટીને લઈને ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે પતિ બોની કપૂર અને તેમની…

View More શ્રીદેવીની કરોડોની પ્રોપર્ટી મામલે સુપ્રીમે ફટકારી નોટિસ

હાર્દિક પંડ્યા હાલમાં 10 ઓવર પણ ફેંકી શકતા નથી, હેડ કોચ ગંભીર

ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું છે કે હાર્દિક પંડ્યા હાલમાં વનડે મેચમાં પૂરા 10 ઓવર ફેંકી શકતા નથી અને આઈપીએલ પછી પૂરતી રમત…

View More હાર્દિક પંડ્યા હાલમાં 10 ઓવર પણ ફેંકી શકતા નથી, હેડ કોચ ગંભીર

અભિષેક શર્માની આંધીમાં અફઘાનિસ્તાન વેરવિખેર, ભારતે 3-0થી કર્યો વ્હાઇટવોશ

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ગુરુવારે (17 સપ્ટેમ્બર) રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતે 3-0 થી શ્રેણી જીતી…

View More અભિષેક શર્માની આંધીમાં અફઘાનિસ્તાન વેરવિખેર, ભારતે 3-0થી કર્યો વ્હાઇટવોશ

BCCIએ અમ્પાયરોની મેચ ફી ડબલ કરી દીધી

11 ઓકટોબરથી થશે લાગુ, અમ્પાયરોને 4 ગ્રેડમાં વિભાજીત કર્યા BCCI એ ભારતીય અમ્પાયરોને એક મોટી ભેટ આપી છે. બધા સ્થાનિક અમ્પાયરોની મેચ ફી બમણી કરવામાં…

View More BCCIએ અમ્પાયરોની મેચ ફી ડબલ કરી દીધી

બબીતાને બચાવવા જેઠાલાલે કરી ફિલ્મી સ્ટાઇલમાં એન્ટ્રી

ટીવીનો સૌથી લોકપ્રિય અને ફેવરિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી ચાહકોના દિલ પર રાજ કરે છે. ગોકુલધામ સોસાયટીના સભ્યોની હાજરીમાં નાના-મોટા ઝઘડાથી ચાહકો…

View More બબીતાને બચાવવા જેઠાલાલે કરી ફિલ્મી સ્ટાઇલમાં એન્ટ્રી

‘હવે પાર્ટી ચોરી ..’ મમતાના સમર્થનમાં રાહુલ ગાંધી મેદાને, ચૂંટણી પંચ અને ભાજપ પર સાધ્યું નિશાન

  કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ચૂંટણી ચિહ્ન અંગેના નિર્ણયને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) અને ચૂંટણી…

View More ‘હવે પાર્ટી ચોરી ..’ મમતાના સમર્થનમાં રાહુલ ગાંધી મેદાને, ચૂંટણી પંચ અને ભાજપ પર સાધ્યું નિશાન

2021થી 2025: મોદીના જન્મદિવસની ઉજવણીની પેટર્ન

સામાન્ય રીતે જન્મદિવસ એટલે કેક, મેળાવડા અને શુભેચ્છાઓની આપ-લે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 17 સપ્ટેમ્બરનો દિવસ વર્ષોથી કંઈક અલગ રીતે ઉજવાતો આવ્યો છે. કુનો…

View More 2021થી 2025: મોદીના જન્મદિવસની ઉજવણીની પેટર્ન