30થી વધુ સશસ્ત્ર તોફાનીઓના ઘેરાવામાંથી સાથીદારોએ તેમને માંડ ઉગાર્યા પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જીદનો શિલાન્યાસ કરનારા હુમાયુ કબીર પર અચાનક હુમલો થતા રાજકારણ ગરમાયું છે. હુમાયુ…
View More બંગાળમાં નવી બાબરી મસ્જિદના સ્થાપક હુમાયુ પર આક્રમક હુમલોCategory: રાષ્ટ્રીય
ખતરનાક સૌર ઝંઝાવાતથી ઇસરો સહિતની સંસ્થાઓ હાઇએલર્ટ પર
સૂર્યના આ તરંગો તમામ કૃત્રિમ ટેકનોલોજિકલ ઉપગ્રહોને જામ કરી દે એવી દહેશત સોલાર ફલેરના કારણે ઉપગ્રહોની કાર્યપ્રણાલી પર અસર પડે તેવી શક્યતાસૌર મંડળમાં સૂર્યની નજીક…
View More ખતરનાક સૌર ઝંઝાવાતથી ઇસરો સહિતની સંસ્થાઓ હાઇએલર્ટ પરમમતાની બગાવત ; મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ
SIRનો વિવાદ ચરમસીમાએ, સુપ્રીમ કોર્ટમાં પડકાર બાદ મહાભિયોગ માટે વિપક્ષોનો સહયોગ માગતા બંગાળના મુખ્યમંત્રી છેલ્લા ઘણા લાંબા સમયથી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર પર માત્ર કેન્દ્રની…
View More મમતાની બગાવત ; મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગવોર્મ અપ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને પરચો દેખાડ્યો, 30 રને વિજય વાવટો
ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગઇકાલે મેન્સ ટી-20 વર્લ્ડ કપ પહેલાંની વોર્મ-અપ મેચમાં 2024ના વિશ્વ કપના રનર-અપ સાઉથ આફ્રિકા એ એ જ વર્ષના ચેમ્પિયન ભારતના બેટ્સમેનોની…
View More વોર્મ અપ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને પરચો દેખાડ્યો, 30 રને વિજય વાવટોપાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે: વડાપ્રધાન શરીફ
પાક. કેબિનેટને સંબોધનમાં શરીફે નિર્ણયને યોગ્ય ગણાવ્યો ભારતમાં સાતમી ફેબ્રુઆરીથી ‘ટી20 વર્લ્ડકપ 2026’ની શરૂૂઆત થવાની છે, જોકે તેના બે દિવસ પહેલા પાકિસ્તાને નાટકો શરૂૂ કરી…
View More પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે: વડાપ્રધાન શરીફકોમેન્ટરી આપવી મુશ્કેલ કાર્ય, મને આંકડાઓ પણ યાદ નથી રહેતા : ધોની
ભારતના જ નહીં, સમગ્ર ક્રિકેટ જગતના સર્વશ્રેષ્ઠ કેપ્ટન-વિકેટકીપર-બેટ્સમેન તરીકે ઓળખાતો મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ ને બાદ કરતા ભાગ્યે…
View More કોમેન્ટરી આપવી મુશ્કેલ કાર્ય, મને આંકડાઓ પણ યાદ નથી રહેતા : ધોનીU-19માં અફઘાનિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયા ફાઇનલમાં, કાલે ઇંગ્લેન્ડ સામે આખરી મુકાબલો
હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી છે. હરારે…
View More U-19માં અફઘાનિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયા ફાઇનલમાં, કાલે ઇંગ્લેન્ડ સામે આખરી મુકાબલોટ્રમ્પના કહેવાથી ભારતે વેનેઝુએલાનું મોંઘું ઓઇલ લેવું પડશે
ભારત અને અમેરિકા વચ્ચે અંતે ટ્રેડ ડીલ એટલે કે વ્યાપાર કરારનું બધું નક્કી થઈ ગયું. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે તો સોમવારે જ તેની જાહેરાત કરી…
View More ટ્રમ્પના કહેવાથી ભારતે વેનેઝુએલાનું મોંઘું ઓઇલ લેવું પડશેઅચાનક મોટો કડાકો..ચાંદી ₹24000 સસ્તી થઈ, સોનામાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
બે દિવસના ઉછાળા બાદ સોના અને ચાંદીના ભાવમાં ફરી મોટી કડાકો બોલાયો છે. આજે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ પર ખુલતા જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં…
View More અચાનક મોટો કડાકો..ચાંદી ₹24000 સસ્તી થઈ, સોનામાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટલોકસભામાં પીએમ મોદીનું સંબોધન ટળ્યું, હોબાળા બાદ સંસદની કાર્યવાહી સ્થગિત
સંસદના બજેટ સત્રમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે હોબાળો ચાલી રહ્યો છે. આ હોબાળાને કારણે હજુ સુધી રાષ્ટ્રપતિના અભિભાષણ પણ ચર્ચા શરૂ થઈ શકી…
View More લોકસભામાં પીએમ મોદીનું સંબોધન ટળ્યું, હોબાળા બાદ સંસદની કાર્યવાહી સ્થગિત