પોલીસ, કમિશનર, સમાજ કલ્યાણમાં અરજી કરવા છતાં કોઈ પગલા ન લેવાયાનો આક્ષેપ આજે પગાર લેવા જતાં ‘સાહેબે પગાર આપવાની ના પાડી છે’ કહેતા આપઘાતનો પ્રયાસ…
View More હેલ્થ વર્કરના ત્રાસથી રાજીનામું આપનાર નર્સે RMCમાં ફિનાઈલ પી લીધુંCategory: ગુજરાત
પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય; ભારે પવન-કરા સાથે માવઠાની અંબાલાલની આગાહી
ગુજરાત પર ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાથી હવામાનમાં…
View More પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય; ભારે પવન-કરા સાથે માવઠાની અંબાલાલની આગાહીપાકિસ્તાનથી ગુજરાત આવતું 25 કરોડનું ડ્રગ્સ પકડાયું
વોટ્સએપ ચેટ, કોલ રેકોડ્ર્સ સહિતના મહત્વના પુરાવાઓ જપ્ત કરાયા, સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ રાજસ્થાનના બાડમેર ખાતેથી બે શખ્સોની ધરપકડ, પાકિસ્તાની શખ્સે ડ્રગ્સ આપ્યું…
View More પાકિસ્તાનથી ગુજરાત આવતું 25 કરોડનું ડ્રગ્સ પકડાયુંવન વિભાગમાં ઉથલપાથલ, એ.પી. સિંઘને હેડ ઓફ ફોરેસ્ટ પદેથી હટાવી જયપાલસિંઘને ચાર્જ
ગુજરાતના વન વિભાગમાં રાજ્ય સરકારે મોટા પાયે વહીવટી ફેરફારો કરતા તંત્રમાં હલચલ મચી ગઈ છે. લાંબા સમયથી ટોચના પદ પર કાર્યરત અધિકારીઓની અચાનક બદલીના આદેશો…
View More વન વિભાગમાં ઉથલપાથલ, એ.પી. સિંઘને હેડ ઓફ ફોરેસ્ટ પદેથી હટાવી જયપાલસિંઘને ચાર્જજન્મ-મરણ વિભાગમાં અફરાતફરી, વિજીલન્સ મુકાઈ
એક માત્ર દીકરીના સર્ટિ. અને હવે સ્કૂલ માટે નવા ફોર્મેટના જન્મના દાખલા માટે અરજદારોએ લાઈનો લગાવી મહાનગરપાલિકામાં આચાર સંહિતાના કારણે હાલ મોટાભાગના વિભાગની કામગીરી મંદ…
View More જન્મ-મરણ વિભાગમાં અફરાતફરી, વિજીલન્સ મુકાઈHMAIની હોમિયોપેથી મહારેલીમાં 1500થી વધુ ડોકટરો- છાત્રો જોડાયા
“વર્લ્ડ હોમિયોપેથિક ડે” ના ઉપલક્ષમાં લોકોમાં હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ વિશે જાગૃતિ લાવવાના હેતુથી HMAI(હોમિયોપેથીક મેડીકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા) રાજકોટ બ્રાન્ચ દ્વારા રેસકોર્સ રિંગ રોડ ખાતે…
View More HMAIની હોમિયોપેથી મહારેલીમાં 1500થી વધુ ડોકટરો- છાત્રો જોડાયાદિશા વાકાણી (દયાભાભી)ના પિતા નાટયકાર ભીમ વાકાણીનું 84 વર્ષની વયે દુ:ખદ નિધન
ગુજરાતી નાટકો જ નહીં બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મોમાં અભિનયના કમણ પાથર્યા હતા ગુજરાતી રંગભૂમિના એક સુવર્ણ યુગનો આજે અંત આવ્યો છે. જાણીતા અભિનેતા અને નાટ્યકાર ભીમ…
View More દિશા વાકાણી (દયાભાભી)ના પિતા નાટયકાર ભીમ વાકાણીનું 84 વર્ષની વયે દુ:ખદ નિધનપાલિકા-પંચાયતોમાં ભાજપના 50 ટકાથી વધુ સભ્યો કપાશે
માત્ર 30 ટકા ચહેરાઓને જ રીપિટ કરવામાં આવશે, અમુક જુના જોગીઓને ફરી મેદાનમાં ઉતારવા ભાજપનો વ્યૂહ, 20 ટકા સંપુર્ણ નવા ચહેરા ગુજરાતમાં આગામી તા.26 એપ્રિલના…
View More પાલિકા-પંચાયતોમાં ભાજપના 50 ટકાથી વધુ સભ્યો કપાશેભાજપના નામે ચરી ખાતા વાલ્મિકી સમાજના અસંવિધાનિક આગેવાનો દ્વારા મોટા કૌભાંડો
રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના બેનરનો દુરુપયોગ કરીને કેટલાક કહેવાતા વાલ્મિકી સમાજના આગેવાનો અને કાર્યકરો દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર અને આર્થિક કૌભાંડો કરવામાં આવી રહ્યા…
View More ભાજપના નામે ચરી ખાતા વાલ્મિકી સમાજના અસંવિધાનિક આગેવાનો દ્વારા મોટા કૌભાંડોગોંડલના ભૂણાવા ગામે પત્નીના પરપુરુષ સાથેના સંબંધથી કંટાળી પતિનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભૂણાવા ગામે રહેતા 45 વર્ષીય વિજયભાઈ મયાભાઈ મકવાણાએ ગઈકાલ સવારના આશરે 11:00 વાગ્યાની આસપાસ પોતાના ઘરે એસિડ પી લઈને જીવન ટૂંકાવવાનો…
View More ગોંડલના ભૂણાવા ગામે પત્નીના પરપુરુષ સાથેના સંબંધથી કંટાળી પતિનો આપઘાતનો પ્રયાસ