ભારતમાં SIRની પ્રક્રિયાના નામે 13 કરોડ નામો કપાયાના મામલે કેન્દ્રના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે ઠેર-ઠેર ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ…
View More ચૂંટણી કમિશનરનું મહોરૂં પહેરાવી કાર્યકરને દોરડાથી બાંધતી કોંગ્રેસCategory: ગુજરાત
આવતીકાલથી PGVCLની ડિસકનેક્શન ડ્રાઇવ, 4.32 લાખ વીજજોડાણો કપાશે
પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજબિલ ન ભરનાર 4,32,856 ગ્રાહકોનું જોડાણ આગામી મંગળવારથી કાપવાની તૈયારીમાં છે. કંપનીએ આ ગ્રાહકો પાસેથી 207 કરોડ રૂૂપિયાથી…
View More આવતીકાલથી PGVCLની ડિસકનેક્શન ડ્રાઇવ, 4.32 લાખ વીજજોડાણો કપાશેગોંડલ નજીક કારની રફતારમાં પતિ-પત્ની અને પુત્રના મોત
આણંદના કારચાલકે સ્કૂટરને અડફેટે લેતા જીવલેણ અકસ્માત, એક ઘરમાંથી ત્રણ-ત્રણ અર્થી ઉઠતા અનિલાભાલોડી ગામ હિબકે ચડયું ગોંડલના ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે પુરપાટ આવતી કાર…
View More ગોંડલ નજીક કારની રફતારમાં પતિ-પત્ની અને પુત્રના મોતજસદણના ગઢડિયામાં પુત્રવધૂ અને પૌત્રી ઉપર દાદાનો કોસ વડે હુમલો
જસદણના ગઢડીયા ગામે ઘઉંની ગુણી સાફ કરતી વખતે રજ ઉડવા મુદ્દે સસરાએ પુત્રવધુને માર માર્યો હતો. જનેતાને છોડાવવા વચ્ચે પડેલી 14 વર્ષની સગીરાને દાદાએ કોસનો…
View More જસદણના ગઢડિયામાં પુત્રવધૂ અને પૌત્રી ઉપર દાદાનો કોસ વડે હુમલોસ્પા અને હોટેલની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસનો દરોડો
હોટેલ વિનસમાં દરોડો: મેનેજર અને દલાલ ઝડપાયા, સૂત્રધાર ફરાર: મુનલાઇફ સ્પામાંથી ચાર યુવતીઓ મુક્ત, સંચાલક અને રિસેપ્શનિસ્ટની ધરપકડ રાજકોટ શહેરમાં મસાજ સ્પા અને હોટેલોની આડમાં…
View More સ્પા અને હોટેલની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસનો દરોડોરાજકોટના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી દારૂ ભરીને જતો ટ્રક ગોંડલ હાઇવે પરથી ઝડપાયો
દારૂનો જથ્થો રાજકોટથી જૂનાગઢ જતો હતો, લાકડાના બોક્સમાં છૂપાવેલી 912 બોટલો કબજે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. શાખાની ટીમે ગોંડલ તાલુકાના ભરૂૂડી ગામના પાટીયા પાસે નેશનલ હાઇવે…
View More રાજકોટના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી દારૂ ભરીને જતો ટ્રક ગોંડલ હાઇવે પરથી ઝડપાયોકુખ્યાત અલ્પેશ દોંગાએ 126 વીઘા જમીન પર કબજો કર્યાનો ધડાકો
ખેડૂતોની જમીન પડાવી લેવાના કૌભાંડ અને આ કારસ્તાનને અંજામ આપવા રાજકોટ અને અમદાવાદમાં ચાલતા કોલ સેન્ટરનો રાજકોટ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો હતો.આ કૌભાંડમાં સુત્રધાર અલ્પેશ…
View More કુખ્યાત અલ્પેશ દોંગાએ 126 વીઘા જમીન પર કબજો કર્યાનો ધડાકોસૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર ચાઇનીઝ ફટાકડા ઘુસાડવાનું નેટવર્ક ઝડપાયું
રાજકોટના મોટા વેપારી સહિત ધોરાજી-જામનગરના શખ્સનું નામ ખુલ્યુ, મુંબઇ પોર્ટ પર જ ક્ધટેનર DRIએ ઝડપી પાડ્યું, 3 કરોડના ફટાકડા સીઝ આગામી તહેવારોની મોસમ ટાણે જ…
View More સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર ચાઇનીઝ ફટાકડા ઘુસાડવાનું નેટવર્ક ઝડપાયુંમાર્કેટયાર્ડમાં જણસોના ઢગલા, 700 વાહનો ઉતર્યા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સોમવારના રોજ અંદાજે 700થી વધુ વાહનોની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. ચેરમેન જયેશભાઈ બોઘરા, વા.ચેરમેન અને ડિરેક્ટરઓના માર્ગદર્શન હેઠળ તમામ વાહનોને…
View More માર્કેટયાર્ડમાં જણસોના ઢગલા, 700 વાહનો ઉતર્યાગુજરાતમાં હાઇવેની ડિઝાઇન બદલાશે, વાહનોની સંખ્યા મુજબ લેન વ્યવસ્થા
ગુજરાતમાં આગામી સમયમાં બનનારા નેશનલ હાઈવેની ડિઝાઈન હવે વર્તમાન નહીં પરંતુ ભવિષ્યના ટ્રાફિક ભારણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)…
View More ગુજરાતમાં હાઇવેની ડિઝાઇન બદલાશે, વાહનોની સંખ્યા મુજબ લેન વ્યવસ્થા