અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી ધમકી આપતા બીજો ગુનો નોંધાયો ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં જમીન બાબતની જૂની અદાવત રાખીને એક એસ.ટી. ડ્રાઈવરને રસ્તામાં રોકી, ગાળો…
View More ધોરાજીના સુપેડી ગામે એસટી ડ્રાઇવરને કાકા-પિતરાઇભાઇની ધમકીCategory: ગુજરાત
માળિયાહાટીનામાં શંકાસ્પદ કેમિકલ મામલે FSL રિપોર્ટમાં ‘મિથેનોલ’ મળી આવ્યું!
જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના પાણીધ્રા પંથકમાં અગરબત્તીના કેમિકલયુક્ત પ્રવાહીમાં પાણી ભેળવીને પીવાના કારણે ચાર નાગરિકોની તબિયત લથડવાની ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે. લોકમુખે ચર્ચાતા…
View More માળિયાહાટીનામાં શંકાસ્પદ કેમિકલ મામલે FSL રિપોર્ટમાં ‘મિથેનોલ’ મળી આવ્યું!ઉના પંથકમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી, નરાધમની ધરપકડ
આરોપીની પત્ની પણ ગર્ભવતી, માસુમ બાળા સુરત મામાના ઘરે રોકાવા ગઇ ને ભાંડો ફૂટ્યો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના એક છેવાડાના ગામમાંથી માનવતાને શર્મસાર કરતી…
View More ઉના પંથકમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી, નરાધમની ધરપકડજામનગરના જાંબુડાના પાટિયા પાસે હત્યાના પ્રયાસના ગુનામાં બે આરોપીઓની ધરપકડ
જૂની અદાવતનો ખાર રાખી હુમલો કર્યા બાદ આરોપી નાસી છૂટ્યો હતો જામનગર જિલ્લાના જાંબુડા ગામના પાટીયા પાસે આવેલ સિદ્ધનાથ હોટલ ખાતે થયેલ મારામારી તથા હત્યાના…
View More જામનગરના જાંબુડાના પાટિયા પાસે હત્યાના પ્રયાસના ગુનામાં બે આરોપીઓની ધરપકડજામનગરમાં એસ.ટી.બસને આંતરી ડ્રાઇવર ઉપર હુમલો, બસમાં તોડફોડ
હુમલો કરી અજાણ્યા શખ્સો ફરાર, બસ ચાલકને કાચ વાગતા હોસ્પિટલ ખસેડાયા જામનગર-દ્વારકા માર્ગ પર સરકારી ફરજ બજાવી રહેલા એસ.ટી. બસના ડ્રાઇવર પર હુમલો કરાયાનો ગંભીર…
View More જામનગરમાં એસ.ટી.બસને આંતરી ડ્રાઇવર ઉપર હુમલો, બસમાં તોડફોડજામનગરમાં ખેત્રી ફળી વિસ્તારમાં છત પરથી નીચે પટકાતા મજૂરનું મોત
જામનગર શહેરના ખેત્રીફળી વિસ્તારમાં મજૂરી કામ કરતા એક શ્રમિકનું છત પરથી નીચે પડી જવાથી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે…
View More જામનગરમાં ખેત્રી ફળી વિસ્તારમાં છત પરથી નીચે પટકાતા મજૂરનું મોતજામનગરમાં જાહેરમાં ક્રિકેટ પર સટ્ટો રમતો શખ્સ પકડાયો, અન્ય એક ફરાર
મોબાઇલ પર ઓનલાઇન ચાલતી હતી સટ્ટાબાજી, 40 હજારનો મુદ્દમાલ જપ્ત જામનગર શહેરમાં ક્રિકેટ સટ્ટાબાજી સામે પોલીસે વધુ એક કાર્યવાહી હાથ ધરી છે. સીટી બી ડિવિઝન…
View More જામનગરમાં જાહેરમાં ક્રિકેટ પર સટ્ટો રમતો શખ્સ પકડાયો, અન્ય એક ફરારપાડોશી નરાધમના હવસનો શિકાર બનેલી સગીરાને આઠ માસનો ગર્ભ હોવાનો રિપોર્ટ
જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મના ચકચારજનક કેસમાં મહત્વનો નવો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન સગીરાની…
View More પાડોશી નરાધમના હવસનો શિકાર બનેલી સગીરાને આઠ માસનો ગર્ભ હોવાનો રિપોર્ટજીગરજાન મિત્રએ આપ્યો દગો, ઘરેણા ગિરવે મૂકાવી પોણા બે લાખ ચાંઉ કરી ગયો
જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા અને દુધ વેચાણનો વ્યવસાય કરતા એક યુવાને પોતાના મિત્ર સામે વિશ્વાસઘાત, મારામારી, ધમકી અને રોકડ રકમ બળજબરીથી પડાવી લેવાની ગંભીર…
View More જીગરજાન મિત્રએ આપ્યો દગો, ઘરેણા ગિરવે મૂકાવી પોણા બે લાખ ચાંઉ કરી ગયોજામનગર-રાજકોટ હાઈ-વે પર યુવાનનો જીવ લઈ નાસી છૂટેલો કાર ચાલક પકડાયો
હીટ એન્ડ રનની ઘટનામાં પોલીસને સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સથી મળી સફળતા જામનગર જિલ્લાના રાજકોટ-જામનગર હાઇવે રોડ પર રાધિકા હોટલ સામે બનેલા ગંભીર ફેટલ અકસ્માતના…
View More જામનગર-રાજકોટ હાઈ-વે પર યુવાનનો જીવ લઈ નાસી છૂટેલો કાર ચાલક પકડાયો