ગોંડલનાં નાના એવા સાજડીયાળી ગામે કમકમાટી ભરી ઘટનાં સામે આવી છે. વહેલી સવારે 66 કે.વી.ની બાજુમાં અર્થીંગ જોડાયેલા વાયરની પ્લેટ ખુલ્લી પડી હોય તેના પરથી…
View More ગોંડલના સાજડિયાળી ગામે વીજ કરંટ લાગતા 35 ઘેટાનાં મોતCategory: ગુજરાત
કલ્યાણપુરના સાની ડેમ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે થતું રેતીનું વહન ઝડપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા રોયલ્ટી વગર થતી ખનીજની હેરાફેરી તેમજ ગેરકાયદેસર ખનીજ ખનન સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.…
View More કલ્યાણપુરના સાની ડેમ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે થતું રેતીનું વહન ઝડપાયુંબિનખેતી જમીનમાં નમૂના નં.7 આધારિત પ્રોપર્ટીકાર્ડ થશે બંધ
ગુજરાત સરકાર દ્વારા બિનખેતી (ગઅ) થયેલા સર્વે નંબરો અંગે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગના નવા પરિપત્ર અનુસાર, હવે બિનખેતી થયેલા ગામ નમૂના…
View More બિનખેતી જમીનમાં નમૂના નં.7 આધારિત પ્રોપર્ટીકાર્ડ થશે બંધઉનાના નગડિયામાં અખાદ્ય મધ્યાહન ભોજન પીરસાતા દેકારો
ગીરગઢડા તાલુકાના 25 કિ.મી. દૂર ગીર જંગલની બોર્ડરને અડીને આવેલા નગડિયા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન માટે પૂરી પાડવામાં આવેલી તુવેર દાળમાં મોટા પ્રમાણમાં ફૂગ…
View More ઉનાના નગડિયામાં અખાદ્ય મધ્યાહન ભોજન પીરસાતા દેકારોભાવનગરમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું
ભાવનગર શહેરના મફતનગર વિસ્તારમાં આવેલા ખેડૂતવાસ, મનાભાઇના ચોકમાં ગઈકાલે રાત્રે ગાળો બોલવા જેવી નજીવી બાબતે બે પાડોશી જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારી થતાં વિસ્તારમાં ભારે તંગદિલી…
View More ભાવનગરમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણુંએશિયન ચેમ્પિયનશિપમાં ગુજરાતની 3 દીકરીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે
ગુજરાતના નાનકડાં ગામમાંથી આવતી ત્રણ દીકરીઓએ વૈશ્વિક લેવલે પોતાનું નામ રોશન કર્યું છે. રાજ્યની યુવા વોલીબોલ સ્ટાર રાજલ વાળાની (16 વર્ષ) થાઈલેન્ડના નાખોન રાત્ચાસિમા ખાતે…
View More એશિયન ચેમ્પિયનશિપમાં ગુજરાતની 3 દીકરીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશેધોરાજીમાંથી નકલી તમાકુ અને પાન મસાલા બનાવવાનું કારખાનુ ઝડપાયું
ધોરાજીમાં ગેરકાયદેસર અને નકલી બ્રાન્ડેડ પાન-મસાલા તેમજ તમાકુનું ઉત્પાદન કરતી એક ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. લોકપ્રિય બ્રાન્ડ્સના નામે હલકી ગુણવત્તાવાળો મસાલો પેક કરી જનતા સાથે…
View More ધોરાજીમાંથી નકલી તમાકુ અને પાન મસાલા બનાવવાનું કારખાનુ ઝડપાયુંમહાપાલિકા-પાલિકામાં નવા ભળેલા વિસ્તારોના વિકાસ માટે માસ્ટર પ્લાન બનશે
રાજ્યના શહેરી વિકાસ વિભાગે છેલ્લા 15 વર્ષમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની હદમાં ભળેલા નવીન વિસ્તારો (આઉટ ગ્રોથ વિસ્તાર)ના વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવવા માટે એસઓપી જાહેર…
View More મહાપાલિકા-પાલિકામાં નવા ભળેલા વિસ્તારોના વિકાસ માટે માસ્ટર પ્લાન બનશેસકારાત્મકતાની સંજીવનીરૂપી ધ્યાનથી રામબાણ ઈલાજ સૂચવે છે આ ડોક્ટર
1st july ,National Doctor’s Day: Behind the Mask: Who Heals the Healers? એમડી માઇક્રોબાયોલોજિસ્ટ ક્ધસલ્ટન્ટ ડો.મુનિરા મહેતા ધ્યાનને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા યોજે છે…
View More સકારાત્મકતાની સંજીવનીરૂપી ધ્યાનથી રામબાણ ઈલાજ સૂચવે છે આ ડોક્ટરગુજરાતમાં મેઘતાંડવ: 255 તાલુકામાં ધોધમાર વરસાદ, બે કલાકમાં સુરેન્દ્રનગરના ચૂડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 255 તાલુકામાં વરસાદ નોંધાયો…
View More ગુજરાતમાં મેઘતાંડવ: 255 તાલુકામાં ધોધમાર વરસાદ, બે કલાકમાં સુરેન્દ્રનગરના ચૂડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ