કોટડાસાંગાણીમાં નવતર કૌભાંડ, સરકાર સાથે છેતરપિંડીની ફરિયાદ, ખોટી સનદ બનાવનાર શખ્સ સામે નોંધાતો ગુનો કોટડાસાંગાણીમાં ડો. આબેડકર આવાસ યોજના હેઠળ ગામના 100 વારના પ્લોટની ખોટી…
View More મનરેગા યોજનાના બોગસ હુકમો બનાવી સરકારી પ્લોટ મેળવી લીધોCategory: ગુજરાત
તાપણા તૈયાર રાખજો, કાલથી કાતિલ ઠંડીનો રાઉન્ડ
આજનો દિવસ માવઠું મંડરાશે પછી 10-જાન્યુઆરી સુધી ઠંડી કરશે જમાવટ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે માવઠુ વરસી રહ્યુ છે. ત્યારે આવતીકાલથી કાતિલ ઠંડીનો દોર શરૂ…
View More તાપણા તૈયાર રાખજો, કાલથી કાતિલ ઠંડીનો રાઉન્ડકંડકટરની પરીક્ષા માટે ST-SC ઉમેદવારોને મફત બસ સુવિધા
કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ એસટી બસ નિગમ સજ્જ છે. આગામી તા. 29 ડિસેમ્બર રવિવારના રોજ રાજ્યના વિવિધ…
View More કંડકટરની પરીક્ષા માટે ST-SC ઉમેદવારોને મફત બસ સુવિધાનાના દહીંસરામાં ‘તસ્કરોનું પેટ્રોલિંગ’ સાત બંધ મકાનને નિશાન બનાવ્યા
મોરબી જિલ્લામાં કડકડતી ઠંડીમાં નિશાચરો સક્રિય બની તરખાટ મચાવી રહ્યા છે ત્યારે ગત રાત્રીના માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામમાં ત્રાટકેલા તસ્કરોએ એક સાથે…
View More નાના દહીંસરામાં ‘તસ્કરોનું પેટ્રોલિંગ’ સાત બંધ મકાનને નિશાન બનાવ્યામેટોડામાં શ્રીનાથજી સોસાયટીમાં કડકડતી ઠંડીમાં જાહેરમાં જુગાર રમતી નવ મહિલા ઝડપાઈ
મેટોડાના શ્રીનાથજી સોસાયટીમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતી 9 મહિલાની ધરપકડ કરી રૂૂ.11600નો મુદામાલ કબજે કર્યો હતો. તમામ મહિલાઓ આવી ઠંડીમાં જાહેરમાં જુગાર રમતી હતી…
View More મેટોડામાં શ્રીનાથજી સોસાયટીમાં કડકડતી ઠંડીમાં જાહેરમાં જુગાર રમતી નવ મહિલા ઝડપાઈજસદણના વડોદ ગામે સગીરાને લગ્નની લાલચ આપી મિત્રના ઘરે દુષ્કર્મ ગુજાર્યું
વડોદ ગામના શખ્સ અને મદદગારી કરનાર મિત્ર સામે ગુનો નોંધાયો,એકની ધરપકડ જસદણના વડોદ ગામે સગીરાને લગ્નની લાલચ આપી મિત્રની મદદથી સગીરાને ભગાડી તેની સાથે દુષ્કર્મ…
View More જસદણના વડોદ ગામે સગીરાને લગ્નની લાલચ આપી મિત્રના ઘરે દુષ્કર્મ ગુજાર્યુંરાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી 37 ટ્રેન વહેલી અને 22 મોડી દોડાવાશે
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 1જાન્યુઆરી 2025 થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે…
View More રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી 37 ટ્રેન વહેલી અને 22 મોડી દોડાવાશેરાજકોટની યુવતીની હત્યાના પ્રકરણમાં ભૂવાના કૌટુબિંક સાળા પાસે રિ-ક્ધસ્ટ્રકશન કરાવ્યું
વાંકાનેરના બહુચર્ચિત નગમા હત્યા પ્રકરણ મામલે પોલીસે હત્યારા આરોપી 1) નવલસિંહ કનુભાઇ ચવડા, તેમજ મદદગારીમાં આરોપી 2) સોનલબેન વા/ઓ નવલસિંહ ચાવડા, 3) જીગર ભનુભાઇ…
View More રાજકોટની યુવતીની હત્યાના પ્રકરણમાં ભૂવાના કૌટુબિંક સાળા પાસે રિ-ક્ધસ્ટ્રકશન કરાવ્યુંબેડી સેલ્ટર હોમની મુલાકાત લેતાં રિલાયન્સના પ્રતિનિધીઓ
ઇન્ડસ્ટ્રીઝના સીએસઆર અંતર્ગત નિર્માણાધિન પે-એન્ડ-યુઝ ટોઇલેટ બ્લોકનું લોકાપર્ણ જામનગર શહેરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વોર્ડ નં. 1 માં બેડી રેલ્વે ઓવરબ્રીજ નીચે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.…
View More બેડી સેલ્ટર હોમની મુલાકાત લેતાં રિલાયન્સના પ્રતિનિધીઓદરેડ અને મોટી ખાવડીમાં બે શ્રમિક યુવાનના હાર્ટએટેકથી મોત
જામનગર જિલ્લામાં નાની ઉંમરે હાર્ટ એટેક આવી જવાના બનાવમાં વધારો થયો છે, અને ગઈકાલે વધુ બે વ્યક્તિના હૃદય થંભી જવાના કારણે મૃત્યુ નીપજ્યાનું જાહેર…
View More દરેડ અને મોટી ખાવડીમાં બે શ્રમિક યુવાનના હાર્ટએટેકથી મોત