શહેરની ભાગોળે ગૌરીદડ ગામે રહેતી યુવતીએ નાની બહેન અન્ય યુવક સાથે ભાગી જતા લાગી આવવાથી ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.…
View More નાની બહેન ભાગી જતા મોટી બહેને ફિનાઇલ ગટગટાવી લીધુંCategory: ગુજરાત
આર્થિક પછાત વર્ગ માટે આવક મર્યાદા 10 લાખ કરવા વિચારણા
ગુજરાત સરકાર સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેની કલ્યાણકારી યોજનાઓમાં વાર્ષિક કુટુંબની આવકની મર્યાદા વધારીને 10 લાખ રૂૂપિયા કરવાની વિચારણા કરી રહી છે.…
View More આર્થિક પછાત વર્ગ માટે આવક મર્યાદા 10 લાખ કરવા વિચારણાનિશિતે મિત્રને ફોન કરી કહ્યું અમે દવા પીધી છે, મારા માતા-પિતાને બચાવી લે
શહેરમાં સાધુ વાસવાણી રોડ પર આવેલા જનતા પાર્કમાં પી.ડબલ્યુ.ડી.ના નિવૃત્ત કર્મચારીએ પત્ની અને પુત્ર સાથે આર્થિક સંકડામણથી કંટાળી સજોડે ઝેરી દવા પી સામુહિક આપઘાત કર્યો…
View More નિશિતે મિત્રને ફોન કરી કહ્યું અમે દવા પીધી છે, મારા માતા-પિતાને બચાવી લેગેસનો બાટલો લીકેજ થતા પંજાબી ઢાબામાં આગ ભભૂકી, 6 ગંભીર
રાજુલા શહેરના હાઇવે તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી હિંડોરણા ચોકડી ખાતે સ્થિત ’સતનામ પંજાબી ઢાબા’ માં દૈનિક ધોરણે રસોઈ બનાવવાની કામગીરી ચાલી રહી હતી.…
View More ગેસનો બાટલો લીકેજ થતા પંજાબી ઢાબામાં આગ ભભૂકી, 6 ગંભીરસુરાપુરાના દર્શને જતાં આધેડનું આઇસરમાંથી પડી જતાં મોત
શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર રહેતો પરિવાર તેના કુટુબના સભ્યો સાથે આઇસરમાં બેસી સુરાપુરાના દર્શને જતો હતો. દરમિયાન થાનગઢના રાણીપર ગામ પાસે આઇસરમાંથી પડી જતા…
View More સુરાપુરાના દર્શને જતાં આધેડનું આઇસરમાંથી પડી જતાં મોત3 વર્ષથી વધુ સમયથી એક જ ટેબલ પર ફરજ બજાવતા કર્મચારીઓને અઠવાડિયામાં બદલવા આદેશ
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેકટરોને એક તાકીદનો પરિપત્ર મોકલવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર, જે નાયબ મામલતદારો, મહેસૂલી કારકૂનો અને મહેસૂલી…
View More 3 વર્ષથી વધુ સમયથી એક જ ટેબલ પર ફરજ બજાવતા કર્મચારીઓને અઠવાડિયામાં બદલવા આદેશઅમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની તૈયારી માટે હર્ષ સંઘવી સ્કોટલેન્ડ પહોંચ્યા
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વૈશ્વિક સ્તરની કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને આડે હવે વહીવટી તંત્ર પૂરજોશમાં લાગી ગયું છે. આ મહત્વપૂર્ણ આયોજનના પૂર્વ અભ્યાસ અને મેનેજમેન્ટની બારીકાઈઓ…
View More અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની તૈયારી માટે હર્ષ સંઘવી સ્કોટલેન્ડ પહોંચ્યાઇન્સ્ટા માર્ટમાંથી 800 કિલો વાસી-અખાદ્ય ખોરાક ઝડપાયો, અન્ય 4 પેઢી સીલ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 53 પેઢી, રેસ્ટોરન્ટ…
View More ઇન્સ્ટા માર્ટમાંથી 800 કિલો વાસી-અખાદ્ય ખોરાક ઝડપાયો, અન્ય 4 પેઢી સીલરાજકોટથી બાઇક ચોરી મોરબીમાં ફેરવતો બાબરાનો શખ્સ ઝડપાયો
મોરબી એલસીબી અને પેરોલ સ્ટાફની ટીમે મોરબી-માળિયા નેશનલ હાઈવે પરથી એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સ નંબર પ્લેટ વગરની મોટરસાયકલ લઈને શંકાસ્પદ હાલતમાં પસાર…
View More રાજકોટથી બાઇક ચોરી મોરબીમાં ફેરવતો બાબરાનો શખ્સ ઝડપાયોજેતપુરમાં નામચીન બુટલેગરના ઘરે દરોડો, 1728 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે એલસીબીની ટીમે બાતમીના આધારે નામચીન બુટલેગરના મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ દરોડા દરમિયાન મકાનમાંથી…
View More જેતપુરમાં નામચીન બુટલેગરના ઘરે દરોડો, 1728 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે