તાલુકા ભાજપના અગ્રણીઓની હાજરીમાં અપાયેલા આવેદનપત્રથી દારૂૂબંધીની પોલ ખુલી અમરેલી જીલ્લા ના વડિયા કુંકાવાવ તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે વૃદ્ધ દંપતીની બે રહેમિથી હત્યા નીપજવતા સમગ્ર…
View More વડિયાના ડબલ મર્ડર કેસના સંદર્ભે અપાયેલ આવેદનપત્રમાં દારૂબંધી ફક્ત નામની હોવાની રજૂઆતCategory: ગુજરાત
મોરબીમાં સામાકાંઠા વિસ્તારમા પીવાના પાણીની સમસ્યાનો આવશે અંત, પાનેલી તળાવ નવીનીકરણને મંજૂરી
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ રૂૂપે તંત્ર દ્વારા પાનેલી તળાવ નવીનીકરણ યોજનાને મંજુરી આપી છે મોરબી મહાનગરપાલિકા દ્વારા પાનેલી તળાવ પર આધારિત…
View More મોરબીમાં સામાકાંઠા વિસ્તારમા પીવાના પાણીની સમસ્યાનો આવશે અંત, પાનેલી તળાવ નવીનીકરણને મંજૂરીકલ્યાણપુરમાં બે વાહન વચ્ચે દબાઈ જતા યુવાનનું અપમૃત્યુ
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મૂળ વતની અને હાલ પંચમહાલના હાલોલ ખાતે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા હરિશ્ચંદ્રસિંહ મહેન્દ્રસિંહ સિસોદિયા નામના 39 વર્ષના યુવાન મંગળવાર તારીખ…
View More કલ્યાણપુરમાં બે વાહન વચ્ચે દબાઈ જતા યુવાનનું અપમૃત્યુરીબડા પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરનાર શાર્પ શુટરોને પકડવા યુપી અને એમપી તરફ તપાસ
ફાયરિંગ કરવા માટે સોપારી આપનાર હાર્દિકસિંહના આશ્રય સ્થાનો ઉપર શહેર અને ગ્રામ્ય પોલીસના દરોડા રીબડામાં અનિરૂૂધ્ધસિંહના ભત્રીજાના જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગની ઘટનામાં…
View More રીબડા પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરનાર શાર્પ શુટરોને પકડવા યુપી અને એમપી તરફ તપાસગીરસોમનાથના તત્કાલીન કલેકટર સામે રૂા.4.75 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ
ગીર સોમનાથ ડિસ્ટ્રીક મીનરલ ફંડમાંથી ખરીદી કરીને તત્કાલીન જીલ્લા કલેકટરએ રૂૂ.4.75 કરોડનો પારદર્શક ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સનસનીખેજ આક્ષેપો કરતા ચકચાર પ્રસરી છે. આ ભ્રષ્ટાચારની તપાસ…
View More ગીરસોમનાથના તત્કાલીન કલેકટર સામે રૂા.4.75 કરોડના ભ્રષ્ટાચારનો આરોપસોમનાથમાં શ્રાવણ: ભજન-ભોજન અને ભક્તિનો 30 દિવસીય શીવોત્સવ
લાખો ભાવિકોની વ્યવસ્થા માટે વિશાળ વ્યવસ્થા, સોમવાર અને તહેવારના દિવસોમાં સવારે 4 વાગ્યે ખૂલશે મંદિર સંકીર્તન મંદિર પરિસરમાં વિશેષ પૂજન માટે માળખુ અને વન સ્ટોપ…
View More સોમનાથમાં શ્રાવણ: ભજન-ભોજન અને ભક્તિનો 30 દિવસીય શીવોત્સવમુંબઇ-અમદાવાદ હાઇવે પરની હોટેલોના ગુજરાતી પાટિયાં હટાવતી મનસે
હિંદી ફરજિયાત બનાવવાના વિવાદ બાદ મરાઠી ભાષાનો હઠાગ્રહ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરોએ કાલે થાણે અને પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર લાગેલા અનેક હોટલોના…
View More મુંબઇ-અમદાવાદ હાઇવે પરની હોટેલોના ગુજરાતી પાટિયાં હટાવતી મનસેરામનાથપરા પોલીસ લાઇનમાં PIએ ASIને માર માર્યો
શહેરમા કાયદાનાં રક્ષકોએ જ કાયદો હાથમા લીધો હોય તેમ રામનાથપરા પોલીસ લાઇન દસ માળીયા કવાર્ટર પાસે પીઆઇએ ASI માર માર્યો હોવાનાં આક્ષેપ સાથે પોલીસ કર્મી…
View More રામનાથપરા પોલીસ લાઇનમાં PIએ ASIને માર માર્યોદારૂ ઢીંચી ટલ્લી થઈ ગયેલા પતિની હાજરીમાં જ પરિણીતા ઉપર માસિયાઈ દિયરે આચર્યુ દુષ્કર્મ
સંતાન થતા ન હોવાથી લગ્નની લાલચ આપી દીવ-દ્વારકા-રાજકોટની હોટલોમાં શરીર સંબંધ બાંધ્યો, મંગળસૂત્ર પણ પહેરાવ્યું પછી તરછોડી દીધી, હવે પતિ પણ સ્વીકારતો નથી રાજકોટના ભગવતીપરા…
View More દારૂ ઢીંચી ટલ્લી થઈ ગયેલા પતિની હાજરીમાં જ પરિણીતા ઉપર માસિયાઈ દિયરે આચર્યુ દુષ્કર્મPGVCLની મનમાની: સ્માર્ટ મિટર લગાવો તો જોખમી ડાળીઓ કાપીશું
વિજલાઇનમાં રહેલી ઝાડની ડાળીઓ દૂર કરવા કૈલાસ પાર્ક વિસ્તારના ગ્રાહકોએ અરજી કરતા મળેલો જવાબ: રહીશોમાં તંત્ર સામે આક્રોશ સ્માર્ટ મિટર મામલે રાજકોટ સહીત સમગ્ર રાજયમાં…
View More PGVCLની મનમાની: સ્માર્ટ મિટર લગાવો તો જોખમી ડાળીઓ કાપીશું