બે શખ્સની રૂ.6.52 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ : સટ્ટામાં સામેલ કુલ 20 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો ભાવનગરના હિલડ્રાઇવ વિસ્તારમાં આવેલ ફૂલવાડી ચોક પાસે જાહેર રોડ…
View More ભાવનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાના રેકેટનો પર્દાફાશCategory: ગુજરાત
મોરબીમાં પેસેન્જરના ગજવા હળવા કરતી રિક્ષા ગેન્ગના બે સભ્યો ઝબ્બે
મોરબીના ઉમિયા સર્કલ પાસે રીક્ષામાં મુસાફર બેસાડી ગરદી કરી પેસેન્જરની નજર ચૂકવી ખિસ્સામાં રહેલ રોકડ રૂૂ 12,000 ની ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે…
View More મોરબીમાં પેસેન્જરના ગજવા હળવા કરતી રિક્ષા ગેન્ગના બે સભ્યો ઝબ્બેવીરપુરમાં નવા બનતા સીસી રોડનું નિરીક્ષણ કરતાં જયેશભાઈ રાદડિયા
સૌરાષ્ટ્રનું જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી પૂજ્ય જલારામ બાપાની ધર્મશાળા તરફ જતો રસ્તો જે વીરપુરના રેલવે સ્ટેશનને પણ જોડતો…
View More વીરપુરમાં નવા બનતા સીસી રોડનું નિરીક્ષણ કરતાં જયેશભાઈ રાદડિયાસંતાન પ્રાપ્તિ, ઘર કંકાસ, દુ:ખ દર્દ દૂર કરતાં ભુવાનો પર્દાફાશ કરતું જાથા
હિન્દુ ધર્મ અંગીકાર કરનાર ભૂવો ફિરોઝ ધુણીને લોકોના દુ:ખ દર્દ દૂર કરવાનો દાવો કરતો: ભૂવા સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરવાની જાથાએ કરી માંગ મોરબી…
View More સંતાન પ્રાપ્તિ, ઘર કંકાસ, દુ:ખ દર્દ દૂર કરતાં ભુવાનો પર્દાફાશ કરતું જાથાRTOમાં લાગવગ ખતમ, AI આપશે ડ્રાઇવિંગ લાઈસન્સ
ગુજરાતમાં આગામી પહેલી જાન્યુઆરી 2026થી ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. હવે. ગુજરાતમાં સૌ પ્રથમ વાર મોડાસા કચેરીમાં AI ટેકનોલોજીનો અમલ શરૂૂ…
View More RTOમાં લાગવગ ખતમ, AI આપશે ડ્રાઇવિંગ લાઈસન્સસિહોર નાયબ કલેક્ટર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
ભાવનગરના સિહોરની નાયબ કલેક્ટર કચેરીમાં આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ફરિયાદીની જમીનમાં વારસાઇ નામોની નોંધ કરાવવા માટે રૂૂા. 32 હજારની લાંચ લેતા એ.સી.બી. દ્વારા…
View More સિહોર નાયબ કલેક્ટર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયોગુજરાત સરકાર દ્વારા બજેટની તૈયારી શરૂ
નાણા વિભાગે તમામ વિભાગોને એક પાનાનો વિગતવાર પત્ર મોકલ્યો આવક-ખર્ચના અંદાજો 15 ઓકટોબર સુધીમાં રજૂ કરી દેવા સૂચના ગુજરાત રાજ્ય સરકારે આગામી વર્ષ 2026-27 ના…
View More ગુજરાત સરકાર દ્વારા બજેટની તૈયારી શરૂવેરાવળમાં દરજી સમાજના ઉપપ્રમુખની કારમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપી
12.50 લાખનું નુકસાન, ગુનો નોંધી તપાસનો ધમધમાટ વેરાવળ વાંઝા દરજી સમાજ ના માજી પ્રમુખ તથા અખિલ દરજી સમાજ ના સમસ્ત ગુજરાતના ઉપપ્રમુખ મોહનભાઇ ધીરૂૂભાઇ ઘેરવડા…
View More વેરાવળમાં દરજી સમાજના ઉપપ્રમુખની કારમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપીજૂનાગઢ તાલુકા સેવા સદનમાં બઘડાટી, નાયબ મામલતદાર પર ખુરશીના ઘા
દસ્તાવેજની એન્ટ્રી મુદ્દે માથાકુટ થઇ, ફરજમાં રૂકાવટ અને ધમકી અંગે ગુનો નોંધાયો જૂનાગઢ તાલુકા સેવા સદનમાં ફરજ પર હાજર નાયબ મામલતદાર (ઇ-ધરા) પર આજે બપોરના…
View More જૂનાગઢ તાલુકા સેવા સદનમાં બઘડાટી, નાયબ મામલતદાર પર ખુરશીના ઘાપત્ની સહિત સાસરિયાના ત્રાસથી કંટાળી પતિએ ફેમિલી કોર્ટમાં ફિનાઇલ પી લીધું
લાંબા સમયથી ભરણ-પોષણ અને છૂટાછેડાનો કેસ ચાલે છે, સ્યુસાઇડ નોટ મળી શહેરના કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર પાછળ રહેતા બાવાજી યુવાને પત્ની સહીતના સાસરીયાના ત્રાસથી…
View More પત્ની સહિત સાસરિયાના ત્રાસથી કંટાળી પતિએ ફેમિલી કોર્ટમાં ફિનાઇલ પી લીધું