દ્વારકા નજીક આવેલા મેવાસા ગામે રહેતા વિપુલભા સમૈયાભા માણેક નામના 20 વર્ષના યુવાન સાથે ખંભો અડી જવા તેવી સામાન્ય બાબતે ધ્રાસણવેલ ગામના ઈશ્વરભા રાજેશભા વાઘા…
View More દ્વારકાના મેવાસા ગામે સામાન્ય બાબતે યુવાન ઉપર છરી વડે હુમલોCategory: ગુજરાત
કચ્છના રાપરમાં ડુપ્લિકેટ કોલગેટ બનાવતી ફેકટરી ઝડપાઇ, ચાર સામે એફઆઇઆર
રાપર તાલુકાના ચિત્રોડ ગામે ડુપ્લીકેટ કોલગેટ ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરીનો ગાગોદર પોલીસે પર્દાફાશ કર્યો છે. ગાગોદર પીઆઈ વી.એ. સેગલ અને તેમના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી…
View More કચ્છના રાપરમાં ડુપ્લિકેટ કોલગેટ બનાવતી ફેકટરી ઝડપાઇ, ચાર સામે એફઆઇઆરબોટાદમાર્કેટયાર્ડમાં ખેડૂતોનું હલ્લાબોલ, મધરાત્રે પોલીસ ત્રાટકી
યાર્ડમાં ‘કડદા’ના નામે ખેડૂતોના શોષણ સામે આક્રોશ, રાત્રે આગેવાનોની અટકાયત બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પકડદાથના નામે ખેડૂતો સાથે થતી છેતરપિંડીના વીડિયો વાયરલ થયા બાદ ખેડૂતોમાં ભારે…
View More બોટાદમાર્કેટયાર્ડમાં ખેડૂતોનું હલ્લાબોલ, મધરાત્રે પોલીસ ત્રાટકીયુવાનને નકલી સોનાની વિંટી પધરાવી રિક્ષાચાલકે રૂપિયા 40 હજાર પડાવ્યા
યુવાને ગોલ્ડ લોન કરતા ફાયનાન્સને ત્યાંક તપાસ કરાવતા વિંટી ખોટી હોવાનું માલુમ પડયું શહેરના એરપોર્ટ રોડ પર અમરજીતનગરમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા શૈલેષભાઈ શિવરામભાઈ…
View More યુવાનને નકલી સોનાની વિંટી પધરાવી રિક્ષાચાલકે રૂપિયા 40 હજાર પડાવ્યામેયર અને MLA ડો.દર્શિતા શાહ વચ્ચે બબાલ
રેસકોર્સમાં સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન રમેશભાઇ ટીલાળાના હસ્તે રાખતા દર્શિતા શાહ બગડ્યા મારા મત વિસ્તારમાં મારો જ હક્ક, મેયરે પણ અરીસો બતાવ્યો મહાનગરપાલિકાના કાર્યક્રમોમા નેતાઓ વચ્ચે…
View More મેયર અને MLA ડો.દર્શિતા શાહ વચ્ચે બબાલસ્ટેન્ડિંગમાં નેહલની સટાસટી; પાર્કિંગની સુવિધા મફત આપો, પૈસા હું આપીશ
અધિકારીઓ અને સ્ટેન્ડિંગના સભ્યોની મનમાની સામે નેહલ શુકલએ 11 દરખાસ્તમાં વાંધા કાઢી અધિકારીઓને આડે હાથ લીધા! મનપાના સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ફકત 30 મીનિટમાં કમિશનરે…
View More સ્ટેન્ડિંગમાં નેહલની સટાસટી; પાર્કિંગની સુવિધા મફત આપો, પૈસા હું આપીશસરકારી વાહનના દુરુપયોગ બદલ મનપાના શાસકપક્ષાન નેતા સામે તપાસના આદેશ
લોક સંસદ વિચાર મંચના દિલીપભાઈ આસવાણી (પૂર્વ કોર્પોરેટર રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર ત્રણ), ગજેન્દ્રસિંહ ઝાલાની સંયુક્ત યાદી જણાવે છે કે તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શાસક…
View More સરકારી વાહનના દુરુપયોગ બદલ મનપાના શાસકપક્ષાન નેતા સામે તપાસના આદેશરાજકોટ યાર્ડમાં મગફળી, કપાસ, જીરૂ, તલની ધૂમ આવક
તા.10 આજરોજ શુક્રવારે રાજકોટ માર્કેટયાર્ડ માં 650 થી વધુ વાહનો ની આવક થઈ હતી જેમાં મગફળી, કપાસ, જીરૂ અને સફેદ તલ ની આવક નીચે મુજબ…
View More રાજકોટ યાર્ડમાં મગફળી, કપાસ, જીરૂ, તલની ધૂમ આવકવડોદરામાં ભડકેલી ગાયે ઢોર પાર્ટીના કર્મચારીને 500 મીટર સુધી ઢસડ્યો
વડોદરા મહાનગરપાલિકાના ઢોર પાર્ટીના કર્મચારીનો કામગીરી દરમિયાન માંડ-માંડ જીવ બચ્યો. રખડતી ગાયને પકડવામાં કર્મચારીનો પગ દોરડામાં ફસાતા જીવ જોખમમાં મૂકાઈ ગયો હતો. ભડકેલી ગાયે દોટ…
View More વડોદરામાં ભડકેલી ગાયે ઢોર પાર્ટીના કર્મચારીને 500 મીટર સુધી ઢસડ્યોઢોર પકડ પાર્ટીને ધોલધપાટ, અંતે ટોળા સામે ફરિયાદ નોંધાવાઇ
રાષ્ટ્રપતિના રૂટમાંથી પકડેલા ઢોર ટોળું છોડાવી ગયું, વધુ પોલીસ બંદોબસ્તની માગણી રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર મેગો માર્કેટ નજીક મનપાના ઢોર પકડ પાર્ટી સાથે પુશ પાલકોએ ગઇકાલે…
View More ઢોર પકડ પાર્ટીને ધોલધપાટ, અંતે ટોળા સામે ફરિયાદ નોંધાવાઇ