અમદાવાદ સિવિલ સેશન્સ કોર્ટમાં ફરિયાદીએ જજ તરફ ચપ્પલ ફેંક્યું

અમદાવાદમાં કોર્ટમાં ફરિયાદીની નિમ્ન હરકત બહાર આવતા ન્યાય તંત્રમાં ચકચાર મચી ગઇ છે. મળી રહેલી માહિતી પ્રમાણે ચાલુ સુનાવણીમાં ફરિયાદીએ જજ તરફ ચપ્પલ ફેંક્યું હતું.…

View More અમદાવાદ સિવિલ સેશન્સ કોર્ટમાં ફરિયાદીએ જજ તરફ ચપ્પલ ફેંક્યું

મંત્રી મંડળના વિસ્તરણની વાતો વચ્ચે સંઘ વડા ભાગવત ગુજરાતમાં

3 દિવસના રોકાણમાં સંઘ કાર્યકરો-પદાધિકારીઓ સાથે બેઠક, જૈનાચાર્યની મુલાકાત સહિતના કાર્યક્રમો ગુજરાતમાં મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ જામી છે. મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને સંગઠન મંત્રીની વડાપ્રધાન…

View More મંત્રી મંડળના વિસ્તરણની વાતો વચ્ચે સંઘ વડા ભાગવત ગુજરાતમાં

વડોદરાની શાળાના વિદ્યાર્થીઓની જાહેરમાં મારામારી, વીડિયો વાયરલ

વડોદરા શહેરમા વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારીની એક ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના સયાજીનગર ગૃહની સામે…

View More વડોદરાની શાળાના વિદ્યાર્થીઓની જાહેરમાં મારામારી, વીડિયો વાયરલ

દિવાળીમાં કમોસમી વરસાદનું સંકટ, ધીમી ગતિએ શિયાળાના પગરવ શરૂ

ગુજરાતમાં ધીમે ધીમે ગુલાબી ઠંડી સાથે શિયાળાની શરૂૂઆત થઈ ગઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે…

View More દિવાળીમાં કમોસમી વરસાદનું સંકટ, ધીમી ગતિએ શિયાળાના પગરવ શરૂ

રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં તમામ ધારાસભ્યો-સંસદ સભ્યોનો સમાવેશ

રાજયના આરોગ્ય વિભાગે તબીબી શિક્ષણ હેઠળની મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની રચના તા.1/10/2013 થી કરવામાં આવી હતી જેમાં જીલ્લાના બે ધારાસભ્ય પૈકી…

View More રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં તમામ ધારાસભ્યો-સંસદ સભ્યોનો સમાવેશ

યાર્ડમાં દિવાળી, જણસીની વધેલી આવકથી પટાંગણ ઉભરાયું

950થી વધારે વાહનમાં 84000 મણ મગફળી, 32500 મણ સોયાબીન, 21000 મણ કપાસ, 4500 મણ જીરૂ અને 6500 મણ તલની ઉતરાઇ દિવાળીનો તહેવાર નજીક આવતા રાજકોટ…

View More યાર્ડમાં દિવાળી, જણસીની વધેલી આવકથી પટાંગણ ઉભરાયું

દિવાળી ટાણે જ સસ્તા અનાજની મોકાણ, રાજ્યભરમાં પુરવઠા વિભાગનું સર્વર ડાઉન

સસ્તા અનાજ લેવા આવતા લોકોને ધરમ ધક્કા, ઠેક-ઠેકાણે લાંબી લાઇનો લાગી દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનો પર અનાજ…

View More દિવાળી ટાણે જ સસ્તા અનાજની મોકાણ, રાજ્યભરમાં પુરવઠા વિભાગનું સર્વર ડાઉન

રાજકોટથી પુરી ગંગા સાગર, અયોધ્યા દર્શન માટે રેલવેની સ્પેશિયલ ટ્રેન

ભારત ગૌરવ ટ્રેન હેઠળ 10 રાત્રી 11 દિવસની ધર્મયાત્રાનું આયોજન, 23મીએ ટ્રેન ઉપડશે ભારત ગૌરવ ટ્રેન હેઠળ તારીખ: 23.10.2025 થી 02.11.2025 (10 રાત્રી / 11…

View More રાજકોટથી પુરી ગંગા સાગર, અયોધ્યા દર્શન માટે રેલવેની સ્પેશિયલ ટ્રેન

ત્રંબા-વડાળી રોડના આજી નદી પર 590 લાખના ખર્ચે મેજર બ્રિજનું ખાતમુહૂર્ત

રાજકોટ તાલુકામાં વિવિધ વિકાસકાર્યો વેગવંતા બન્યા છે ત્યારે રાજકોટ તાલુકાના અવિરત વિકાસ યાત્રાના ભાગરૂૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 24 વર્ષના જનવિશ્વાસ, સેવા અને સમર્પણ નિમિત્તે ઉજવાતા…

View More ત્રંબા-વડાળી રોડના આજી નદી પર 590 લાખના ખર્ચે મેજર બ્રિજનું ખાતમુહૂર્ત

મનપાના પાંચ હજારથી વધુ કર્મીઓ દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.17/09/2025 થી તા.31/10/2025 દરમ્યાન સ્વચ્છતા હી સેવા-2025 સ્વચ્છોત્સ્વ અંતર્ગત પબ્લિક ટ્રાન્સપોર્ટ, ધાર્મિક અને પ્રવાસન સ્થળ, નદી તળાવ, સર્કલ, પ્રતિમાઓ, ખુલ્લા પ્લોટ, શહેરના…

View More મનપાના પાંચ હજારથી વધુ કર્મીઓ દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ