રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં મારવાડી હોસ્ટેલમાં રહી એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા આંધપ્રદેશના છાત્ર અને ઓમનગર હુસેનીચોક…
View More રાજકોટમાં મારવાડી કોલેજના છાત્ર સહિત બે લોકોના હૃદયરોગના હુમલાથી મોતCategory: ગુજરાત
ઓરિસ્સાથી સ્ટિલના પાઇપની આડમાં ઘુસાડેલ 1 કરોડનો ગાંજો ઝડપાયો
શહેરમાં SAY NO TO DRUGS મિશન અંતર્ગત નશાના સોદાગરો સામે એસઓજીની ટીમે આકરી કાર્યવાહી કરી બામણબોર ચેકપોસ્ટ પાસેથી 1 કરોડ રૂૂપિયાની કિંમતનો 204.9 કિલો ગાંજો…
View More ઓરિસ્સાથી સ્ટિલના પાઇપની આડમાં ઘુસાડેલ 1 કરોડનો ગાંજો ઝડપાયોપોલીસે ડિટેઇન કરેલ રિક્ષાનો 22 હજારનો દંડ આવતા ચાલકનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં આનંદનગર કોલોનીમાં રહેતા યુવકની રિક્ષા ચાર દિવસ પૂર્વ એ ડિવિઝન પોલીસે લાયસન્સ, વિમો અને રિક્ષાના કાગળો ન હોવાથી ડિટેઇન કરી હતી. જેનો આરટીઓનો દંડ…
View More પોલીસે ડિટેઇન કરેલ રિક્ષાનો 22 હજારનો દંડ આવતા ચાલકનો આપઘાતનો પ્રયાસમોંઘવારીમાં વધુ એક ડામ, ગુજરાત ગેસ કંપનીએ CNGમાં ઝીંક્યો 3.75નો વધારો
ગુજરાતમાં મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા પર વધુ એક આર્થિક બોજ ઝીંકાયો છે. ગુજરાત ગેસ કંપનીએ ફરી એકવાર સીએનજીના ભાવમાં તોતિંગ વધારો…
View More મોંઘવારીમાં વધુ એક ડામ, ગુજરાત ગેસ કંપનીએ CNGમાં ઝીંક્યો 3.75નો વધારોજુગારની રેડ પડતા ભાગેલા ત્રણ યુવાનો કૂવામાં ખાબકતા મોત
જુગારની બાજીના રુપિયા હાથમાંને એક વ્યક્તિને મોત મળ્યું છે. ભાવનગરના ઉખરલા ગામમાં મોડી રાત્રે ગંભીર ઘટના બની હતી. વાડી વિસ્તારમાં 11 લોકો જુગાર રમી રહ્યા…
View More જુગારની રેડ પડતા ભાગેલા ત્રણ યુવાનો કૂવામાં ખાબકતા મોતરાજકોટ જિલ્લાનો સૌથી મોટો ભાદર ડેમ 76% ખાલી
રાજકોટ સિંચાઈ વર્તુળ હસ્તકના જળાશયોની 18 ઓગસ્ટની સ્થિતિ ચિંતાજનક છે. રાજકોટ જિલ્લાનો સૌથી મોટો ભાદર ડેમ માત્ર 24.15% ભરાયેલો છે, એટલે કે લગભગ 76% ખાલી…
View More રાજકોટ જિલ્લાનો સૌથી મોટો ભાદર ડેમ 76% ખાલીબારડોલી સુગર ફેક્ટરી ચૂંટણીમાં ધારાસભ્ય ઈશ્વર પરમારની હાર
એશિયાની સૌથી મોટી ગણાતી બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં મોટો ઉલટફેર નોંધાયો છે. વર્તમાન સહકાર પેનલને કારમી હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે કિસાન…
View More બારડોલી સુગર ફેક્ટરી ચૂંટણીમાં ધારાસભ્ય ઈશ્વર પરમારની હારભાજપે મત માગવા આવવું નહીં
મોરબી જિલ્લામાં વીજલાઈન અને તેના વળતરનો મુદ્દો હવે માત્ર સરકારી તંત્ર સામેના ખેડૂત વિરોધ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ રાજકીય વિરોધનું સ્વરૂૂપ પણ ધારણ કરતો…
View More ભાજપે મત માગવા આવવું નહીં‘ઓછા ટકા વાળા જજ’ની પોસ્ટ કરી મુકેશ ગુજરાતી ભેરવાયા, વકીલોએ મોરચો ખોલ્યો
સુરતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અલગ અલગ વિવાદોમાં રહેલા ડીસીપી રાજદીપસિંહ નકુમ સામેની એક સુનાવણીમાં હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. જે ગુજરાત ભાજપ પ્રદેશ બુથ મેનેજમેન્ટ…
View More ‘ઓછા ટકા વાળા જજ’ની પોસ્ટ કરી મુકેશ ગુજરાતી ભેરવાયા, વકીલોએ મોરચો ખોલ્યોગોંડલમાં ડિસ્કોતેલ બનાવવાનું કારખાનું ઝડપાયું
રાજકોટ જીલ્લામાં લોકોના જનઆરોગ્ય સાથે ચેડાં કરતા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમ એક્શન મોડમાં આવી છે. એસઓજીએ ગોંડલ તાલુકાના…
View More ગોંડલમાં ડિસ્કોતેલ બનાવવાનું કારખાનું ઝડપાયું