શહેરમાં રેલનગર વિસ્તારમાં લગ્ન જીવનના આઠ માસમા જ સગર્ભાએ કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.આ…
View More રેલનગરમાં લગ્નના 8 માસમાં જ સગર્ભાનો ફાંસો ખાઇ આપઘાતCategory: ગુજરાત
રાજકોટમાં તહેવાર ટાણે મોકાણ: 8 વોર્ડમાં પાણી કાપ
રાજકોટ શહેરમાં તહેવારોની મોસમ અને રક્ષાબંધનના પવિત્ર પર્વ વચ્ચે જ નાગરિકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા શહેરના…
View More રાજકોટમાં તહેવાર ટાણે મોકાણ: 8 વોર્ડમાં પાણી કાપસિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન સ્ટાફને મોબાઇલ વાપરવાની મનાઇ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલના કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની ફરજ (ડ્યૂટી) દરમિયાન મોટા પ્રમાણમાં મોબાઈલ ફોનનો…
View More સિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન સ્ટાફને મોબાઇલ વાપરવાની મનાઇલાતી પ્લોટમાં પરફયુમના ગોડાઉનમાંથી નકલી તમાકુ બનાવવાનું કારખાનું ઝડપાયું
શહેરના લાતીપ્લોટમાં એસઓજીએ દરોડો પાડી નકલી તમાકુના ઉત્પાદન અને વેચાણના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. “હિરેન પરફ્યુમરી વર્ક્સ” નામના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ડુપ્લીકેટ તમાકુનું ઉત્પાદન કરી…
View More લાતી પ્લોટમાં પરફયુમના ગોડાઉનમાંથી નકલી તમાકુ બનાવવાનું કારખાનું ઝડપાયુંકાગદળીમાં વેપારીના બંધ મકાનમાંથી રૂપિયા 4.95 લાખની મત્તાની ચોરી
રાજકોટ શહેરના કાગદળી ગામમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. ગામમાં બસ સ્ટેશન પાછળ આવેલા સો વારિયા પ્લોટ વિસ્તારમાં રહેતા અને ગવરીદળ ખાતે આર.ઓ.…
View More કાગદળીમાં વેપારીના બંધ મકાનમાંથી રૂપિયા 4.95 લાખની મત્તાની ચોરીનેપાળમાં અમરેલીના બે સહિત 25 ગુજરાતીઓ સંપર્કવિહોણા
નેપાળમાં આવેલા જળપ્રલયના કારણે કૈલાશ માનસરોવર યાત્રા તેમજ નેપાળના પ્રવાસે ગયેલા મુળ ગુજરાતના અને વિવિધ દેશોમાં વસતા તેમજ ગુજરાતના વિવિધ વિસ્તારોના કુલ 25 નાગરિકો સંપર્ક…
View More નેપાળમાં અમરેલીના બે સહિત 25 ગુજરાતીઓ સંપર્કવિહોણાઅટીકા ફાટક પાસે આધેડે ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો આપઘાત
શહેરમાં અટીકા ફાટક પાસે અજાણયા આધેડે ટ્રેન હેઠળ પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. પોલીસે મૃતક અજાણયા આધેડના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. આ બનાવ…
View More અટીકા ફાટક પાસે આધેડે ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો આપઘાતબ્યુટી પ્રોડક્ટના ટીનમાંથી નીકળ્યા દારૂના 924 ચપલા
દારૂૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા અવનવા અને ચોંકાવનારા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે. પરંતુ રાજકોટ શહેર પોલીસની પીસીબી ટીમે બુટલેગરોના એક અત્યંત ચાલાક…
View More બ્યુટી પ્રોડક્ટના ટીનમાંથી નીકળ્યા દારૂના 924 ચપલાભાવનગર નકલી દારૂકાંડનો રેલો દિલ્હી સુધી પહોંચ્યો: ત્રણ આરોપી ઝડપાયા
ભાવનગરના ચકચારી નકલી દારૂૂકાંડ માં સ્ટેટ મોનિટરિંગ સેલ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે. નકલી દારૂૂ બનાવનાર અને વેચનારની સપ્લાઈ ચેઈન સુધી પહોંચવા સ્ટેટ મોનિટરિંગ સેલની…
View More ભાવનગર નકલી દારૂકાંડનો રેલો દિલ્હી સુધી પહોંચ્યો: ત્રણ આરોપી ઝડપાયાઆટકોટમાં દારૂનો દરોડો પાડવા ગયેલ પોલીસને બંધક બનાવી હુમલો
આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા દડવા ગામે ગેરકાયદેસર રીતે ચાલી રહેલી દેશી દારૂૂની ભઠ્ઠી પર દરોડો પાડવા ગયેલી પોલીસ ટુકડી પર મહિલા બુટલેગર અને…
View More આટકોટમાં દારૂનો દરોડો પાડવા ગયેલ પોલીસને બંધક બનાવી હુમલો