જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત ગામના પાટીયા થી બેડના ટોલનાકા સુધીની જોખમી રેસ લગાવનારા પાંચ બાઈકર્સ ને બેડ ટોલનાકેથી પોલીસે ઝડપી લીધા છે. માત્ર…
View More હાઇવે પર જોખમી સ્ટંટ સાથેની બાઇક રેસ લગાવનારા પાંચ સ્ટંટબાજ બાઈકર્સ ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
અમરેલીમાં ખનીજ માફિયાઓ બેફામ: છ ડમ્પર ઝડપાયા, એક કરોડનો મુદ્દામાલ જપ્ત
કુંકાવાવ-વડિયા માર્ગ પર ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી અમરેલી જિલ્લામાં ઓવરલોડ વાહનો અને ગેરકાયદેસર ખનીજ ચોરી સામે તવાઇ બોલાવવા જિલ્લા કલેકટર અજય દહીયાની સુચના હેઠળ ભૂસ્તર શાસ્ત્રી…
View More અમરેલીમાં ખનીજ માફિયાઓ બેફામ: છ ડમ્પર ઝડપાયા, એક કરોડનો મુદ્દામાલ જપ્તઓખામાં બોટને અન્યત્ર લઈ જઈને નિયમનું ઉલ્લંઘન કરતા માછીમાર સામે ગુનો
દ્વારકા જિલ્લામાં સંવેદનશીલ મનાતા દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા વિવિધ પ્રકારે સાધન ચેકિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પોલીસ વડા…
View More ઓખામાં બોટને અન્યત્ર લઈ જઈને નિયમનું ઉલ્લંઘન કરતા માછીમાર સામે ગુનોગીર સોમનાથના તાલાલામાં 9 વર્ષથી વોન્ટેડ ઘાંટવડના શખ્સની ધરપકડ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પોલીસસ્ટેશનમાં છેલ્લા 9 વર્ષથી વોન્ટેડ ઘાટવટના શખ્સને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ઝડપી લઈ તાલાલા પોલીસ હવાલે કર્યો છે. મળતી વિગતો મુજબ…
View More ગીર સોમનાથના તાલાલામાં 9 વર્ષથી વોન્ટેડ ઘાંટવડના શખ્સની ધરપકડઅમદાવાદની 50 લાખની લૂંટમાં ઉત્તરપ્રદેશની ટોળકી ઝડપાઈ
જ્વેલર્સ પેઢી નજીક ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે આપેલી ટીપના આધારે લૂંટને અંજામ આપ્યો હતો અમદાવાદ શહેરના સતત ધમધમતા સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી જ્વેલર્સ પેઢીમાંથી…
View More અમદાવાદની 50 લાખની લૂંટમાં ઉત્તરપ્રદેશની ટોળકી ઝડપાઈસબ જેલમાં કેદીઓનો સીનસપાટાનો વીડિયો વાઇરલ
જેલમાં પ્રતિબંધિત વસ્તુઓની મનાઇ હોવા છતા અવાર-નવાર કેદીઓ પાસેથી મોબાઇલ, ફાકી, બીડી મળી આવે છે. કેદીઓ દ્વારા અંદરનો વીડિયો ઉતારી વાઇરલ કરવાના કિસ્સા અનેકવાર સામે…
View More સબ જેલમાં કેદીઓનો સીનસપાટાનો વીડિયો વાઇરલબેડી વાછકપર શાળાના શિક્ષકે છાત્રાઓ સાથે અડપલાં કરતાં ભારે આક્રોસ
ધોરણ 5 ના શિક્ષકે 7થી 8 છાત્રાઓને અલગ અલગ સમયે બોલાવી મોબાઈલમાં ન્યૂડ વીડિયો બતાવ્યાનો આક્ષેપ ભોગ બનનાર છાત્રાના વાલીએ કુવાડવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ રાજકોટમાં…
View More બેડી વાછકપર શાળાના શિક્ષકે છાત્રાઓ સાથે અડપલાં કરતાં ભારે આક્રોસરાજકોટના ત્રણ શખ્સો સહિતની ટોળકીએ જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવીને રૂ.1.45 લાખ પડાવ્યા
રાજકોટ અને પડધરીના ત્રણ શખ્સો સહિતની ટોળકીએ આણંદના જમીન દલાલને વડોદરા મળવા બોલાવી હનીટ્રેપમાં ફસાવીને ગાંધીનગર કાઈમ બ્રાન્ચનો સ્વાંગ રચી માં રૂૂ. 1.45 લાખ…
View More રાજકોટના ત્રણ શખ્સો સહિતની ટોળકીએ જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવીને રૂ.1.45 લાખ પડાવ્યાયુનિવર્સિટી રોડ પરથી રિક્ષાચાલક યુવાનનું તેની જ રિક્ષામાં અપહરણ કરી માર માર્યો
ઇંડાંની રેંકડીએ નાસ્તો કરવા ગયો ત્યારે થયેલી બોલાચાલી કારણભૂત: રિક્ષા, મોબાઇલ અને રોકડ લૂંટી ગયાનો આક્ષેપ શહેરના યુનિવર્સિટી રોડ પરથી રીક્ષાચાલક યુવાનનુ તેની જ રીક્ષામાં…
View More યુનિવર્સિટી રોડ પરથી રિક્ષાચાલક યુવાનનું તેની જ રિક્ષામાં અપહરણ કરી માર માર્યોમોરારિનગરના મકાનમાં ચોરી કરનાર જૂનાગઢનો રીઢો તસ્કર ઝડપાયો, મુદ્દામાલ જપ્ત
રાજકોટમાં ઓરડી ભાડે રાખી રહેતો’તો : અગાઉ ચોરી, માદક પદાર્થ અને દારૂ સહિત આઠેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે પખવાડિયા પહેલા ભક્તિનગર પોલીસ સ્ટેશન…
View More મોરારિનગરના મકાનમાં ચોરી કરનાર જૂનાગઢનો રીઢો તસ્કર ઝડપાયો, મુદ્દામાલ જપ્ત