મોરબી તાલુકાના નવાગામ થી અદેપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ લક્ષદીપ પ્રિન્ટપેક નામના કારખાના પાસે રોડની બાજુમાં સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં માટીના ઢગલા…
View More મોરબી નજીક માટીના ઢગલા નીચેથી જીવતું બાળક મળ્યુંCategory: ક્રાઇમ
Crime
સ્તન પકડવું અને પાયજામાની નાડી તોડવી એ બળાત્કારનો પ્રયાસ નથી: હાઇકોર્ટ
અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું છે કે સગીર પીડિતાના સ્તનોને પકડી રાખવા, તેના પાયજામાની તાર તોડી નાખવા અને તેને કલ્વર્ટની નીચે ખેંચવાની કોશિશને…
View More સ્તન પકડવું અને પાયજામાની નાડી તોડવી એ બળાત્કારનો પ્રયાસ નથી: હાઇકોર્ટપતિની હત્યા કરી લાશના ટુકડા સિમેન્ટના ડ્રમમાં છુપાવી દીધા: રાઝ ખોલતી પત્ની
મેરઠમાં પતિ સૌરભ કુમારની હત્યાના આરોપી પત્ની મુસ્કાન અને તેના પ્રેમી સાહિલની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે મુસ્કાન હિમાચલથી પરત આવી ત્યારે તેની માતાએ…
View More પતિની હત્યા કરી લાશના ટુકડા સિમેન્ટના ડ્રમમાં છુપાવી દીધા: રાઝ ખોલતી પત્નીકોઠારિયામાં 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ
ધો.8ની છાત્રા સાથે ઢગાએ સોશિયલ મીડિયામાં પરિચય કેેળવી સંપર્ક કર્યો સ્કૂલે પરીક્ષા આપવા જતી તરુણીનું અપહરણ કરી આજી ડેમના બગીચા પાસે દુષ્કર્મ ગુજાર્યુ: આરોપી…
View More કોઠારિયામાં 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મબેફામ કારચાલકે મહિલાને 3 વખત ઉલાળી: હત્યાનો પ્રયાસ?
મવડી વિસ્તારમાં 40 ફૂટ રોડની ઘટના : મહિલાનો હાથ ભાંગી ગયો, મારી નાખવાના ઈરાદે ચડાવી દીધાનો આક્ષેપ રાજ્યભરમાં બેફામ સ્પીડે વાહનો ચલાવી નિર્દોષ લોકોના…
View More બેફામ કારચાલકે મહિલાને 3 વખત ઉલાળી: હત્યાનો પ્રયાસ?ન્યુ ગણેશનગરના યુવાનને વ્યાજખોરોનો ત્રાસ: પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા ફરિયાદ
યુવાનને દવાખાનાનું કામ પડતા તેમણે મિત્ર મારફતે વ્યાજખોર પાસેથી પૈસા લીધા’તા રાજકોટ શહેરના ન્યુ ગણેશ નગરમાં રહેતા યુવાને પોતાનું સ્કૂટર ગીરવે મૂકી પાસેથી 50 હજાર…
View More ન્યુ ગણેશનગરના યુવાનને વ્યાજખોરોનો ત્રાસ: પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા ફરિયાદરાજ્ય પોલીસ વડાના 100 કલાકમાં ગુંડા ત્તત્વો સામે તૂટી પડવાના આદેશ બાદ પોલીસ એકશન મોડમાં
જિલ્લામાં 340 ગુનેગારોનું લિસ્ટ તૈયાર: 34ના લંગરિયા કપાયા ધોરાજી, ભાયાવદર, પાટણવાવ, પડધરી, ભાડલા, ગોંડલ, શાપર, મેટોડા જીઆઇડીસી, ઉપલેટા પોલીસની કાર્યવાહીથી રીઢા ગુનેગારોમાં ફફડાટ, મિલકત…
View More રાજ્ય પોલીસ વડાના 100 કલાકમાં ગુંડા ત્તત્વો સામે તૂટી પડવાના આદેશ બાદ પોલીસ એકશન મોડમાંનર્સિંગ છાત્રાના આપઘાત પ્રકરણમાં ‘ભૂવા’ સામે પોલીસમાં ગુનો નોંધાયો
મવડી ગામમાં રહેતી કોમલ કેતનભાઈ સાગઠીયા (ઉ.વ.ર6)એ હોળીના દિવસે સાંજે ઝેરી દવા પી લેતાં તેને સિવીલમાં ખસેડાઈ હતી. જયાં તેનું ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન…
View More નર્સિંગ છાત્રાના આપઘાત પ્રકરણમાં ‘ભૂવા’ સામે પોલીસમાં ગુનો નોંધાયોસ્કૂટી પાર્ક કરવા બાબતે વેપારી પર બે શખ્સનો હુમલો: વચ્ચે પડેલા માતાને પણ માર માર્યો
શહેરના કરણપરામાં રહેતા અને બંગડી બજારમાં અરિહંત હેન્ડિક્રાફટ નામે દુકાન ધરાવતા વેપારીએ પોતાની દુકાન પાસે પાર્ક કરેલું સ્કૂટર હટાવતા બે શખ્સને ટપારતા બંને શખ્સોએ…
View More સ્કૂટી પાર્ક કરવા બાબતે વેપારી પર બે શખ્સનો હુમલો: વચ્ચે પડેલા માતાને પણ માર માર્યોરાજકોટના બે શખ્સોએ કેશોદમાં ચીલઝડપ કરી, જૂનાગઢથી ઝડપાયા
કેશોદમાં ચીલઝડપ કરનાર રાજકોટના 2 શખ્સને પોલીસે જૂનાગઢમાંથી પકડી રૂૂપિયા1,94,030નો મુદ્દામાલ કબજે લીધો હતો. કેશોદમાં મહિલાના ગળામાંથી અજાણ્યા ડબલ સવારી બાઈક ચાલકો રૂૂપિયા 1,77,150ની કિંમતના…
View More રાજકોટના બે શખ્સોએ કેશોદમાં ચીલઝડપ કરી, જૂનાગઢથી ઝડપાયા