પિતાને થોડીવારમાં આવવાનું કહ્યા બાદ નગરપાલિકાના સમ્5માંથી લાશ મળી ખંભાળિયામાં રહેતો આશરે 16 વર્ષનો તરુણ આજથી આશરે પાંચ દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ બુધવારે રાત્રે…
View More ખંભાળિયામાં મિત્રના હાથે તરુણની હત્યા, ચેનની લૂંટCategory: ક્રાઇમ
Crime
ગોંડલમાં ગેરકાયદેસર વીજજોડાણો કાપી આઠ લાખના બિલ ફટકારાયા
ગોંડલ ખાતે તારીખ 18-03-2025 તથા તારીખ 20.03.2025 નારોજ નિમિત કચેરી તેમજ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીશ અધિકારી ગાંધીનગર ની સુચના અન્વયે પીજીવીસીએલ તથા પોલીસ…
View More ગોંડલમાં ગેરકાયદેસર વીજજોડાણો કાપી આઠ લાખના બિલ ફટકારાયાગોંડલમાં સગીરને માર મારવાની ઘટનામાં નવો વળાંક, આરોપીના પુત્રની સતામણીનો આરોપ
ગોંડલ ની સંગ્રામસિંહ હાઈસ્કૂલ નાં મેદાન માં ત્રણે શખ્સો દ્વારા એક સગીરને ઘોકા વડે ફટકારવાની ઘટનામાં માર મારનાર પૈકી એક આરોપી એ પોતાના બાર વર્ષ…
View More ગોંડલમાં સગીરને માર મારવાની ઘટનામાં નવો વળાંક, આરોપીના પુત્રની સતામણીનો આરોપરાજુલાની યુવતીને સિંગર બનાવવાની લાલચ આપી 70 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યુ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં યુવતીને સિંગર બનાવવાની લાલચ આપી હોટલ અને મકાનમાં લઈ જઈ બળજબરીપૂર્વક બળાત્કાર કર્યાની ગંભીર ઘટના સામે આવી છે. 70 વર્ષીય વૃદ્ધે…
View More રાજુલાની યુવતીને સિંગર બનાવવાની લાલચ આપી 70 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યુઓનલાઈન બેટિંગનું ‘ઝેર’ ફેલાયું : ત્રણ માસમાં 1.6 અબજ ગેમિંગ સાઈટની વિઝિટ કરી
ડિજિટલ ઈન્ડિયા ફાઉન્ડેશનનો ડેન્જર રિપોર્ટ, ભારતીય સામાજિક-આર્થિક વ્યવસ્થા ઉપર પડી રહી છે અસર ગેમિંગ એપમાંથી રૂૂપિયા કાઢી લેવા માટે અલગ અલગ બેંકના કર્મચારીઓને રૂૂપિયાની લાલચ…
View More ઓનલાઈન બેટિંગનું ‘ઝેર’ ફેલાયું : ત્રણ માસમાં 1.6 અબજ ગેમિંગ સાઈટની વિઝિટ કરીહનીટ્રેપમાં ફસાવવા 48 નેતાઓનો વીડિયો બનાવાયો
પોતાને પણ લપેટમાં લેવા પ્રયાસ કરાયાનો દાવો કરતા કર્ણાટકના સહકાર મંત્રીએ કહ્યું: વિવિધ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે હનીટ્રેપમાં ફસાવી દેવા…
View More હનીટ્રેપમાં ફસાવવા 48 નેતાઓનો વીડિયો બનાવાયોઅંગત તકરારમાં ડ્રાઇવરે વાહન સળગાવી 4 કર્મચારીને ભુંજી નાખ્યા
પૂણેના હિંજવાડીમાં ટેમ્પો ટ્રાવેલરને સંડોવતા તાજેતરમાં આગની ઘટનામાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે આગ કોઈ અકસ્માત નથી પરંતુ જાણીજોઈને તોડફોડનું…
View More અંગત તકરારમાં ડ્રાઇવરે વાહન સળગાવી 4 કર્મચારીને ભુંજી નાખ્યાઝાડ પર લટકતી આંખો કાઢી નખાયેલી બીએની વિદ્યાર્થિનીની લાશ મળી
પ્રયાગરાજમાં 21 વર્ષના બીએના વિદ્યાર્થીનીની હત્યા કરવામાં આવી હતી. મંગળવારે તેનો મૃતદેહ તેના ઘરથી 8 કિમી દૂર 15 ફૂટની ઊંચાઈએ ઝાડ પર લટકતો મળી…
View More ઝાડ પર લટકતી આંખો કાઢી નખાયેલી બીએની વિદ્યાર્થિનીની લાશ મળીઆ રોડ પર આવશો તો જીવતા નહીં છોડું, ધો. 12ના છાત્ર પર બે લુખ્ખાનો હુમલો
શહેરનાં યુનિ. રોડ સમરસ હોસ્ટેલ રોડ પરથી પોતાના ઘરે જતા બે મિત્રોને સ્કુટર પર આવેલા બે શખ્સોએ કેમ ગાળ બોલ્યો કહી માથાકુટ કરી હતી…
View More આ રોડ પર આવશો તો જીવતા નહીં છોડું, ધો. 12ના છાત્ર પર બે લુખ્ખાનો હુમલોનામચીન માજીદ અને ઇશોભાની મિલકતો પર પણ બુલડોઝર પહોંચ્યા
પીજીવીસીએલ અને કોર્પોરેશનને સાથે રાખી પોલીસ શહેરના 1પ જેટલા લિસ્ટેડ ગુનેગારોની મિલકતો ઉપર બુલડોઝર ફેરવવાની તૈયારી : ગુજસીટોકના આરોપીનું વીજ જોડાણ કટ જંગલેશ્ર્વરના નામચીન…
View More નામચીન માજીદ અને ઇશોભાની મિલકતો પર પણ બુલડોઝર પહોંચ્યા