સુરતના પુણા ગામના રત્નલાકારે કામરેજ દાદા ભગવાન રોડ ઉપર આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં મકાન લેવા માટે શખ્સને કુલ રૂૂ.12.92 લાખ ચૂકવ્યા હતાં. પણ નાણા લેનાર…
View More ગોંડલના રત્નકલાકારને બેંકે સીલ મારેલું મકાન સુરતમાં બતાવી 12 લાખ પડાવ્યાCategory: ક્રાઇમ
Crime
રાજુલા નજીક હાઇવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત, ત્રણ ઘાયલ
અમરેલી જિલ્લાના રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણાના પુલ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક…
View More રાજુલા નજીક હાઇવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત, ત્રણ ઘાયલહળવદના જૂના દેવળિયા ગામે વાડીમાંથી 1.95 લાખનો દારૂ-બિયરનો જથ્થો જપ્ત
મોરબી એલસીબી ટીમે હળવદ તાલુકાના જુના દેવળિયા ગામની સીમમાં વાડીની ઓરડીમાં રેડ કરી ઈંગ્લીશ દારુ અને બીયર સહીત કુલ રૂૂ 1.95 લાખનો મુદામાલ કબજે લઈને…
View More હળવદના જૂના દેવળિયા ગામે વાડીમાંથી 1.95 લાખનો દારૂ-બિયરનો જથ્થો જપ્તસાવરકુંડલાના ગાધકડાની સીમમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર
અવશેષો એકઠા કરી ફોરેન્સિક પીએમમાં મોકલાયા .1 સાવરકુંડલા તાલુકાના ગાધકડાની સીમમાથી ગઇકાલે એક માનવ કંકાલ મળી આવ્યુ હતુ. ઘટનાની જાણ થતા પોલીસ અહી દોડી ગઇ…
View More સાવરકુંડલાના ગાધકડાની સીમમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચારઅપહરણ-દુષ્કર્મ કેસમાં વિધર્મી શખ્સે હાઇકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી
મોરબી ખાતે રહેતા યુવાને સગીર વયની બહેન ગુમ થયા અંગેની તાલુકા પોલીસ ફરીયાદ આપી હતી. પોલીસની પ્રાથમીક તપાસ કરતા મોરબીનો રમજાન બ્લોચ નામનો શખ્સ…
View More અપહરણ-દુષ્કર્મ કેસમાં વિધર્મી શખ્સે હાઇકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચીજસદણના ડો. ડી.કે. રામાણીને રેકર્ડમાં ક્ષતિ રાખવા બદલ છ માસની સજા ફટકારતી કોર્ટ
જસદણ શહેરના આટકોટ રોડ પર આવેલા ગાયત્રી મંદિર સામે રામાણી સર્જીકલ હોસ્પિટલના તબીબ પીએનડીટી એકટના કાયદા હેઠળ ડોક્ટર ડી કે રામાણીને અલગ અલગ કલમ હેઠળ…
View More જસદણના ડો. ડી.કે. રામાણીને રેકર્ડમાં ક્ષતિ રાખવા બદલ છ માસની સજા ફટકારતી કોર્ટકપડાંની દુકાનમાં ચોરી કરનાર મામા-ભાણેજ સહિત ત્રણ ઝડપાયા
શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે બગીચા સામે આવેલી પગેંગસ્ટર મેન્સવેરથ નામની કપડાંની દુકાનમાં પાંચ દિવસ પૂર્વે માત્ર બે મિનિટની અંદર જ રૂૂ.1.38 લાખ રોકડની ચોરી થઈ…
View More કપડાંની દુકાનમાં ચોરી કરનાર મામા-ભાણેજ સહિત ત્રણ ઝડપાયાલોઠડા: કારખાનામાંથી 1.80 લાખના સ્ક્રેપની ચોરી, કર્મચારી દંપતી જ શંકાના દાયરામાં
રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં લોઠડા ગામે ભાયાસર રોડ પર કારખાનામાંથી રૂૂ.1.80 લાખની કિંમતના સ્ક્રેપની ચોરી થતાં કારખાનેદારે ફરિયાદ કરી હતી. તેમજ આરોપીમાં તેના કારખાનામાં કામ…
View More લોઠડા: કારખાનામાંથી 1.80 લાખના સ્ક્રેપની ચોરી, કર્મચારી દંપતી જ શંકાના દાયરામાંરાજકોટમાં કાર સ્પેરપાર્ટસ શોરૂમના કર્મચારીની 19.51 લાખની ઠગાઇ
કંપનીના મેનેજરની જાણ બહાર જુદી-જુદી પાર્ટીને સ્પેરપાર્ટસ વેંચી પૈસા ચાંઉ કરી ગયો: જૂનાગઢનાં સેલ્સ એક્ઝિકયુટીવ સામે ફરિયાદ રાજકોટ શહેરમાં વધુ એક છેતરપીંડીની ઘટના સામે આવી…
View More રાજકોટમાં કાર સ્પેરપાર્ટસ શોરૂમના કર્મચારીની 19.51 લાખની ઠગાઇભુજમાં ધોમધખતા તડકામાં એક માસનું બાળક ત્યજાયેલી હાલતમાં મળ્યું
માં તે માં, બીજા બધા વગડાના વા આ કહેવત જે મમતા અને માતૃત્વના પવિત્રતાને ઉજાગર કરે છે, તે આજના કળયુગમાં ક્યારેક ખોટી સાબિત થતી હોય…
View More ભુજમાં ધોમધખતા તડકામાં એક માસનું બાળક ત્યજાયેલી હાલતમાં મળ્યું