આત્મહત્યા માટે મરવા મજબુર કર્યાની ફરિયાદ જૂનાગઢના દાતાર રોડ વિસ્તારમાં રહેતા 27 વર્ષીય પીયુષભાઈ ગોહિલે લગ્નના માત્ર 23 દિવસમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી.…
View More જૂનાગઢમાં નવપરિણીત યુવકના આપઘાત અંગે પત્ની સામે ગુનોCategory: ક્રાઇમ
Crime
ગાંધીધામના પડાણામાં પાણીની મોટર બંધ કરવા મુદ્દે શ્રમિક યુવાનની હત્યા
ગાંધીધામના પડાણામાં મોટર બંધ કરવા મુદ્દે બે શ્રમિક વચ્ચે થયેલી બોલાચાલીમાં થઈ હતી. આ બબાલમાં લાકડાંની પટ્ટી વાગવાથી બિહારના શ્રમિક સંજયકુમાર રતનલાલ ચૌધરી (ઉ.વ. 36)ને…
View More ગાંધીધામના પડાણામાં પાણીની મોટર બંધ કરવા મુદ્દે શ્રમિક યુવાનની હત્યાલાલપુરના મેઘપર ગામે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો
જામનગરની એસ ઓ જી શાખાની ટુકડીએ આરોગ્ય વિભાગના સ્ટાફને સાથે રાખીને લાલપુર તાલુકાના મેઘપર ગામમાં દરોડો પાડયો હતો, અને ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી…
View More લાલપુરના મેઘપર ગામે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયોધ્રાંગધ્રાના એંજારમાંથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ‘મુન્નાભાઇ એમબીબીએસ’ પકડાયો
ઉત્તરાખંડથી આવી નાનકડી ક્લિનીક ખોલી નાખી હતી સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ધ્રાંગધ્રાના એંજાર ગામેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડયો છે. દરોડા દરમિયાન…
View More ધ્રાંગધ્રાના એંજારમાંથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ‘મુન્નાભાઇ એમબીબીએસ’ પકડાયોદ્વારકામાં યુવાનને શેર બજારમાં એકના ડબલ કરવાની લાલચ આપી ફ્રોડ કરનારો રાજસ્થાની શખ્સ ઝડપાયો
ઓન લાઈન વિવિધ પ્રકારે છેતરપિંડીના વધતા જતા બનાવો વચ્ચે તાજેતરમાં દ્વારકા જિલ્લાના એક યુવાનને શેર બજારમાં એકના ડબલ પૈસા કરી આપવાની લાલચ આપી રૂૂ. 1.10…
View More દ્વારકામાં યુવાનને શેર બજારમાં એકના ડબલ કરવાની લાલચ આપી ફ્રોડ કરનારો રાજસ્થાની શખ્સ ઝડપાયોમેરવદરમાં છેડતીના મામલે ત્રણ લોકો ઉપર હુમલો
ઉપલેટા તાલુકાના મેરવદર ગામે આરોપી લેવા પટેલ સકસ પ્રવીણભાઈ કલ્યાણભાઈ ધડુક એ પ્રિયાંશી પ્રમોદભાઈ ઉમરેટીયા ઉંમર વર્ષ 15 ની બજાર ની અંદર હાથ પકડી છેડતી…
View More મેરવદરમાં છેડતીના મામલે ત્રણ લોકો ઉપર હુમલોદ્વારકાના શિવરાજપુર બીચ ખાતે આવેલા પરિવારજનો પર પાંચ શખ્સો દ્વારા હુમલો
દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચમાં ફરવા માટે આવેલા કેટલાક પરિવારજનોને બેફામ માર મારી, ઈજાઓ પહોંચાડવા સબબ અમદાવાદના પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર…
View More દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે આવેલા પરિવારજનો પર પાંચ શખ્સો દ્વારા હુમલોઆરંભડાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો: બે ફરાર
પોલીસે રૂા.1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. ટી.સી. પટેલની સુચના મુજબ મીઠાપુર પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.આર. સવસેટાની ટીમ દ્વારા ગઈકાલે…
View More આરંભડાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો: બે ફરારગીરસોમનાથમાં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
આગામી બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ, સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને ભય ફેલાવનારાઓ સામે કડક…
View More ગીરસોમનાથમાં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયાઅંજારના મેઘપર બોરીચીમાં છ શખ્સનો યુવતી પર એસીડ એટેક, અન્ય બે સાથે અડપલાં
અંજારમાં તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં વ્યાપારિક મનદુ:ખ મુદ્દે છ જણે યુવતી ઉપર એસિડ ફેંકવા સાથે અન્ય બે યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો મામલો અંજાર…
View More અંજારના મેઘપર બોરીચીમાં છ શખ્સનો યુવતી પર એસીડ એટેક, અન્ય બે સાથે અડપલાં